By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
    6 days ago
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
    7 days ago
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    1 week ago
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    1 week ago
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    6 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    6 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    6 months ago
  • EpaperEpaperEpaper
Reading: બાંગ્લાદેશમાં ફરી એકવાર શેખ હસીનાની સરકાર, ચોથીવાર દેશની કમાન સંભાળશે
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
આંતરરાષ્ટ્રીય

બાંગ્લાદેશમાં ફરી એકવાર શેખ હસીનાની સરકાર, ચોથીવાર દેશની કમાન સંભાળશે

agragujaratnews
Last updated: 2024/01/08 at 11:00 AM
2 years ago
Share
બાંગ્લાદેશમાં ફરી એકવાર શેખ હસીનાની સરકાર, ચોથીવાર દેશની કમાન સંભાળશે
SHARE

  •  શેખ હસીનાએ બાંગ્લાદેશમાં સૌથી લાંબા સમય સુધી શાસન કરનાર પીએમ બનવાનો રેકોર્ડ બનાવ્યો
  • વિપક્ષ ચૂંટણી બહિષ્કાર કરી મતદાનથી અળગી રહ્યું
  • મતદાનને લઈ બાંગ્લાદેશના લોકોમાં કોઈ ઉત્સાહ નહોતો
બાંગ્લાદેશમાં એકવાર ફરીથી શેખ હસીના વડાપ્રધાન બનશે. રવિવારે યોજાયેલી જનરલ ચૂંટણીમાં શેખ હસીનાના પાર્ટીએ 300માંથી બે તૃતિયાંશથી વધુ બેઠકો જીતી લીધી છે. જેથી શેખ હસીના પાંચમી વાર વડાપ્રધાન બનશે. તેઓ વર્ષ-2009થી વડાપ્રધાન પદ પર છે. આ અગાઉ તેઓ વર્ષ-1991થી 1996 સુધી શેખ હસીના વડાપ્રધાન રહી ચૂક્યા છે. અત્યાર સુધીની મતગણતરીમાં શેખ હસીનાની પાર્ટી 300 સંસદીય બેઠકોમાંથી 224 બેઠકો જીતી ચૂકી છે. બાંગ્લાદેશની અન્ય એક પાર્ટીએ ચાર સીટો જીતી છે. અપક્ષના ભાગે 62 બેઠકો હાથમાં આવી છે. જ્યારે અન્યના ખાતામાં એક બેઠક આવી છે. છેલ્લી બે બેઠકો પર મત ગણતરી ચાલુ છે. શેખ હસીના પોતાની સંસદીય સીટ ગોપાલગંજ-3થી ભારે અંતરથી જીતી છે. શેખ હસીનાને 2,49, 965 વોટ મળ્યાં હતાં. તેમની નજીકના હરીફ એમ. નિઝામ ઉદ્દીન લશ્કરને માત્ર 469 વોટ જ મળ્યા હતા. ગોપાલગંજ-3થી શેખ હસીના 1986થી અત્યાર સુધી આઠમીવાર ચૂંટણી જીતી ચૂક્યા છે.
સતત જીત
બાંગ્લાદેશમાં વર્ષ-2018માં યોજાયેલી ચૂંટણીમાં રેકોર્ડ 80 ટકા મતદાન થયું હતું. પરંતુ આ વખતે જનરલ ચૂંટણીમાં વિપક્ષના સભ્યોએ બહિષ્કાર કરી દીધો હતો. પરિણામ એ થયું કે ચૂંટણીમાં માત્ર 40 ટકા જ મત પડયા હતા. આવામી લીગના મહાસચિવ ઓબેદુલ કાદિરે દાવો કર્યો કે લોકોએ વોટ આપીને બીએનપી અને જમાત-એ-ઈસ્લામીના બહિષ્કરારને ફગાવી દીધો. ચૂંટણી પહેલા બાંગ્લાદેશમાં ઠેર-ઠેર હિંસક ઘટનાઓ સામે આવી હતી. રવિવારે પણ વોટિંગ દરમિયાન સમગ્ર બાંગ્લાદેશમાં 18 સ્થળો પર આગચંપીની ઘટનાઓ આવી હતી. જ્યારે 10 પોલિંગ બૂથને ટોળાએ ટાર્ગેટ કર્યા હતા.
વિપક્ષ પણ ડગી ગયું
પૂર્વ વડાપ્રધાન ખાલિદા જિયાની બાંગ્લાદેશ નેશનલિસ્ટ પાર્ટીના નેતાઓએ આ વખતની ચૂંટણીને બનાવટી કહી. બીએનપીએ વર્ષ-2014માં પણ ચૂંટણીનો બહિષ્કાર કર્યો હતો. જો કે વર્ષ-2018માં પાર્ટીએ ચૂંટણી લડી હતી. આ વખતે ફરી બીએનપીએ ચૂંટણીનો બહિષ્કાર કર્રીયો હતો. બીએનપીની સાથે બાંગ્લાદેશમાં અન્ય 15 રાજકીય પક્ષોએ પણ ચૂંટણીનો બોયકોટ કર્યો હતો. ઉપરાંત બીએનપીએ 48 કલાકનો બંધ પણ જાહેર કર્યો હતો. જેમાં જનતાને વોટ ન આપવા અપીલ કરવામં આવી હતી. બીએનપી નેતાઓનો દાવો છે કે, ઓછું મતદાન એ વાતનો પુરાવો છે કે ચૂંટણી બહિષ્કાર સફળ રહી છે.
નિરસ મતદાન
આ વખતે લોકોમાં મતદાનને લઈ કોઈ ઉત્સાહ નહોતો. પોલિંગ બૂથ પર પણ લાંબી લાઈન નહોતી. આ ચૂંટણીમાં 436 અપક્ષ ઉમેદવારો સિવાય 27 રાજકીય પક્ષોના 1500થી વધુ ઉમેદવાર ચૂંટણીના રણમેદાનમાં હતા. પૂર્વ ચૂંટણી કમિશનર બ્રિગેડિયર જનરલ સખાવત હુસૈને જણાવ્યું કે આ ચૂંટણીને ગત બે ચૂંટણીની સરખામણીમાં અનોખી હતી. સખાવતે વધુમાં કહ્યું કે આ વખતે અપક્ષ અને ડમી ઉમેદવારના નામ પર એક જ પાર્ટીના ઉમેદવારો વચ્ચે યોજાઈ રહી છે. આ માટે મતદાતાઓની રૂચિ ઓછી છે. આ અનોખું મૉડલ છે. સૌ કોઈ જાણે છે કે કોણ જીતશે, પરંતુ સવાલ એ છે કે વિપક્ષમાં કોણ હશે.

You Might Also Like

 ૨૧ જૂન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્થાપક ડો. કેશવ રાવ બલિરામ હેડગેવારની પુણ્યતિથિ

રાજવીને કદ કરી રોકડ, દાગીના અને રાયફલ સહિત રૂ.2.49 કરોડની લૂંટ

કાલે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ : સ્વસ્થ જીવન તરફનું વૈશ્વિક આંદોલન

 સાવજોની સુરક્ષા થશે મજબૂત, ગીરમાં બનશે એલિવેટેડ કોરીડોર

એક વર્ષ બાદ પણ 260 જિંદગીઓની ચીસો સંભળાય છે

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
અંકલેશ્વરમાં પોલીસ કોન્સ્ટેબલ રૂ.૨૫ હજારની લાંચ લેતા ACBમાં ઝડપાયો
ગુજરાત

અંકલેશ્વરમાં પોલીસ કોન્સ્ટેબલ રૂ.૨૫ હજારની લાંચ લેતા ACBમાં ઝડપાયો

Editor By Editor 12 hours ago
પ્રેમલગ્નમાં તિરાડ : વીડિયો કોલનો જવાબ ન આપતા પૂછપરછ કરતાં પત્ની પર તૂટી પડ્યો પતિ
સોનું-ચાંદીમાં કડાકો, ક્રૂડ ઓઇલ સ્થિર; ડોલર મજબૂત થતાં શેરબજાર પર મિશ્ર અસર
 સિવિલની કેન્ટીનમાંથી વાસી ખોરાક ઝડપાયો, ૮૭ પેઢીમાં દરોડા
માંગરોળમાં શૈક્ષણિક ભૂમિ પર ભૂમાફિયાઓનું દબાણ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?