By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     સુક એ છે જે શુષ્ક નથી, હર્યો ભર્યો છે, લીલો છે : મોરારિબાપુ
     સુક એ છે જે શુષ્ક નથી, હર્યો ભર્યો છે, લીલો છે : મોરારિબાપુ
    1 week ago
     સાધુનું સેવન કરવાથી સાધુતા મળે છે : મોરારિબાપુ
     સાધુનું સેવન કરવાથી સાધુતા મળે છે : મોરારિબાપુ
    2 weeks ago
     રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ
     રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ
    2 weeks ago
    સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
    સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
    2 weeks ago
     કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
     કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    5 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    5 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    5 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    5 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    5 months ago
  • EpaperEpaperEpaper
Reading: સોમનાથ કોરિડોરમાં ક્ષત્રિય ખાંટ રાજપૂત સમાજના શૂરવીરોનો ગૌરવપૂર્ણ ઉલ્લેખ કરવા મુખ્યમંત્રીને રજૂઆત
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

સોમનાથ કોરિડોરમાં ક્ષત્રિય ખાંટ રાજપૂત સમાજના શૂરવીરોનો ગૌરવપૂર્ણ ઉલ્લેખ કરવા મુખ્યમંત્રીને રજૂઆત

Editor
Last updated: 2026/05/20 at 5:01 PM
1 day ago
Share
સોમનાથ કોરિડોરમાં ક્ષત્રિય ખાંટ રાજપૂત સમાજના શૂરવીરોનો ગૌરવપૂર્ણ ઉલ્લેખ કરવા મુખ્યમંત્રીને રજૂઆત
SHARE

સોમનાથ કોરિડોરમાં ક્ષત્રિય ખાંટ રાજપૂત સમાજના શૂરવીરોનો ગૌરવપૂર્ણ ઉલ્લેખ કરવા મુખ્યમંત્રીને રજૂઆત

ક્ષત્રિય ખાંટ રાજપૂત સમાજના યુવાનોએ ગાંધીનગર મુખ્યમંત્રીની રૂબરૂ મુલાકાત કરી રજુઆત કરી

અગ્ર ગુજરાત, વીરપુર

શ્રી ક્ષત્રિય ખાંટ રાજપૂત શોર્યગાથા ટ્રસ્ટ (સૌરાષ્ટ્ર પ્રાંત) દ્વારા પ્રભાસ પાટણ ખાતે નિર્માણ પામી રહેલા ભવ્ય “સોમનાથ કોરિડોર”માં ક્ષત્રિય ખાંટ રાજપૂત સમાજના ઐતિહાસિક યોગદાન, શૂરવીર પૂર્વજો તથા ધર્મરક્ષક બલિદાનોને સત્તાવાર અને ગૌરવપૂર્ણ સ્થાન આપવા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સમક્ષ લેખિત રજૂઆત કરવામાં આવી હતી.

ટ્રસ્ટના ટ્રસ્ટીઓ તેમજ સમાજના યુવાનો  ગાંધીનગર ખાતે સચિવાલયમાં પહોંચ્યા હતા અને મુખ્યમંત્રી સાથે રૂબરૂ મુલાકાત કરીને સમાજના ઇતિહાસ, પરંપરા અને બલિદાન અંગે વિગતવાર રજૂઆત કરી હતી.

રજૂઆતમાં જણાવાયું હતું કે ભગવાન સોમનાથ મહાદેવના મંદીરની રક્ષા કાજે વિધર્મી આક્રમણો સામે અનેક રાજપુત શૂરવીરોએ પોતાના પ્રાણોની આહુતિ આપી હતી. સોમનાથની સખાતે ચડનાર આ શૂરવીર રાજપુતોના વંશપરંપરાગત અસ્તિત્વમાંથી “ખાંટ રાજપૂત” તરીકે ઓળખ મેળવનાર એક અલગ ઐતિહાસિક સમાજ અસ્તિત્વમાં આવ્યો, જેને આજે ક્ષત્રિય ખાંટ રાજપૂત દરબાર સમાજ તરીકે ઓળખવામાં આવે છે.

ટ્રસ્ટ દ્વારા મુખ્યમંત્રી સમક્ષ સોમનાથની સખાત, બારોટી ચોપડા, વંશાવળી આધારિત ઇતિહાસ, સાહિત્યિક પુરાવાઓ તથા સમાજના શૂરવીરોના બલિદાનોને લગતા દસ્તાવેજો રજૂ કરવામાં આવ્યા હતા. સમાજના પૂર્વજોએ સોમનાથ મહાદેવની રક્ષા માટે આપેલા બલિદાનો અને ઐતિહાસિક યોગદાનને આવનારી પેઢી સુધી પહોંચાડવા સોમનાથ કોરિડોરમાં યોગ્ય સ્થાન આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ક્ષત્રિય ખાંટ રાજપૂત સમાજના યુવાનોની રજૂઆત અત્યંત શાંતિપૂર્ણ અને ગંભીરતાથી સાંભળી હતી. તેમણે સમાજ દ્વારા કરવામાં આવેલા પુરાવાઓનું નિરીક્ષણ કર્યું હતું અને આપણી સાંસ્કૃતિક ધરોહર તેમજ સુવર્ણ ઇતિહાસને ઉજાગર કરવાના આ પ્રયાસની વિશેષ પ્રશંસા કરી હતી. મુખ્યમંત્રીશ્રીએ આ બાબતે યોગ્ય કાર્યવાહી કરવાની હકારાત્મક ખાતરી પણ આપી હતી.

ઉલ્લેખનીય છે કે વર્ષ 2026 દરમિયાન સોમનાથ મંદિરના પુનઃનિર્માણના 75 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે “સોમનાથ અમૃત પર્વ” સહિત અનેક ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે ત્યારે ક્ષત્રિય ખાંટ રાજપૂત શોર્યગાથા ટ્રસ્ટ દ્વારા જણાવાયું હતું કે સમાજના ગૌરવશાળી ઇતિહાસ, શૂરવીરતા અને બલિદાનને સત્તાવાર રીતે સ્થાન મળે તે માટે આવનારા સમયમાં પણ સકારાત્મક અને દસ્તાવેજી પ્રયાસો સતત ચાલુ રાખવામાં આવશે,આ રજૂઆતથી સમગ્ર સમાજમાં ગૌરવની લાગણી વ્યાપી છે.

You Might Also Like

મોરબીમાં 8 લાખની લૂંટનો ભેદ ઉકેલાયો: દુકાનદારે જ આપી હતી ‘ટીપ’

ગીરગઢડા નજીક સાંગાવાડી નદીમાં હાથ-પગ ધોવા ગયેલા 10 વર્ષના બાળકને મગર ખેંચી ગયો

ધોરાજી-ઉપલેટા કિન્નર સમાજ દ્વારા સમશેર અલીના તકિયા ખાતે ડાડાની દરગાહ પર ચાદર ચઢાવી

ઉપલેટા તાલુકામાં ૨૦૨૭ વસ્તી ગણતરી માટે તાલીમ કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન

ઉપલેટામાં ૧૫ લાખના ચેક રિટર્ન કેસમાં ગોંડલના શખ્સને ૨ વર્ષની કેદ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
IPL ફરી શંકાના દાયરામાં, કરોડોના સટ્ટાનું નેટવર્ક
અમદાવાદ

IPL ફરી શંકાના દાયરામાં, કરોડોના સટ્ટાનું નેટવર્ક

Editor By Editor 1 day ago
 મનપાના પદાધિકારીઓની નિયુકિત બાદ તૂરંત ખૂલ્લો મૂકવાની ચાલતી તૈયારીઓ, દૈનિક દોઢ લાખથી વધારે દોડતા વાહન ચાલકોને ઇંધણ અને સમયની બચત થશે
 મનપા ગત વર્ષના પુસ્તકોનું ૧૦ ટકાથી વેંચાણ કરશે
સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશન દ્વારા રવિવારે UPSC-GPSC ફ્રી ગાઇડન્સ સેમિનાર
જીવનનગર વિકાસ સમિતિ દ્વારા નગરસેવકોનું સન્માન સાથે સ્વ-વસ્તી ગણતરીનો પ્રારંભ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?