By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     સુક એ છે જે શુષ્ક નથી, હર્યો ભર્યો છે, લીલો છે : મોરારિબાપુ
     સુક એ છે જે શુષ્ક નથી, હર્યો ભર્યો છે, લીલો છે : મોરારિબાપુ
    1 week ago
     સાધુનું સેવન કરવાથી સાધુતા મળે છે : મોરારિબાપુ
     સાધુનું સેવન કરવાથી સાધુતા મળે છે : મોરારિબાપુ
    2 weeks ago
     રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ
     રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ
    2 weeks ago
    સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
    સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
    2 weeks ago
     કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
     કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    5 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    5 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    5 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    5 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    5 months ago
  • EpaperEpaperEpaper
Reading:  સોની બજારની ચમક જાખી પડી, યુધ્ધની ગંભીર અસર
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

 સોની બજારની ચમક જાખી પડી, યુધ્ધની ગંભીર અસર

Editor
Last updated: 2026/05/18 at 5:01 PM
3 days ago
Share
 સોની બજારની ચમક જાખી પડી, યુધ્ધની ગંભીર અસર
SHARE

 સોની બજારની ચમક જાખી પડી, યુધ્ધની ગંભીર અસર

ખરીદી પર લાંબા સમયથી બ્રેક, મંદિ હાવી થતા ૭૦ ટકા કારીગરો વતન તરફ વળ્યા : વેપારીઓની આવકને ફટકો, બજાર સૂમસામ

 

અગ્ર ગુજરાત, રાજકોટ

મિડલ ઇસ્ટમાં ચાલતા યુધ્ધની ગંભીર અસર વેપાર ઉદ્યોગ પર પડી રહી છે અને વડાપ્રધાન દ્વારા સોનુ ખરીદવા પર રોક લગાવવાની અપીલ કરવામાં આવી છે. જેને લઇને રાજકોટની સોની બજારમાં વેપારમાં ઘટાડો જોવા મળી રહ્યો છે અને બોણી માટે પણ વેપારીઓને ઝઝૂમવુ પડી રહ્યું છે. ૭૦ ટકા જેટલા કારીગરો વતન જતા રહ્યા છે.

ઈરાન યુધ્ધના કારણે સોના-ચાંદીના ભાવો ભકડે બળી રહ્યા છે અને તેને કારણે શહેરની સોનીબજારમાં મંદી પ્રર્વતી રહી છે. રાજકોટની સોનીબજારમાં વેપારીઓને બોણીના પણ ફાફા પડી રહ્યા છે અને સોનાના દાગીના બનાવનાર બંગાળના કારીગરોએ વતનની વાટ પકડી છે.જો આવીને આવી સ્થિતિ રહેશે તો કેટલીય દુકાનોના શટરો પડી શકવાની શકયતા વ્યકત કરવામા આવી રહી છે.

રાજકોટ ગોલ્ડ ડીલર્સ એસો.ના પ્રમુખ ભાયાભાઈ સાહોલિયાએ જણાવ્યું કે રાજકોટ સોનીબજારમાં અંદાજે નાની-મોટી 10 થી 12 હજાર જેટલી દુકાનો આવેલી છે અને પેલેસ રોડ,સોનીબજાર,યુનિ.રોડ અને મવડી રોડ જેવા વિસ્તારમાં આશરે 800 થી 1000 જેટલા સોના-ચાંદીના દાગીનાના શોરૂમો આવેલા છે પણ હાલ ભાવની ઉથલ-પાથલ અને બાદમાં સોનાના દાગીના નહીં ખરીદવાની અપીલના પગલે આ શો-રૂમના માલિકો,સેલ્સમેનો નવરાધુપ થઈ ગયા છે,મોટા-મોટા શો-રૂમ ધરાવનાર માલિકોને સ્ટાફ તથા અન્ય ખર્ચાઓ કાઢવા માટે ભારે મુશ્કેલી સર્જાઈ છે અને સમય જતા વધુ મુશ્કેલીઓનો સામનો કરવો પડશે તેવા સંકેતો મળી રહ્યા છે.સોનીબજા ઉપરાંત શો-રૂમોમાં પણ મોટી ખરીદીની લાંબાસમયથી બ્રેક લાગી ગઈ છે.રાજકોટમાં સોનાના દાગીના બનાવનાર મોટાભાગના બંગાળના કારીગરો કાર્યરત હતા અને તેની સંખ્યા અંદાજે 1 થી 1.50 લાખ જેટલી હતી.

તેમાંથી 70 ટકા કારીગરો રાજકોટ છોડી વતન બંગાળ પરત ફરી ગયા છે.કેમકે દાગીનાનું કામ હાલ 70 ટકાથી વધુ ઘટી ગયું છે એટલે કારીગરોને કામ પૂરતા પ્રમાણમાં મળતું નથી.તેથી તેઓને ખર્ચા,ભાડા વિગેરે કાઢવા માટે અત્યંત કઠીન થયું છે.આવી સ્થિતિમાં રાજકોટમાં રહેવું પરવડી શકે તેમ નથી.આથી વતન રવાના થઈ ગયા છે.

You Might Also Like

સગીરા પર ગેંગરેપ કેસમાં ટ્રાફિક વોર્ડન સહિત પાંચ આરોપી ઝડપાયા

નશાખોર તત્વો બેફામ ; જસદણ-ગોંડલમાં બે હત્યા

PGVCLની પ્રિ-મોન્સૂન કામગીરી! તા.3૧મી સુધીમાં ફિડર-ટીસીનું ૧૦૦ ટકા મેઇન્ટેનન્સ થશે

 પોલીસ ભરતી બોર્ડ દ્વારા તા.૨૧ જૂનની PSI, HC, વાયરલેસની પરીક્ષા મોકુફ

 ઇંધણની અછત! શહેરના ચાર પંપ બંધ, જિલ્લામાં પેટ્રોલનો ૪૬ અને ડિઝલનો 33 ટકા જથ્થો ઉપલબ્ધ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જંગલેશ્વરમાં 1.735 કી.ગ્રામ ગાંજા સાથે શખ્સ ઝડપાયો
રાજકોટ

જંગલેશ્વરમાં 1.735 કી.ગ્રામ ગાંજા સાથે શખ્સ ઝડપાયો

Editor By Editor 2 days ago
ઈન્ડીગોની ફ્લાઈટમાં લાઈટ ગુલ થતાં અંધારપટ્ટ, એર કન્ડીશન બંધ થતા મુસાફરો ગરમીમાં અકળાયા
૨૦૦૦થી વધુ વસ્તી ધરાવતા ગામડાઓમાં બનશે અટલ વાડી
પ્લાસ્ટિક સ્ક્રેપના ધંધાર્થી સાથે લાખોની છેતરપીંડી : માલ મંગાવી ઠગ વેપારી અદ્રશ્ય
ભાજપે મતદારોની લાગણી પર બુલડોઝર ફેરવ્યું : કોંગ્રેસ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?