By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
    5 days ago
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
    6 days ago
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    1 week ago
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    1 week ago
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    6 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    6 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    6 months ago
  • EpaperEpaperEpaper
Reading: રાજકોટવાસીઓ હનુમાનજીના વિશ્વરૂપમના દર્શન કરશે
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

રાજકોટવાસીઓ હનુમાનજીના વિશ્વરૂપમના દર્શન કરશે

Editor
Last updated: 2026/05/06 at 4:37 PM
2 months ago
Share
રાજકોટવાસીઓ હનુમાનજીના વિશ્વરૂપમના દર્શન કરશે
SHARE

રાજકોટવાસીઓ હનુમાનજીના વિશ્વરૂપમના દર્શન કરશે

આકૃતિ આર્ટ ગ્રુપ દ્વારા તા.૮, ૯ અને ૧૦ આર્ટ ગેલેરીમાં સંકટ મોચન આર્ટ એકઝીબિશનનું આયોજન

૧૦૦થ્ વધુ કલાકારો હનુમાનજીના જીવન દર્શનને કેનવાસમાં જીવંત કરશે : શનિવારે દાદાનો ડાયરો : ‘અગ્ર ગુજરાત’ની મુલાકાતે આવેલા આયોજકો

 

અગ્ર ગુજરાત, રાજકોટ

અંજનીપુત્ર સહિતના અસંખ્ય વિશેષણોના આધિ પતિ હનુમાનજી મહારાજના જીવન દર્શનને જીવંત કરતાં ચિત્રોના પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. રાજકોટવાસીઓ હનુમાનજી દાદાના વિશ્વરૂપમના દર્શન કરી શકશે. તા.૮, ૯ અને ૧૦ સુધી ડો.શ્યામા પ્રસાદ મુખર્જી આર્ટ ગેલેરીમાં આકૃતિ આર્ટ ગ્રુપ દ્વારા સંકટ મોચન આર્ટ એકઝીબિશનનું આયોજન કરવામાં આવ્યું છે.

‘અગ્ર ગુજરાત’ની મુલાકાતે આવેલા આયોજકોએ જણાવ્યું હતું કે સનાતન ધર્મની સંસ્કૃતિ ઉજાગર થાય અને નવી પેઢીને હનુમાનજીના જીવનના અમુલ્ય ક્ષણોના દર્શન થાય તે માટે આ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં હનુમાનજીના જીવનના વિવિધ પ્રસંગો અને રાજકોટ સહિતના મંદિરોમાં હનુમાનજીના વિવિધ સ્વરૂપોની મૂર્તિને કેનવાસમાં કંડારવામાં આવશે. જેને નીહાળી રાજકોટ સહિતના લોકોના ધન્યતા અનુભવશે અને નવી પેઢીને પણ તેમના વિશે જાણકારી મળશે. વધુમાં જણાવ્યું હતું કે શનિવારે રાત્રે ૯ થી ૧૨ દાદાનો ડાયરો યોજાશે. જેમાં નામાંકિત કલાકારો દ્વારા રામધૂન, હનુમાન ચાલીસા સહિતના પાઠોનું પઠન કરવામાં આવશે.

આકૃતિ આર્ટ ગ્રુપ દ્વારા રાજકોટની ધર્મપ્રેમી અને કલાપ્રેમી જનતા માટે ફરી એકવાર એક વિશેષ અને આધ્યાત્મિક કલાપ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે – “સંકટમોચન આર્ટ એક્ઝિબિશન” આ અનોખા પ્રદર્શનમા ભગવાન શ્રી હનુમાનજીની ભક્તિભાવ, શક્તિ અને સમર્પણને વિવિધ કલાકારો દ્વારા કલાત્મક સ્વરૂપમાં રજૂ કરવામાં આવશે. પ્રદર્શનની દરેક કૃતિમાં ભક્તિનો ભાવ, આધ્યાત્મિક ઊર્જા અને ભારતીય સંસ્કૃતિની ઝલક અનુભવી શકાશે.

આ પ્રદર્શનમાં વિવિધ કલાનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમ કે કેનવાસ પેઇન્ટિંગ, ઓઇલ પેઇન્ટિંગ, ક્રોશે (Crochet), લિપ્પન આર્ટ, સ્કલ્ચર, ફેબ્રિક પેઇન્ટિંગ, સ્કેચ, પોર્ટ્રેટ તેમજ અનેક અન્ય સર્જનાત્મક કૃતિઓ, જે દર્શકોને વૈવિધ્યસભર અને અનોખો કલાનો અનુભવ આપશે.

આ પ્રદર્શનનો મુખ્ય હેતુ ભક્તિ અને કલાના સમન્વય દ્વારા લોકોને આધ્યાત્મિક અનુભવ આપવાનો છે. અહીં દર્શાવવામાં આવનાર કૃતિઓ દર્શકોને ભક્તિના રંગમાં રંગી દેશે અને હનુમાનજી પ્રત્યેની શ્રદ્ધાને વધુ મજબૂત બનાવશે. આકૃતિ આર્ટ ગ્રુપ દ્વારા આયોજિત આ પ્રદર્શનમાં શહેરના ઉભરતા કલાકારો ભાગ લેશે અને તેમની અનોખી કલ્પનાઓ દ્વારા કલા અને ભક્તિનું સુંદર પ્રદર્શન કરશે.

‘અગ્ર ગુજરાત’ની મુલાકાતે આવેલા આરતી બાવીશી, દર્શન સોલંકી, યાજ્ઞિક સોંડાગર, હેતાંશ રાઠોડ, દિનાઝ મીર, દ્રષ્ટિ પરમાર, નિયતી ચાવડા, શુભમ જાવિયા, ધારા ચૌહાણ, અર્શનાઝ મીર, ઈશા કીચડીયા, જીયા નાગર, રીયા ડોબરિયાએ અંતમાં જણાવ્યું છે.

You Might Also Like

જસદણમાં પિતા-પુત્રીના મોત પાછળ પ્રેમપ્રકરણનો પડછાયો, પત્ની પ્રેમી સામે ગુનો

65 લાખના રોકાણ છેતરપિંડી કૌભાંડમાં ફરાર દંપતી ઝડપાયું

માતા પિતાના વિયોગની વેદના અસહ્ય બની, યુવકે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો

 ગાંધીધામના મીઠી રોહરમાં ચેક રીટર્ન કેસમાં સજાનો હુકમ રદ કરતી સેશન્સ

પતિએ પત્નીને પતાવી આપઘાતનો ખેલ રચ્યો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
65 લાખના રોકાણ છેતરપિંડી કૌભાંડમાં ફરાર દંપતી ઝડપાયું
રાજકોટ

65 લાખના રોકાણ છેતરપિંડી કૌભાંડમાં ફરાર દંપતી ઝડપાયું

Editor By Editor 3 hours ago
મોરબીના જેતપરમાં ખેડૂત ઉપવાસ છાવણીમાં મહિલાઓએ ગરબા લીધા
 જેતપુરના અરણીટીંબા ગામે ખૂંટીયો આડો પડતા બાઇક સ્લીપ થતાં યુવાનનું મોત
ભ્રષ્ટાચારના પિલ્લર નબળા થયા: કરોડોના ખર્ચ નિર્માણાધીન વધુ એક બ્રિજ તોડી પડાશે
અરજદારોને ગાંધીનગરના ધક્કા ખાવા તે અયોગ્ય : CM
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?