By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    2 weeks ago
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    2 weeks ago
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    2 weeks ago
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    3 weeks ago
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    3 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    8 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    8 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    8 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    8 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    8 months ago
  • EpaperEpaperEpaper
Reading: ફાઇનલ મેચમાં મહાનુભાવોની હાજરીના કારણે થ્રી-લેયર સિક્યોરિટી બંદોબસ્ત
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

ફાઇનલ મેચમાં મહાનુભાવોની હાજરીના કારણે થ્રી-લેયર સિક્યોરિટી બંદોબસ્ત

agragujaratnews
Last updated: 2023/11/18 at 2:51 AM
3 years ago
Share
ફાઇનલ મેચમાં મહાનુભાવોની હાજરીના કારણે થ્રી-લેયર સિક્યોરિટી બંદોબસ્ત
SHARE

  • વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ઓસ્ટ્રેલિયના ડેપ્યુટી પીએમ સહિતની ઉપસ્થિતિ
  • ફાઈનલ મેચ માટે ડ્રોન અને એન્ટિ ડ્રોન સિસ્ટમ
  • પાંચ હજાર જવાનો સુરક્ષા બંદોબસ્ત માટે તહેનાત

ભારત ઓસ્ટ્રેલિયા વચ્ચે રવિવારે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાનારી ક્રિકેટ વર્લ્ડકપની ફાઈનલ મેચમાં પીએમ નરેન્દ્ર મોદી સહિતના મહાનુભાવો તેમજ વિદેશી મહેમાનો હાજર રહેવાના હોઈ શહેર પોલીસે થ્રી લેયર બંદોબસ્ત ગોઠવવાનું આયોજન કર્યું છે. આ ઉપરાંત ડ્રોન, એન્ટિ ડ્રોન સિસ્ટમ તેમજ સઘન ચેકિંગ પોઈંટ પોલીસ દ્વારા ગોઠવવામાં આવનાર છે. આરએએફની કંપની સહિત પાંચ હજાર પોલીસ જવાનો બંદોબસ્તમાં ખડેપગે તહેનાત રહેશે.

નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વર્લ્ડકંપની ફાઈનલ મેચને લઈને સ્ટેડિયમ ફરતે પોલીસના પાંચ હજાર જવાનો બંદોબસ્તમાં તહેનાત રાખવાનું આયોજન પોલીસ દ્વારા ગોઠવવામાં આવ્યું છે. આ ઉપરાંત શહેરના વિવિધ માર્ગો પર પોલીસના પોઈંટ ગોઠવવામાં આવશે. ફાઈનલ મેચમાં પીએમ નરેન્દ્ર મોદી સહિતના રાજકીય મહાનુભાવો, વિદેશી મહાનુભાવો તેમજ ફિલ્મી હસ્તીઓ હાજર રહેનાર હોઈ પોલીસ થ્રી લેયર બંદોબસ્તનું આયોજન કર્યું છે. જે મુજબ સ્ટેડિયમમાં પ્રવેશતા પહેલા જૂદા જૂદા ચેકિંગ પોઈંટો પરથી લોકોએ પસાર થવું પડશે. આ ઉપરાંત ડ્રોન સિસ્ટમ ગોઠવવામાં આવી છે. સ્ટેડિયમ ફરતે પોલીસ ડ્રોન દ્વારા આસપાસના વિસ્તારો અને સ્ટેડિયમમાં નજર રાખવામાં આવશે તેમજ શંકાસ્પદ હિલચાલ ઝડપી લેવામાં આવશે. આ ઉપરાંત આરએએફ તેમજ એસઆરપીની 3 કંપનીઓ બંદોબસ્તમાં ગોઠવવામાં આવશે તેમ સિનિયર અધિકારીઓએ જણાવ્યું હતું. આ ઉપરાંત બોડી ઓન કેમેરા સાથે પોલીસ જવાનોને બંદોબસ્તમાં રહેશે. જેના કારણે શંકાસ્પદ વ્યક્તિઓની હિલચાલ પર નજર રાખી શકાય.

શહેર પોલીસના સીપી, જેસીપી, 19 ડીસીપી કક્ષાના અધિકારીઓ સ્ટેડિયમ પર હાજર રહીને બંદોબસ્તનું મોનિટરિંગ કરશે તેમજ પોલીસ કર્મચારીઓને સુચના આપશે. આ ઉપરાંત 41 એસીપી, 112 પીઆઈ અને 320 પીએસઆઈ કક્ષાના અધિકારીઓ બંદોબસ્તમાં હાજર રહેશે. શહેરના કુલ પાંચ હજાર જેટલા પોલીસ અને ટ્રાફિક પોલીસના જવાનો તેમજ 500 હોમગાર્ડ જવાન બંદોબસ્તમાં હાજર રહેવાના છે. આ ઉપરાંત ટ્રાફિકના નિયમન માટે ટ્રાફિક પોલીસ દ્વારા અલગ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. વીઆઈપી પાર્કિગની વ્યવસ્થા પોલીસ દ્વારા અલગથી કરવામાં આવી છે.

તિથર્ડ ડ્રોન અને એન્ટિ ડ્રોન ગનની મદદ લેવાશે

શહેર પોલીસ દ્વારા 12 કલાક સુધી 120 મીટરની ઊંચાઈ સુધી ઉડી શકે તેવા તિથર્ડ ડ્રોનની મદદ ફાઈનલ મેચના બંદોબસ્ત દરમિયાન લેવામાં આવશે. આ ડ્રોન સ્ટેડિયમ આસપાસના પાંચ કિલોમીટર સુધીના વિસ્તાર પર વોચ રાખશે. ડ્રોનમાં કોઈ શંકાસ્પદ વ્યક્તિ કે વસ્તુ કેદ થશે તો તત્કાળ પોલીસ જવાનોને જાણ કરીને કાર્યવાહી કરવા માટે સૂચના આપવામાં આવશે. આ ઉપરાંત એન્ટિ ડ્રોન ગનની મદદ પણ બંદોબસ્તમાં લેવામાં આવશે.

You Might Also Like

વેરાવળમાં બે પેઢીમાંથી 11 કિલો એનાલોગ ચીઝ ઝડપાયુ

રાજુલા સ્ટેશન નજીક ગુડ્સ ટ્રેન પાટા પરથી ઉતરી, પીપાવાવ પોર્ટ જતો ટ્રેક બંધ

વિરપુરના પીઠડીયામાં સરકારી ખરાબામાં ગેરકાયદે ખનીજ ચોરીનું કૌભાંડ ઝડપાયું

ધોરાજી તાલુકામાં ગેરકાયદેસર ચાલતી ખનીજ ચોરી ઝડપાઈ

દીવમાં મતદાર યાદી સુધારણા અંગે મહત્વની બેઠક યોજાઇ : ફોર્મ ભરવાનો કાલે છેલ્લો દિવસ, (પેટા) ચૂંટણી પંચના નિરીક્ષક ઓમકાર ગોપાલ રાઠેની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં રાજકીય પક્ષો સાથે ચર્ચા; એક જ દિવસમાં ૭૦૦ થી ૮૦૦ લોકોના હિયરિંગથી મતદારોને મુશ્કેલી

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ધારી નજીક શેત્રુંજી નદીના પટમાં લટાર મારતા ડાલામથ્થા ૯ સાવજો
અમરેલી

ધારી નજીક શેત્રુંજી નદીના પટમાં લટાર મારતા ડાલામથ્થા ૯ સાવજો

Editor By Editor 2 days ago
થેલેસેમિયા મેજરોની હાલત જોઇ દુ:ખી થયા ચાર્લી ચેપ્લિન
ઉમરાળામાં સગીરાના અપહરણના ગુન્હાના આરોપીઓને પાંચ કલાકમાં દબોચી લેવાયા
શ્રાવણ પહેલા જ રાજકોટ ગ્રામ્યમાં જુગારની મોસમ ખીલી,ચાર દરોડામાં 27 પત્તાપ્રેમીઓ પકડાયા
એનાલોગ પનીર-ચીઝ-બટર પર રાજ્યભરમાં સંપૂર્ણ પ્રતિબંધ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?