By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભેખ લેવા માટે દેશ છોડવાની જરૂર નથી, દ્વેષ છોડો: મોરારિબાપુ
    ભેખ લેવા માટે દેશ છોડવાની જરૂર નથી, દ્વેષ છોડો: મોરારિબાપુ
    2 hours ago
    આપણા જેવા સંસારીઓએ સંકલ્પને બદલે મનોરથ રાખવા જોઇએ : મોરારિબાપુ
    આપણા જેવા સંસારીઓએ સંકલ્પને બદલે મનોરથ રાખવા જોઇએ : મોરારિબાપુ
    1 day ago
    એક બીજાને કાપે, નિંદા કરે એને ધર્મ કહેવાય જ નહીં : મોરારિબાપુ
    એક બીજાને કાપે, નિંદા કરે એને ધર્મ કહેવાય જ નહીં : મોરારિબાપુ
    2 days ago
    શિવ સંકલ્પ હાર્દિક હોય, બૌધ્ધિક ન હોય : મોરારિબાપુ
    શિવ સંકલ્પ હાર્દિક હોય, બૌધ્ધિક ન હોય : મોરારિબાપુ
    3 days ago
    બેરખો એ મારૂ બેકગ્રાઉન્ડ છે : મોરારિબાપુ
    બેરખો એ મારૂ બેકગ્રાઉન્ડ છે : મોરારિબાપુ
    4 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    4 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    4 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    4 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    4 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    4 months ago
  • EpaperEpaperEpaper
Reading: પોલીસ અપક્ષનો હાથ બની, ઉમેદવારોને સ્ટેશનમાં બેસાડી ધમકાવતા હોવાનો આક્ષેપ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
અમદાવાદ

પોલીસ અપક્ષનો હાથ બની, ઉમેદવારોને સ્ટેશનમાં બેસાડી ધમકાવતા હોવાનો આક્ષેપ

Editor
Last updated: 2026/04/24 at 4:27 PM
3 hours ago
Share
પોલીસ અપક્ષનો હાથ બની, ઉમેદવારોને સ્ટેશનમાં બેસાડી ધમકાવતા હોવાનો આક્ષેપ
SHARE

પોલીસ અપક્ષનો હાથ બની, ઉમેદવારોને સ્ટેશનમાં બેસાડી ધમકાવતા હોવાનો આક્ષેપ

પારર્દશક અને લોકશાહી બચાવવા તાકિદે પગલા ભરવા આયોગમાં કોંગ્રેસની ફરિયાદ

અગ્ર ગુજરાત, અમદાવાદ

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના મતદાનને હવે ગણતરીના કલાકો જ બાકી રહી છે રાજ્યમાં ભાજપ દ્વારા કોંગ્રેસ સહિતના પક્ષના ઉમેદવોરને તાડવાની રાજનીતી તેજ બની ગઈ છે અને પોલીસ દ્વારા પણ દબાણ કરવામાં આવી રહ્યાના આક્ષેપ સાથેની ફરિયાદ કોંગ્રેસ દ્વારા આયોગમાં કરતા ચકચાર મચી ગઈ છે અને રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.

સ્થાનિક સ્વરાજ્યની આવનારી ચૂંટણીને પગલે રાજકીય ગરમાવો વધી રહ્યો છે. તા. 26 એપ્રિલ, 2026ના રોજ યોજાનારી ચૂંટણી પૂર્વે કોંગ્રેસે ગુજરાત પોલીસ સામે ગંભીર આક્ષેપો કર્યા છે. કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ રાજ્ય ચૂંટણી આયોગને લખેલા પત્રમાં જણાવ્યું છે કે, પોલીસ સત્તાધારી પક્ષના દબાણમાં આવીને કોંગ્રેસના ઉમેદવારોને વારંવાર પોલીસ સ્ટેશનમાં બોલાવી હેરાનગતિ કરી રહી છે.

પત્રમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે, કોઈપણ પ્રકારની લેખિત ફરિયાદ કે ગુના વગર ઉમેદવારોને પોલીસ સ્ટેશનમાં બેસાડી રાખવામાં આવે છે, જેના કારણે તેઓ પ્રચાર કાર્ય કરી શકતા નથી અને માનસિક તણાવનો સામનો કરવો પડે છે. કોંગ્રેસે આ સ્થિતિને લોકશાહી માટે ખતરો ગણાવી છે.

અમિત ચાવડાએ વધુમાં જણાવ્યું કે, “અમદાવાદ શહેરમાં પોલીસનું વલણ એવું લાગી રહ્યું છે કે તેઓ સરકારના કર્મચારી નહીં પરંતુ BJPના કાર્યકર તરીકે કામ કરી રહ્યા છે.” તેમણે જણાવ્યું કે, સત્તાધારી પક્ષને હારનો ભય હોવાથી વિરોધી પક્ષના ઉમેદવારોને ડરાવવા અને દબાવવા માટે આવી રીતો અપનાવવામાં આવી રહી છે.

કોંગ્રેસે રાજ્ય ચૂંટણી આયોગને યાદ અપાવ્યું છે કે, બંધારણ મુજબ દરેક ઉમેદવારને ભયમુક્ત રીતે પ્રચાર કરવાનો અધિકાર છે અને મતદાતાઓને પણ નિષ્પક્ષ વાતાવરણમાં મતદાન કરવાનો અધિકાર છે. આ સંજોગોમાં ચૂંટણી આયોગે તાત્કાલિક હસ્તક્ષેપ કરીને પોલીસના વર્તન પર કાબૂ મેળવવો જોઈએ.

અનેક વખત રજૂઆત કરાઈ

કોંગ્રેસે આ મામલે અગાઉ પણ રજૂઆતો કરી હોવા છતાં અત્યાર સુધી કોઈ કાર્યવાહી ન થતા અસંતોષ વ્યક્ત કર્યો છે. અંતે, કોંગ્રેસે રાજ્ય ચૂંટણી આયોગ પાસે માંગ કરી છે કે, સમગ્ર મુદ્દાની નિષ્પક્ષ તપાસ કરી જવાબદારો સામે કડક પગલાં લેવાય જેથી ચૂંટણી પ્રક્રિયામાં જનવિશ્વાસ જળવાઈ રહે.

You Might Also Like

ખાનગી શાળાઓની દાદાગીરી, વાલીઓને મોંઘા પુસ્તક ખરીદવા કરાતું દબાણ

રાજયમાં રૂ.૬૨૨ કરોડના સાયબર કૌભાંડમાં પોલીસે વધુ આઠ આરોપીની કરી ધરપકડ

ઇન્સ્ટાગ્રામ પર સ્ટોરી મૂકવા બાબતે માથાકુટમાં અમદાવાદમાં યુવકની હત્યા

બે છાત્રોના ઝઘડામાં સમાધાન માટે વચ્ચે પડેલા વિદ્યાર્થીને આંખમાં પરીકર માર્યુ

ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી સામે જ કાર્યકરોએ ફરકાવ્યા કાળા વાવટા

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
છ વર્ષથી ફરાર મર્ડર કેસના કેદીને રાજકોટ રેન્જની ટીમે સુરેન્દ્રનગરમાંથી દબોચ્યો
રાજકોટ

છ વર્ષથી ફરાર મર્ડર કેસના કેદીને રાજકોટ રેન્જની ટીમે સુરેન્દ્રનગરમાંથી દબોચ્યો

Editor By Editor 1 day ago
રાશનિવારથી જીવનનગરમાં શિવ મહાપુરાણ જ્ઞાનયજ્ઞ સપ્તાહનો પ્રારંભ
કોઠારીયામાં મહિલાનો ઝેરી દવા પી આપઘાત, ગૃહકાલેશ કારણભૂત હોવાની આશંકા
આટકોટ પંથકમાં સાધુના વેશમાં ગાંજાનો વેપાર કરતો નામચીન શખ્સ ઝડપાયો
ચૂંટણી પ્રચારના અંતિમ દિવસોમાં મુખ્યમંત્રી સહિતના નેતાઓ રાજકોટ-સૌરાષ્ટ્રને ધમરોળશે
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Welcome Back!

Sign in to your account

Lost your password?