By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    કોઇપણ વસ્તુનું ‘મમત્વ’ છોડે, પણ ‘મહત્વ’ની છોડે એનું નામ સાધુ : મોરારિબાપુ
    કોઇપણ વસ્તુનું ‘મમત્વ’ છોડે, પણ ‘મહત્વ’ની છોડે એનું નામ સાધુ : મોરારિબાપુ
    6 hours ago
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
    2 weeks ago
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
    2 weeks ago
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    2 weeks ago
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    6 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    6 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    6 months ago
  • EpaperEpaperEpaper
Reading: ગુજરાતમાં વર્ષ-2024માં દેશની પ્રથમ મેડ ઇન ઇન્‍ડિયા સેમિકન્ડક્ટર ચિપનું નિર્માણ થશે
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

ગુજરાતમાં વર્ષ-2024માં દેશની પ્રથમ મેડ ઇન ઇન્‍ડિયા સેમિકન્ડક્ટર ચિપનું નિર્માણ થશે

agragujaratnews
Last updated: 2024/01/12 at 11:10 AM
2 years ago
Share
ગુજરાતમાં વર્ષ-2024માં દેશની પ્રથમ મેડ ઇન ઇન્‍ડિયા સેમિકન્ડક્ટર ચિપનું નિર્માણ થશે
SHARE

  • પરિકલ્પનાને સાકાર કરવા માટે ગુજરાતે મજબૂત પાયો નાખ્યો
  • સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમના નિર્માણ માટે અતિ મહત્વપૂર્ણ 
  • ગ્રીન એનર્જી પૂરી પાડવા ગુજરાતમાં વિશ્વનો સૌથી મોટો પ્લાન્ટ

વાઈબ્રન્‍ટ ગુજરાત ગ્લોબલ સમિટની 10મી કડીના દ્વિતીય દિવસે સેમિકન્‍ડક્ટર અને ઇલેક્ટ્રોનિક્સ સેમિનારમાં મુખ્યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલ તેમજ કેન્‍દ્રીય ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્‍ફોર્મેશન ટેક્નોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવ સહિત આ ક્ષેત્રના નિષ્ણાંતોએ પરિણામલક્ષી, મનનીય ચિંતન-મંથન પ્રસ્તુત કર્યું હતું.

આ સેમિનારમાં કેન્દ્રીય ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે, અમૃતકાળના પ્રથમ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ દરમિયાન ગુજરાત સરકાર જે પ્રકારે એમ.ઓ.યુ. અને એગ્રીમેન્ટ કર્યા છે, તે જોઈને ચોક્કસપણે કહી શકાય કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની “વિકસિત ભારત@2047″ની પરિકલ્પનાને સાકાર કરવા માટે ગુજરાતે મજબૂત પાયો નાખ્યો છે. પર્યાવરણ સંરક્ષણને ધ્યાને રાખી સેમિકન્ડક્ટર સહિતની કંપનીઓને ગ્રીન એનર્જી પૂરી પાડવા ગુજરાતમાં વિશ્વનો સૌથી મોટો 30 હજાર મેગાવોટ કેપેસિટી ધરાવતો ગ્રીન એનર્જી પ્લાન્ટ બની રહ્યો છે.

ગુજરાતમાં રોકાણ માટે આવતા ઉદ્યોગોને ગુજરાત સરકાર દ્વારા અપાતી ઝડપી અને સિંગલ વિન્ડો એપ્રુવલ સિસ્ટમની સરાહના કરતા મંત્રી વૈષ્ણવે કહ્યું કે, માઇક્રોન જેવી નામાંકિત સેમિકન્ડક્ટર કંપનીએ જૂન મહિનામાં ગુજરાત સરકાર સાથે એમઓયુ સાઈન કર્યા અને સપ્ટેમ્બર મહિનામાં તો કંપનીનું કન્સ્ટ્રક્શન કામ શરૂ પણ થઈ ગયું, આ ગુજરાતની અદભૂત પ્રતિબદ્ધતાના દર્શન કરાવે છે. વર્ષ 2024માં માઇક્રોન ગુજરાતમાં સેમિકન્ડક્ટર ચિપનું મેન્યુફેકચરિંગ શરૂ કરશે અને ગુજરાતમાં જ દેશને પ્રથમ મેડ ઈન ઈન્ડિયા સેમિકન્ડક્ટર ચિપ આપશે.

વિકસિત ભારત@2047″ની પરિકલ્પના

ગુજરાતમાં સેમિકન્ડક્ટર મેન્યુફેકચરિંગ માટે જરૂરી કૌશલ્ય અને ટેલેન્ટ તૈયાર કરવા અંગે મંત્રીએ કહ્યું હતું કે, સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમના નિર્માણ માટે રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ પણ અતિ મહત્વપૂર્ણ છે. જે માટે આઈ.આઈ.ટી-ગાંધીનગર ખાતે સેન્ટર ઓફ એક્સેલન્સ શરૂ કરી તેમાં નોલેજ પાર્ટનર બનવા માઇક્રોન કંપનીને મંત્રીએ સૂઝાવ આપ્યો હતો.

ગુજરાતને ભારતનું સેમિકોન હબ બનાવવા એક સ્વસ્થ સેમિકન્ડકટર ઇકોસિસ્ટમનું નિર્માણ થઇ રહ્યું છે, તેમ જણાવતા મંત્રી વૈષ્ણવે કહ્યું કે, વિશ્વભરની સેમિકન્ડક્ટર કંપનીઓ માટે ગુજરાતમાં રોકાણ કરવા માટેનો આ એકદમ ઉચિત સમય છે. એ સમય દૂર નથી, જ્યારે વિશ્વભરની સેમિકન્ડક્ટર કંપનીઓ માટે રોકાણની ‘નેચરલ ચોઇસ’ ભારત-ગુજરાત હશે. 

You Might Also Like

હળવદમાં 22થી વધુ ગામોના ખેડૂતો અને સરપંચોનો કલેક્ટર સાથેની બેઠકનો બહિષ્કાર

વાંકાનેરમાં વ્યાજખોરોની ચુંગાલમાંથી રૂ.૭.૧૯ લાખનો મુદામાલ મુકત કરાયો

ગીરગઢડાના નગડિયા ગામની શાળામાં ફૂગવાળી દાળ, બાળકોના આરોગ્ય સાથે રમત

મેઘરાજાના રીસામણા દુર કરવા વેરાવળના વેપારીઓની સોમનાથ સુધી પદયાત્રા

મોરબીના ત્રાજપરમાં પ્રેમપ્રકરણમાં યુવક પર હૂમલો, બે રાઉન્ડ ફાયરીંગ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
મેઘરાજાના રીસામણા દુર કરવા વેરાવળના વેપારીઓની સોમનાથ સુધી પદયાત્રા
ગીર સોમનાથ

મેઘરાજાના રીસામણા દુર કરવા વેરાવળના વેપારીઓની સોમનાથ સુધી પદયાત્રા

Editor By Editor 3 hours ago
40% બિલ્ડરોનું અમદાવાદ-મુંબઈ તરફ પ્રયાણ
ભારત સેવક સમાજ દ્વારા વિશ્વ યોગ દિવસની ઉજવણી કરાઇ
વનતારામાં માણિકીનું આગમન :  સારવાર અને સંભાળની નવી શરૂઆત
સગાઈ તોડાવ્યા બાદ લગ્નનો ભરોસો આપી યુવતીનું શોષણ; વકીલની નોટિસથી ભાંડો ફૂટ્યો
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?