By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    મારો આશ્રમ, કેવળ આશ્રય: મોરારિબાપુ
    મારો આશ્રમ, કેવળ આશ્રય: મોરારિબાપુ
    23 minutes ago
    રામકથા અમૃત છે, રામનાથ અમૃત છે: મોરારિબાપુ
    રામકથા અમૃત છે, રામનાથ અમૃત છે: મોરારિબાપુ
    1 day ago
    પ્રકૃતિનો અનાદર એ પરમાત્માનો અનાદર છે : મોરારિબાપુ
    પ્રકૃતિનો અનાદર એ પરમાત્માનો અનાદર છે : મોરારિબાપુ
    2 days ago
    કોઇપણ વસ્તુનું ‘મમત્વ’ છોડે, પણ ‘મહત્વ’ની છોડે એનું નામ સાધુ : મોરારિબાપુ
    કોઇપણ વસ્તુનું ‘મમત્વ’ છોડે, પણ ‘મહત્વ’ની છોડે એનું નામ સાધુ : મોરારિબાપુ
    3 days ago
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    6 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    6 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    6 months ago
  • EpaperEpaperEpaper
Reading: રાજકોટ જિલ્લા ફરિયાદ નિવારણ કાર્યક્રમ ૨૩ જુલાઈએ યોજાશે
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

રાજકોટ જિલ્લા ફરિયાદ નિવારણ કાર્યક્રમ ૨૩ જુલાઈએ યોજાશે

Editor
Last updated: 2026/07/04 at 3:33 PM
19 minutes ago
Share
રાજકોટ જિલ્લા ફરિયાદ નિવારણ કાર્યક્રમ ૨૩ જુલાઈએ યોજાશે
SHARE

રાજકોટ જિલ્લા ફરિયાદ નિવારણ કાર્યક્રમ ૨૩ જુલાઈએ યોજાશે

તા. ૧૦ સુધીમાં અરજી કચેરીએ પહોંચાડવા સુચન: મુદ્દાઓ પણ જાહેર કરાયા

અગ્ર ગુજરાત, રાજકોટ

સામાન્ય નાગરિકોએ જિલ્લાકક્ષાનાં પ્રશ્નો માટે ઉચ્ચસ્તરે (ગાંધીનગર) સુધી જવું ન પડે, તે માટે રાજ્ય સરકાર દ્વારા જિલ્લાકક્ષાએ ફરિયાદ નિવારણ દિવસનું આયોજન કરવામાં આવે છે. જે અંતર્ગત આગામી સ્વાગત કાર્યક્રમ તા. ૨૩ જુલાઈ, ૨૦૨૬નાં રોજ યોજાશે. જે અન્વયે જિલ્લાકક્ષાના પ્રશ્નો તા. ૧૦ જુલાઈ, ૨૦૨૬ સુધીમાં સંબંધિત ખાતા-વિભાગોની જિલ્લાકક્ષાની કચેરીનાં વડાને પહોંચતા કરવાના રહેશે. અરજીમાં મથાળે ‘જિલ્લા ફરિયાદ નિવારણ’ કાર્યક્રમ લખવાનું રહેશે.

ઉલ્લેખનીય છે કે, મહેસુલી તંત્રને લગતાં પ્રશ્નો (રાજકોટ જિલ્લા પૂરતા) જિલ્લા કલેકટર કચેરી, રાજકોટ ખાતે તા. ૧૦ જુલાઈ સુધીમાં રજૂ કરવાનાં રહેશે. ત્યારબાદ આવેલાં પ્રશ્નનો કાર્યક્રમમાં સમાવેશ કરાશે નહીં, તેમજ અસંદિગ્ધ અને અસ્પષ્ટ, નામ-સરનામા વગર, વ્યક્તિગત આક્ષેપો, અરજદારનું હિત સંકળાયેલું ન હોય તથા કોર્ટ મેટર, આંતરિક તકરાર, નોકરીને લગતી બાબતો, પેન્શન, રહેમરાહે નોકરી, પ્રથમ વખતની અરજી પર કોઈ કાર્યવાહી થઈ શકશે નહીં.

વધુમાં, મહેસુલી તંત્ર, જિલ્લા પંચાયત, પોલીસ વિભાગ, પી.જી.વી.સી.એલ., જી.એસ.આર.ટી.સી અને પાણી પુરવઠા બોર્ડના પ્રશ્નો તા. ૨૬ના રોજ સવારે ૧૦.૩૦ કલાકે જિલ્લા કલેકટર કચેરી, રાજકોટ ખાતે ત્રીજા માળે સભાખંડમાં સંબંધિત ખાતાના અધિકારીઓ અને કલેકટર ડો. ઓમપ્રકાશ સાંભળશે. અન્ય ખાતાનાં પ્રશ્નો હોય તો તે પ્રશ્નો જે તે ખાતાને જ મુદ્દત હરોળ રજૂ કરવાના રહેશે, તેમ જિલ્લા કલેક્ટર કચેરીની યાદીમાં જણાવાયું છે.

બોકસૃ

પડતર પ્રશ્નો મોકલવા માટે ધ્યાનમાં રાખવાના મુદ્દા

(૧) લાંબા સમયથી આખરી નિકાલ આવતો ન હોય, તેવા પડતર પ્રશ્નો જ મોકલવાના રહેશે.

(૨) અગાઉ સંબંધિત ખાતામાં કરેલી રજૂઆતનો આધાર રજૂ કરવાનો રહેશે, તેમના તરફથી આપવામાં આવેલા જવાબની નકલ અરજી સાથે રાખવાની રહેશે.

(૩) અગાઉ રજૂ કરેલો પ્રશ્ન બીજી વખત રજૂ કરવામાં આવે તો પ્રશ્ન ક્રમાંક, માસનું નામ લખવાનું રહેશે.

(૪) પ્રશ્ન કે અરજીમાં..

૧) પ્રશ્નકર્તાનું પુરૂં નામ, સરનામું તથા ફોન નંબર લખવાનો રહેશે.

૨) અરજીમાં અરજદારની સહી હોવી જરૂરી છે.

૩) અરજી સ્પષ્ટ અને મુદ્દાસર સમજી શકાય, તેવા આધારો સાથે હોવી જરૂરી છે.

(૫) અલગ-અલગ વિષય દર્શાવતા પ્રશ્નો, અલગ-અલગ અરજીઓમાં મોકલવાના રહેશે.

(૬) સરકારી કર્મચારીના નોકરીને લગતા પ્રશ્નો અને કોર્ટમાં ચાલતા પ્રશ્નો રજૂ કરી શકાશે નહીં.

(૭) પ્રશ્ન અરજદારનો પોતાનો હોવો જોઇએ, બીજાનો પ્રશ્ન ધ્યાને લેવાશે નહીં.

(૮) કોર્ટ મેટર, ચાલતા દાવાઓ, આક્ષેપો, અંગત રાગદ્વેષને લગતા પ્રશ્નો ધ્યાને લેવાશે નહીં.

(૯) તાલુકા કક્ષાના પ્રશ્ન માટે જે-તે તાલુકા મામલતદારને અરજી કરવાની રહેશે.

You Might Also Like

 હરિપર GIDCમાં અસામાજીક તત્વોની રંઝાડ, ઉદ્યોગપતિને માર મારી ધમકી

 ૧ લાખની ઉઘરાણી બાબતે ત્રણ મિત્રોએ ભાઇબંધની ગાડીનો કચ્ચરઘાણ વાળ્યો

રાજકોટ રેલવે સ્ટેશન પર પ્લેટફોર્મ અને ટ્રેનની વચ્ચે મુસાફર ફસાયો

 પરિણીતાને જાતિ પ્રત્યે અપમાનિત કરી ત્રાસ આપતા સાસરીયા વિરૂધ્ધ ફરિયાદ

વર્લ્ડ ઝુનોસીસ ડે નિમિતે કાલે પશુ-પક્ષીઓ માટે સારવાર કેમ્પ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ શહેર ભાજપ દ્વારા કાર્યકર્તાઓ માટે આવતીકાલથી પ્રશિક્ષણ વર્ગનો પ્રારંભ
રાજકોટ

રાજકોટ શહેર ભાજપ દ્વારા કાર્યકર્તાઓ માટે આવતીકાલથી પ્રશિક્ષણ વર્ગનો પ્રારંભ

Editor By Editor 4 days ago
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા સરકારી ભરતીનું છ માસિક કેલેન્ડર જાહેર
તબીબી જ્ઞાન અને જનજાગૃતિ વચ્ચેના નવા સેતુ ‘હેલ્થ ટાઈમ્સ’નો પ્રારંભ
પોરબંદરમાં કારે બાઇકને હડફેટે લેતા મહિલા કોન્સ્ટેબલનું મોત
જનગણના 2027:રાજકોટમાં પ્રથમ તબક્કાની હાઉસ લિસ્ટિંગ કામગીરી પૂર્ણ, ફેબ્રુઆરી 2027માં વાસ્તવિક વસ્તી ગણતરીનો બીજો તબક્કો શરૂ થશે
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?