By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    મારો આશ્રમ, કેવળ આશ્રય: મોરારિબાપુ
    મારો આશ્રમ, કેવળ આશ્રય: મોરારિબાપુ
    3 hours ago
    રામકથા અમૃત છે, રામનાથ અમૃત છે: મોરારિબાપુ
    રામકથા અમૃત છે, રામનાથ અમૃત છે: મોરારિબાપુ
    1 day ago
    પ્રકૃતિનો અનાદર એ પરમાત્માનો અનાદર છે : મોરારિબાપુ
    પ્રકૃતિનો અનાદર એ પરમાત્માનો અનાદર છે : મોરારિબાપુ
    2 days ago
    કોઇપણ વસ્તુનું ‘મમત્વ’ છોડે, પણ ‘મહત્વ’ની છોડે એનું નામ સાધુ : મોરારિબાપુ
    કોઇપણ વસ્તુનું ‘મમત્વ’ છોડે, પણ ‘મહત્વ’ની છોડે એનું નામ સાધુ : મોરારિબાપુ
    3 days ago
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    6 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    6 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    6 months ago
  • EpaperEpaperEpaper
Reading: યુવતી કુંવારી માતા બનતા સમાજના ડરથી બાળકીને તરછોડી દીધી
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાતન્યૂઝ

યુવતી કુંવારી માતા બનતા સમાજના ડરથી બાળકીને તરછોડી દીધી

agragujaratnews
Last updated: 2024/02/08 at 6:31 PM
2 years ago
Share
યુવતી કુંવારી માતા બનતા સમાજના ડરથી બાળકીને તરછોડી દીધી
SHARE

સુજનીપુર નજીકથી મળેલ નવજાત બાળકીને ત્યજી દેનાર યુવક-યુવતીની ઓળખ થઇ

નિખીલ જોષી

અગ્ર ગુજરાત, પાટણ

પાટણ સુજનીપુર રોડ પર આવેલ સૂર્યનગર નજીક ક્રિષ્ના રો હાઉસના ગેટ પરથી ગત દિવસો દરમિયાન વહેલી સવારે સાત વાગ્યાના અરસામાં એક નવજાત બાળકી ત્યજી દેવાયેલી હાલતમાં મળી આવી હતી જેની જાણ ત્યાંથી પસાર થતાં ખેડૂતને તેમજ આજુબાજુના રહીશોને થતા રહેશો દ્વારા પાટણ ૧૦૮ મારફતે બાળકીને સિવિલ હોસ્પિટલ ખસેડાઈ હતી. જ્યાં મળી આવેલ બાળકી બાબતે એક રહીશ દ્વારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી હતી જેની તપાસ દરમિયાન બાળકીને ત્યજી દેનાર તેના વાલી વારસાઓની ભાળ મળવા પામી હતી.

મળતી વિગતો મુજબ પાટણ શહેર નજીક આવેલ સુજનીપુર રોડ નજીકના ક્રિષ્ના રો હાઉસના ગેટ પરથી ગરમ કપડામાં વીંટાળેલ હાલતમાં નવજાત બાળકી મળી આવી હતી જેની જાણ ત્યાંથી પસાર થતા ખેડૂતને થતા તેઓ દ્વારા આજુબાજુના રહીશોને જાણ કરવામાં આવી હતી તેમજ રહેશો દ્વારા તંત્રને જાણ કરવામાં આવતા ૧૦૮ દ્વારા પાટણ સિવિલ હોસ્પિટલ બાળકીને ખસેડાઈ હતી જ્યાં બાળકી મળી આવ્યાના પ્રકરણમાં પાટણ શહેર એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી હતી જ્યાં તપાસના અંતે બાળકીના વાલી વારસોની ભાળ મળતા પોલીસ દ્વારા વાલી વારસોની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે સરસ્વતી તાલુકાના એક ગામમાં રહેતા એક યુવાનને તેના જ ગામની યુવતી સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો જે પ્રેમ સંબંધ ગામ લોકોને મંજૂર ન હોય તેઓને ઠપકો આપવામાં આવતા તેઓ દ્વારા પાટણ ખાતે રહેવાનું પસંદ કર્યું હતું જ્યાં યુવતીને આઠ માસનો ગર્ભ હતો ત્યારે યુવતી દ્વારા પાટણની ખાનગી હોસ્પિટલમાં બાળકીને જન્મ આપ્યો હતો તેમજ યુવતી કુવારી હોય સમાજના  ડરથી જન્મેલ  બાળકીને સુરક્ષિત જગ્યાએ મૂકી આવવાનું પસંદ કર્યું હતું જેથી કરીને ત્યાંથી પસાર થતા લોકો દ્વારા બાળકીને ધ્યાનમાં રાખીને તંત્રને જાણ કરે  આ બાબતે પોલીસ દ્વારા બંને જણાના નોટિસ આપી જામીન ભરાવી મુક્ત કર્યા હતા

આ બાબતે જિલ્લા બાળ કલ્યાણ સમિતિના સચિવ પિયુષભાઈ દવેએ જણાવ્યું હતું કે ૬૦ દિવસમાં તેના વાલી વારસો મળી ગયા હોવાથી હવે તેના વાલી દ્વારા બાળ કલ્યાણ સમિતિ સમક્ષ રજૂ કરાયેલ રજૂઆતો અને તેની સુરક્ષાને ધ્યાને રાખીને તેના વાલી વારસો ને બાળકી સોંપવી કે નહીં તેનો આખરી નિર્ણય સમિતિ દ્વારા લેવાશે.

You Might Also Like

માંગરોળના હુસેનાબાદ પાસે ટ્રક ચાલકે ત્રણ બાઈકો નો કચ્ચરઘાણ વાળ્યો, એકનું મોત અનેક

 ધોરાજી હાઉસિંગ બોર્ડમાં જળબંબાકાર : પાલિકાની બેદરકારીથી ઘરોમાં ઘૂસ્યા પાણી

જેતપુરના જાગૃત નાગરિકે મળેલા 60,000 રૂપિયા માલિકને પરત સોંપ્યા

 જેતપુરમાં ભારે વરસાદથી પોલીસ સ્ટેશન અને મામલતદાર કચેરીની દીવાલ ધરાશાયી

જોડિયામાં ખાણ ખનીજ વિભાગના અધિકારી-ટીમ પર કરાયો હૂમલો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
માંગરોળના હુસેનાબાદ પાસે ટ્રક ચાલકે ત્રણ બાઈકો નો કચ્ચરઘાણ વાળ્યો, એકનું મોત અનેક
ગુજરાત

માંગરોળના હુસેનાબાદ પાસે ટ્રક ચાલકે ત્રણ બાઈકો નો કચ્ચરઘાણ વાળ્યો, એકનું મોત અનેક

Editor By Editor 3 hours ago
નહેરુનગરમાં હિંસક અથડામણ : બે જૂથ વચ્ચે છરીઓ ઉડી
 ઉપલેટામાં ભૂગર્ભ ગટરના કામમાં બેદરકારીઓથી લોકો પરેશાન હોવાની ફરિયાદો
 PPPથી ચાલતી ત્રણેય અંગ્રેજી માધ્યમની શાળાનું સંચાલન હવે સંપૂર્ણ મનપા હસ્તક
ધોરણ-૧૨ની છાત્રા પર જૂનાગઢના નરાધમે દુષ્કર્મ આચરી બળજબરીથી કરાવી નાખ્યો ગર્ભપાત!
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?