By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    પ્રભુ પાસે ઐશ્વર્ય નહીં, આશ્રય અને અશ્રુ માંગો! : મોરારિબાપુ
    પ્રભુ પાસે ઐશ્વર્ય નહીં, આશ્રય અને અશ્રુ માંગો! : મોરારિબાપુ
    1 month ago
    રામ પથ્થર લઇને સેતુ બનાવે છે, હું પોથી લઇને સેતુ બનાવું છું : મોરારિબાપુ
    રામ પથ્થર લઇને સેતુ બનાવે છે, હું પોથી લઇને સેતુ બનાવું છું : મોરારિબાપુ
    1 month ago
    રામચરિત માનસ જ મારા માટે વિશ્વ વિદ્યાલય છે: મોરારિબાપુ
    રામચરિત માનસ જ મારા માટે વિશ્વ વિદ્યાલય છે: મોરારિબાપુ
    1 month ago
    ગ્રંથમુકત સદગ્રંથ આપણને ગ્રંથિઓથી મુકત કરે છે : મોરારિબાપુ
    ગ્રંથમુકત સદગ્રંથ આપણને ગ્રંથિઓથી મુકત કરે છે : મોરારિબાપુ
    1 month ago
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    9 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    9 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    9 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    9 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    9 months ago
  • EpaperEpaperEpaper
Reading: વડાપ્રધાનના કાર્યક્રમમાં ભાજપના ધારાસભ્યો અને નગરસેવકોને EV વાહનમાં આવવા આદેશ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
સુરત

વડાપ્રધાનના કાર્યક્રમમાં ભાજપના ધારાસભ્યો અને નગરસેવકોને EV વાહનમાં આવવા આદેશ

Editor
Last updated: 2026/06/03 at 3:41 PM
4 months ago
Share
વડાપ્રધાનના કાર્યક્રમમાં ભાજપના ધારાસભ્યો અને નગરસેવકોને EV વાહનમાં આવવા આદેશ
SHARE

સુરત એરપોર્ટથી PM હેલીકોપ્ટરમાં L&T પ્લાન્ટ હજીરા પહોંચશે

વડાપ્રધાનના કાર્યક્રમમાં ભાજપના ધારાસભ્યો અને નગરસેવકોને EV વાહનમાં આવવા આદેશ

તા.૫ જૂને વિશ્વ પર્યાવરણ દિવસ અને ઇંધણ કટોકટીને પહોંચી વળવા પક્ષનો આદેશ

સાયકલ, ઇવી વ્હિકલ, બસ, પદયાત્રા કરીને કાર્યક્રમ સ્થળ સુધી પહોંચવા સામાન્ય કાર્યકર્તાઓને સૂચના

 

અગ્ર ગુજરાત, સુરત

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 5 જૂને સુરતની મુલાકાતે આવી રહ્યા છે. પીએમ મોદી હજીરા સ્થિત લાર્સન એન્ડ ટુબ્રો (L&T) પ્લાન્ટમાં ખાસ 45 મિનિટ સુધી રોકાવાના છે.ભારત સરકાર દ્વારા ‘મેક ઇન ઇન્ડિયા’ અંતર્ગત દેશની સુરક્ષા માટે L&Tને જે મહત્વના સંરક્ષણ પ્રોજેક્ટ્સના ઓર્ડર આપવામાં આવ્યા છે, તેનું વડાપ્રધાન ગ્રાઉન્ડ ઝીરો પર જઈને જાતે નિરીક્ષણ કરશે.તેઓ L&Tના ચેરમેન અને ઉચ્ચ એન્જિનિયરોની ટીમ સાથે રૂબરૂ મુલાકાત કરીને પ્લાન્ટ વિઝીટ પણ કરવાના છે. પીએમની આ મુલાકાતમાં મુખ્ય ફોકસ ડિફેન્સ અને દેશની સુરક્ષા ક્ષેત્રે થઈ રહેલી પ્રગતિ પર રહેશે.

પીએમ મોદીની આ હજીરા L&T પ્લાન્ટની મુલાકાત અત્યંત સંવેદનશીલ અને વ્યૂહાત્મક હોવાથી પ્રોટોકોલમાં મોટો ફેરફાર જોવા મળી શકે છે.અત્યાર સુધી મળેલી સત્તાવાર માહિતી અનુસાર,વડાપ્રધાનની આ 45 મિનિટની પ્લાન્ટ વિઝીટ દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કે ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ તેમની સાથે હાજર રહેશે નહીં.પીએમ મોદી સંરક્ષણ ક્ષેત્રના પ્રોજેક્ટ્સની ગોપનીયતા અને ટેકનિકલ પાસાઓની સમીક્ષા માત્ર કંપનીના ટોચના મેનેજમેન્ટ અને એન્જિનિયરો સાથે જ એકાંતમાં કરવા માંગતા હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

વડાપ્રધાનના સુરત પ્રવાસના મિનિટ-ટુ-મિનિટ કાર્યક્રમની વાત કરીએ તો,પીએમ મોદી 5 જૂને દિલ્હીથી સીધા સુરત એરપોર્ટ ખાતે આવી પહોંચશે. સુરત એરપોર્ટ પર ઉતરાણ કર્યાં બાદ તેઓ ત્યાંથી ખાસ હેલિકોપ્ટર મારફતે હજીરા સ્થિત L&T પ્લાન્ટ જવા રવાના થશે.L&Tમાં પોતાનું સેશન પૂરું કરીને તેઓ ફરી હેલિકોપ્ટર દ્વારા જ પરત સુરત એરપોર્ટ આવશે.ત્યારબાદ એરપોર્ટથી તેઓ બાય રોડ (રોડ માર્ગે) કારના કાફલા સાથે સુરતના પ્રખ્યાત ઈન્ડોર સ્ટેડિયમ ખાતે કાર્યક્રમમાં હાજરી આપવા માટે રવાના થશે.

પીએમ મોદીની આ મુલાકાત 5 જૂન એટલે કે ‘વિશ્વ પર્યાવરણ દિવસ’ના રોજ યોજાઈ રહી હોવાથી આખો કાર્યક્રમ ઇકો-ફ્રેન્ડલી થીમ પર આયોજિત કરાયો છે. ઈંધણ બચત અને પર્યાવરણ જાળવણીનો મજબૂત સંદેશ આપવા ભાજપના તમામ ધારાસભ્યો અને કોર્પોરેટર માટે ઈલેક્ટ્રિક વ્હીકલ (EV) લાવવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે.એટલું જ નહીં,પક્ષના તમામ કાર્યકરો પણ પર્યાવરણ બચાવવાના સંકલ્પ સાથે સાયકલ સવારી,ઈવી વ્હિકલ,બસ અથવા તો પદયાત્રા કરીને કાર્યક્રમના સ્થળ સુધી પહોંચશે.જ્યારે સામાન્ય કાર્યકર્તાઓને લાવવા-લઈ જવા માટે ખાસ ઈવી બસો (EV Buses)ની વ્યવસ્થા કરવામાં આવી છે.

વડાપ્રધાનના આ ગ્રીન પ્રવાસને યાદગાર બનાવવા માટે સુરતમાં મોટા પાયે સફાઈ અભિયાન અને વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે,જે એક નવો રેકોર્ડ પ્રસ્થાપિત કરશે.કેન્દ્રીય જળ સંચય મંત્રી સી.આર.પાટીલ અને ગૃહમંત્રી હર્ષ સંઘવી પોતે ગ્રાઉન્ડ પર ઉતરીને આ વૃક્ષારોપણ અને સફાઈ ઝુંબેશની આગેવાની લેશે અને તેમાં સક્રિય ભાગ ભજવશે.આ કાર્યક્રમ દ્વારા સુરતમાંથી સમગ્ર દેશમાં પર્યાવરણ સુરક્ષા અને જળ સંચયનો એક મોટો ડિજિટલ અને ગ્રાઉન્ડ મેસેજ પહોંચાડવામાં આવશે.

You Might Also Like

નાના વરાછાની પ્રાથમિક શાળાઓમાં ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરાઇ

સુરતમાં HIV /એઈડ્સ જાગૃતિ માટે ‘ઇન્ટેન્સિફાઇડ IEC કેમ્પેઇન’નો પ્રારંભ

APK ફાઇલ દ્વારા ઓનલાઇન નાણા ખંખેરતી આંતરરાજય ગેંગ ઝડપાઇ, ૧૨૫ કરોડની ઠગાઇ

સુરત ડિમોલેશન પ્રકરણમાં મનપા સામે ગુજરાત હાઇકોર્ટનું કડક વલણ

સુરતની PM SHRI મહારાણા પ્રતાપ શાળામાં ‘જીવન કૌશલ્યમેળો’ યોજાયો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?