By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    આ વિશ્વનું દુર્ભાગ્ય છે કે સત્તા આગળ અને સત્ પાછળ રહી જાય છે: મોરારિબાપુ
    આ વિશ્વનું દુર્ભાગ્ય છે કે સત્તા આગળ અને સત્ પાછળ રહી જાય છે: મોરારિબાપુ
    9 hours ago
    માનવ સેવા શરીરનું કર્તવ્ય ભગવાનની સેવા આત્માનું કર્તવ્ય
    માનવ સેવા શરીરનું કર્તવ્ય ભગવાનની સેવા આત્માનું કર્તવ્ય
    9 hours ago
     સુક એ છે જે શુષ્ક નથી, હર્યો ભર્યો છે, લીલો છે : મોરારિબાપુ
     સુક એ છે જે શુષ્ક નથી, હર્યો ભર્યો છે, લીલો છે : મોરારિબાપુ
    2 weeks ago
     સાધુનું સેવન કરવાથી સાધુતા મળે છે : મોરારિબાપુ
     સાધુનું સેવન કરવાથી સાધુતા મળે છે : મોરારિબાપુ
    2 weeks ago
     રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ
     રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ
    3 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    5 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    5 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    5 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    5 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    5 months ago
  • EpaperEpaperEpaper
Reading: નવા શૈક્ષણિક વર્ષથી વાલીઓ પર તોળાતો વધુ એક વધારો, સ્કૂલ વાનના ભાડાનો બોઝ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

નવા શૈક્ષણિક વર્ષથી વાલીઓ પર તોળાતો વધુ એક વધારો, સ્કૂલ વાનના ભાડાનો બોઝ

Editor
Last updated: 2026/05/25 at 4:45 PM
1 day ago
Share
નવા શૈક્ષણિક વર્ષથી વાલીઓ પર તોળાતો વધુ એક વધારો, સ્કૂલ વાનના ભાડાનો બોઝ
SHARE

નવા શૈક્ષણિક વર્ષથી વાલીઓ પર તોળાતો વધુ એક વધારો, સ્કૂલ વાનના ભાડાનો બોઝ

પેટ્રોલ-ડિઝલ અને CNGના ભાવમાં સતત વધારો થતા એસો. દ્વારા સ્કુલ વર્ધીમાં ભાડુ વધારવા ચાલતી તૈયારીઓ : વેકેશન બાદ નિર્ણય

 

અગ્ર ગુજરાત, રાજકોટ

રાજકોટ સહિત રાજયભરમાં નવા શૈક્ષણિક સત્રની શરૂઆત સાથે જ વાલીઓ પર વધુ એક આર્થિક બોજો આવી શકે છે. શહેરમાં સ્કૂલ વાન અને રિક્ષાના ભાડામાં વધારો કરવાની તૈયારી શરૂ થઈ છે. CNGના સતત વધતા ભાવોને કારણે સ્કૂલ વર્ધી એસોસિએશન દ્વારા ભાડા વધારાની માંગ ઉઠાવવામાં આવી છે.

મળતી માહિતી મુજબ, જૂન મહિનાની શરૂઆતમાં સ્કૂલ વર્ધી એસોસિએશનની મહત્વપૂર્ણ બેઠક યોજાનાર છે. આ બેઠકમાં હાલના ભાડા દરોમાં વધારો કરવો કે નહીં તે અંગે અંતિમ નિર્ણય લેવામાં આવશે. એસોસિએશનના આગેવાનોનું કહેવું છે કે 2024ની સરખામણીએ CNGના ભાવમાં પ્રતિ કિલો આશરે 10 રૂપિયાનો વધારો થયો છે, જેના કારણે હાલના દરે સ્કૂલ વર્ધી ચલાવવી મુશ્કેલ બની રહી છે.

હાલમાં સ્કૂલ વાન માટે પ્રતિ કિલોમીટર મહિને અંદાજે 1200 રૂપિયા ફી લેવામાં આવે છે. જો વિદ્યાર્થીનું ઘર એક કિલોમીટરથી વધુ અંતરે હોય તો પ્રતિ કિલોમીટર વધારાના 200 રૂપિયા લેવામાં આવે છે. બીજી તરફ, સ્કૂલ રિક્ષાનું મિનિમમ ભાડું 750 રૂપિયા છે અને તેમાં પણ પ્રતિ કિલોમીટર 100 રૂપિયા વધારાનો ચાર્જ વસૂલવામાં આવે છે.

સ્કૂલ વર્ધી એસોસિએશન દ્વારા છેલ્લે વર્ષ 2024માં ભાડામાં વધારો કરવામાં આવ્યો હતો. હવે ફરી એકવાર વધતા ઇંધણ ખર્ચ અને મેન્ટેનન્સના વધતા બોજાને ધ્યાનમાં રાખીને ભાડા સુધારાની ચર્ચા તેજ બની છે. જો બેઠકમાં ભાવ વધારાને મંજૂરી મળશે તો નવા શૈક્ષણિક સત્રથી વાલીઓને વધુ ખર્ચ સહન કરવો પડી શકે છે.

ટેક્સી ભાડામાં કિલોમીટર દીઠ રૂ.૩નો વધારો, રાજકોટમાં ૪૨ હજાર ઓટો રીક્ષા

પેટ્રોલિયમ પેદાશોના ભાવવધારાથી હવે ટેક્સીનો ધંધો પણ બાકાત રહ્યો નથી. નાના ટેક્સી ઓપરેટરોએ કિલોમીટર દીઠ 2થી 3 રૂપિયાનો ભાવવધારો કરી નાખ્યો છે, જ્યારે મોટા ઓપરેટરો હજુ ભાવવધારા બાબતે અવઢવમાં છે. ટેક્સી ઓપરેટરે જણાવ્યું કે આ વખતે આમ પણ ટેક્સીના ધંધામાં મંદી છે. છેલ્લા 23 વર્ષમાં આ પ્રકારની મંદી પહેલી વખત જોઇ છે. તેમાં પણ ડીઝલ, સીએનજીના ભાવવધારાએ અમારા ધંધાની કમર તોડી નાખી છે.

અમારે પણ હવે નાછૂટકે ભાડા વધારવા પડે તેમ છે. પરંતુ જો તેવું કરવા જઇએ તો ગ્રાહકો ગુમાવવાનો ડર લાગે છે એટલે હાલ અમે ભાડા વધાર્યા નથી. પરંતુ હાલમાં જે સ્થિતિ છે તે જોતાં ટૂંક સમયમાં ભાડા વધારવા જ પડશે તેવું જણાય છે. કેન્દ્ર સરકાર એક ઝાટકે પેટ્રોલિયમ પેદાશોનાં ભાવવધારાને બદલે થોડા-થોડા ભાવ વધારી રહી છે. આ પણ વધારવાના મૂડમાં છે પરંતુ કહે છે કે જો ભાડા વધારે તો એસટી સાથેની હરિફાઇમાં ગ્રાહકો ગુમાવવા પડે તે ડરથી ભાડા વધારી શકતા નથી. રાજકોટમાં ૪૨ હજાર ઓટો રીક્ષા છે. રિક્ષા એસોસિયેશનનાં જણાવ્યાનુસાર, અમે હજુ ભાડું વધાર્યું નથી પરંતુ જો સીએનજીનો ભાવ હજુ પણ વધશે તો અમારે પણ નાછૂટકે ભાડું વધારવું પડશે. શહરોમાં કેબના ભાડા પણ આવતા માસથી વધારી દેવાય તેવા સંકેતો મળ્યા છે. આ તમામ પાસા જોતાં પહેલેથી જ મોંઘવારીની ચક્કીમાં પીંસાતી પ્રજાને આગામી દિવસોમાં ભાવ વધારાના ડામ સતત સહન કરવા પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે.

You Might Also Like

પખવાડિયા પહેલા જ જેલમાંથી છૂટેલો શખ્સ ફરી ડ્રગ્સ સાથે ઝડપાયો

રામાપીર ચોકડી નજીક મિલ્કત માટે પૌત્રે જ કરી વૃદ્ધ દાદાની હત્યા

કચરામાંથી બનશે ખાતર, ત્રણ MRF સેન્ટરોનું નિર્માણ

ટીલાળા ચોકમાં પાઈપલાઈનમાં લીકેજ થતા લાખો લીટર પાણીનો થયો બગાડ

સસ્તા ઈંધણમાં મોંઘવારી, CNG ૨ રૂપિયા મોંઘો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગીર ગઢડાના સાંગાવાડી નદીમાં મગરે ખેંચી ગયેલા 10 વર્ષના માસૂમનો મૃતદેહ મળ્યો
ગુજરાત

ગીર ગઢડાના સાંગાવાડી નદીમાં મગરે ખેંચી ગયેલા 10 વર્ષના માસૂમનો મૃતદેહ મળ્યો

Editor By Editor 4 days ago
રાજકોટનું સૌથી ભયાનક અગ્નિકાંડ : બે વર્ષ પછી પણ ન્યાય અધૂરો
રામાપીર ચોકડી નજીક મિલ્કત માટે પૌત્રે જ કરી વૃદ્ધ દાદાની હત્યા
નળ કનેકશન, વ્યવસાય વેરો, આકરણી, નામ ટ્રાન્સફરની ઘરે બેઠા કામગીરી થશે
સાંઢીયાપુલનું આપે લોકાપર્ણ કર્યુ, તંત્રએ બેરિકેટ-ધૂળના ઢગલા કર્યા
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?