By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     સુક એ છે જે શુષ્ક નથી, હર્યો ભર્યો છે, લીલો છે : મોરારિબાપુ
     સુક એ છે જે શુષ્ક નથી, હર્યો ભર્યો છે, લીલો છે : મોરારિબાપુ
    4 days ago
     સાધુનું સેવન કરવાથી સાધુતા મળે છે : મોરારિબાપુ
     સાધુનું સેવન કરવાથી સાધુતા મળે છે : મોરારિબાપુ
    1 week ago
     રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ
     રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ
    1 week ago
    સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
    સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
    2 weeks ago
     કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
     કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    5 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    5 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    5 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    5 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    5 months ago
  • EpaperEpaperEpaper
Reading: Sunita Williams: સ્પેસમાં ફસાયેલી સુનિતા વિલિયમ્સ આવી બીમારીઓથી ઘેરાઈ શકે છે
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
આંતરરાષ્ટ્રીય

Sunita Williams: સ્પેસમાં ફસાયેલી સુનિતા વિલિયમ્સ આવી બીમારીઓથી ઘેરાઈ શકે છે

agragujaratnews
Last updated: 2024/08/02 at 7:59 PM
2 years ago
Share
Sunita Williams: સ્પેસમાં ફસાયેલી સુનિતા વિલિયમ્સ આવી બીમારીઓથી ઘેરાઈ શકે છે
SHARE

  • ભારતીય મૂળની અવકાશયાત્રી પાંચમી જૂનથી સ્પેસમાં ફસાઈ ચુકી છે
  • સુનિતા વિલિયમ્સનું મિશન માત્ર 10 દિવસ હતી હવે લંબાઈને 55 દિવસનું થયું
  • ગુરુત્વાકર્ષણના અભાવે સુનિતા વિલિયમ્સનાં હાડકાં નબળાં પડી શકે છે

ભારતીય મૂળની અમેરિકી અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ અને તેના સહયોગી બુચ વિલ્મોર છેલ્લા 55 દિવસથી સ્પેસમાં ફસાયેલી સ્થિતિમાં છે. બંને એસ્ટ્રોનોટ ગત પાંચમી જૂન 2024થી બોઈંગના સ્ટારલાઈનર સ્પેસક્રાફટથી ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન માટે રવાના થયા હતા. તેઓનું આ મિશન માત્ર 10 દિવસનું હતુ. પરંતુ સ્પેસક્રાફટમાં ટેક્નિકલ ક્ષતિ આવવાથી તેઓનું ધરતી પર પરત આવવામાં સમસ્યા વર્તાઈ રહી છે.

 હવે રિપોર્ટસથી જાણવા મળે છે કે સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોરને અવકાશના બહારના ગુરુત્વાકર્ષણ ખેંચાણની અછતથી સ્નાયુઓ અને હાડકાની ડેન્સિટીમાં ઘટાડો થવાનો ખતરો છે. આ સ્થિતિને ઓસ્ટિયોપોરોસિસ કહે છે. જાણીએ આનાથી શું આરોગ્ય સમસ્યા થાય છે.

 અવકાશયાત્રીને થતી આરોગ્ય સમસ્યા

આરોગ્ય નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે સ્નાયુઓને નુકસાન અને હાડકાના ઘનત્વનું શરીર પર અવકાશ અને ધરતી પર બંને જગ્યાએ પ્રભાવ પડી શકે છે. પૃથ્વી પર સરકોપેનિયાથી શક્તિ, સંતુલન અને ગતિશિલતા ઓછી હોય છે. જેનાથી અચાનક પડી જવાનું અને ફ્રેકચરનો ખતરો વધી જતો હોય છે.

ઓસ્ટિયોપોરોસિસને લીધે હાડકાં નબળાં પડે છે. અને તેના તૂટવાનું પણ જોખમ વધુ રહે છે. આ બંને સ્થિતિમાં સર્વાઈવ કરવામાં ઘણી સમસ્યા આવી શકે છે. આનાથી જીવનમાં ઘણી બધી સમસ્યા સહન કરવી પડી શકે છે.

 સ્પેસમાં આરોગ્યની શું સમસ્યા આવી શકે છે

તબીબોના જણાવ્યા પ્રમાણે, ગુરુત્વાકર્ષણની અછતને લીધે અવકાશયાત્રીઓના સ્નાયુઓ નબળાંં પડે છે. કારણ કે, પૃથ્વીની સરખામણીમાં ત્યાં ખૂબ ઝડપથી કેલ્શિયમ ગુમાવે છે. જેના લીધે હાડકાના ઘનત્વ અને માંશપેશીઓની શક્તિમાં ઘટાડો થાય છે. આ સમસ્યાને લઈ જયારે ધરતીના ગુરુત્વાકર્ષણમાં એસ્ટ્રોનોટ્સ આવતા હોય છે ત્યારે તેઓને ગંભીર આરોગ્ય સમસ્યા થઈ શકે છે.

સ્નાયુઓ પર અસર થાય

અવકાશમાં ગુરુત્વાકર્ષણ ન હોવાથી સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર સ્નાયુઓ અને હાડકાઓમાં ઘનત્વમાં ઘટાડો અનુભવી શકે છે. આને ઓસ્ટિયોપોરોસિસની સ્થિતિ કહે છે. ઈન્ટરનેશનલ અવકાશ સ્ટેશન પર દૈનિક દિનચર્યા આ અસરોને ઓછી કરવામાં ખૂબ મદદ કરે છે પરંતુ જોખમ બની રહે છે.

સુનિતા વિલિયમ્સે શું કરવાનું

આરોગ્ય નિષ્ણાતના જણાવ્યા પ્રમાણે દરરોજ કસરત અને પૂરતું પોષણ ધરતી પર અને અવકાશમાં બંને જગ્યાએ જરૂરી છે. પૃથ્વી પર વજન વધારતી પ્રવૃત્તિઓની સાથે પ્રોટિન અને કેલ્શિયમથી ભરપૂર આહાર આ અસરને ઓછી કરી શકે છે. જ્યારે સ્પેસમાં યોગ્ય કસરત અને આહાર મળતો રહે તો આ સમસ્યાથી રક્ષણ મળે.

You Might Also Like

 રૈયા રોડ ઉપર સાર્વજનિક સેવા સમિતી દ્વારા છાસ વિતરણ સેવા યજ્ઞનો બીજો તબકકો પુર્ણ

ઉનાના ડમાસામાં કરુણાંતિકા: સિંહે માતાની નજર સામે 4 વર્ષની માસૂમને ફાડી ખાધી

 રાજકોટ મનપામાં ભાજપને ઘસરકો વોર્ડ નં.૧૬ ગુમાવ્યો

 અમદાવાદમાં ગણતરી સમયે પોલીસ-ભાજપ કાર્યકર વચ્ચે ઝપાઝપી

રાજકોટ મનપાની ચૂંટણીમાં ભાજપની યાદીએ મચાવી રાજકીય ગરમી

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 જ્યોતી સીએનસી પ્રાયોજીત “ઓલ ઇન્ડિયા સોલો ડાન્સ ચેમ્પિયનશિપ – ૨૦૨૬નો તા.૨3મીએ ગ્રાન્ડ ફિનાલે
રાજકોટ

 જ્યોતી સીએનસી પ્રાયોજીત “ઓલ ઇન્ડિયા સોલો ડાન્સ ચેમ્પિયનશિપ – ૨૦૨૬નો તા.૨3મીએ ગ્રાન્ડ ફિનાલે

Editor By Editor 4 days ago
ગુજરાત સરકારે મિનિમમ ગવર્મેન્ટ ખર્ચનું મોડલ અપનાવ્યું
 વી.ટી.ચોકસી સાર્વજનિક કૉલેજ ઑફ એજ્યુકેશનમાં ‘AI અને માતૃભાષા સજ્જતા’ કાર્યશાળા યોજાઈ
સોનાની ચમક પાછળ સંકટની છાયા ; સરકારે આયાત જકાત સીધી 15% કરી
રાજકોટમાં 18 મે ના રોજ ટ્રાફિક બ્રિગેડ ભરતી યોજાશે
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?