By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    આ વિશ્વનું દુર્ભાગ્ય છે કે સત્તા આગળ અને સત્ પાછળ રહી જાય છે: મોરારિબાપુ
    આ વિશ્વનું દુર્ભાગ્ય છે કે સત્તા આગળ અને સત્ પાછળ રહી જાય છે: મોરારિબાપુ
    8 hours ago
    માનવ સેવા શરીરનું કર્તવ્ય ભગવાનની સેવા આત્માનું કર્તવ્ય
    માનવ સેવા શરીરનું કર્તવ્ય ભગવાનની સેવા આત્માનું કર્તવ્ય
    8 hours ago
     સુક એ છે જે શુષ્ક નથી, હર્યો ભર્યો છે, લીલો છે : મોરારિબાપુ
     સુક એ છે જે શુષ્ક નથી, હર્યો ભર્યો છે, લીલો છે : મોરારિબાપુ
    2 weeks ago
     સાધુનું સેવન કરવાથી સાધુતા મળે છે : મોરારિબાપુ
     સાધુનું સેવન કરવાથી સાધુતા મળે છે : મોરારિબાપુ
    2 weeks ago
     રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ
     રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ
    3 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    5 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    5 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    5 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    5 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    5 months ago
  • EpaperEpaperEpaper
Reading: જેતપુરમાં બંધ મકાનમાંથી રૂ. ૧.૫૭ લાખની રોકડની ચોરી: અજાણ્યા તસ્કર સામે ગુનો
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

જેતપુરમાં બંધ મકાનમાંથી રૂ. ૧.૫૭ લાખની રોકડની ચોરી: અજાણ્યા તસ્કર સામે ગુનો

Editor
Last updated: 2026/05/23 at 5:03 PM
3 days ago
Share
જેતપુરમાં બંધ મકાનમાંથી રૂ. ૧.૫૭ લાખની રોકડની ચોરી: અજાણ્યા તસ્કર સામે ગુનો
SHARE

જેતપુરમાં બંધ મકાનમાંથી રૂ. ૧.૫૭ લાખની રોકડની ચોરી: અજાણ્યા તસ્કર સામે ગુનો

સાડા ત્રણ કલાક માટે જૂનાગઢ ગયા અને નિશાચરોએ ખાતર પાડ્યું

અગ્ર ગુજરાત, જેતપુર

જેતપુરના ધોરાજી રોડ પર આવેલ રણછોડ નગર વિસ્તારમાં એક બંધ મકાનને નિશાન બનાવી અજાણ્યો ચોર ઇસમ કબાટ અને પર્સમાંથી કુલ રૂપીયા ૧,૫૭,૦૦૦/- ની રોકડ રકમ ચોરી કરી નાસી છૂટ્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. આ અંગે જેતપુર ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સ વિરુદ્ધ ચોરીનો ગુનો નોંધી પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ, જેતપુરના ધોરાજી રોડ પર આવેલ રણછોડ નગરમાં રહેતા અને કન્સ્ટ્રક્શનના વ્યવસાય (પેટા કોન્ટ્રાક્ટ) સાથે સંકળાયેલા કિરણભાઈ વશરામભાઈ ચૌહાણ (ઉ.વ. ૪૦) એ આ મામલે ફરિયાદ નોંધાવી છે. ગત તારીખ ૧૭/૦૫/૨૦૨૬ ના રોજ સાંજે આશરે ૦૮:૩૦ વાગ્યે કિરણભાઈ તેમના પત્ની અને બાળકો સાથે જુનાગઢ ગયા હતા અને તે જ રાત્રે ૧૨:૦૦ વાગ્યાની આસપાસ પરત ફર્યા હતા. આ સાડા ત્રણ કલાકના સમયગાળા દરમિયાન તેમનું મકાન બંધ હતું. હાલ તેમના મકાનનું બાંધકામ ચાલુ હોવાથી કબાટો હજુ ફિટ કરવાના બાકી હતા અને ખુલ્લા હતા.

ચોરીની આ ઘટનાની જાણ પરિવારને તાત્કાલિક થઈ ન હતી. ગત તારીખ ૧૯/૦૫/૨૦૨૬ ના રોજ સાંજે ફરિયાદી કિરણભાઈ જ્યારે સરદાર ચોક પાસે પોતાની સાઇડ પર હતા, ત્યારે તેમની પત્ની આરતીબેનનો ફોન આવ્યો હતો કે ખાટલાના પાયા પર ટીંગાડેલા તેમના પર્સમાંથી રૂ. ૭,૦૦૦/- ગાયબ છે. પત્નીની વાત સાંભળી કિરણભાઈને શંકા જતાં તેમણે ઘરમાં ખુલ્લા કબાટમાં રાખેલા ધંધાના રોકડા રૂપીયા ચેક કરવા જણાવ્યું હતું. તપાસ કરતા કબાટના બોક્સમાં રાખેલા રૂપીયા ૧,૫૦,૦૦૦/- પણ ગાયબ જણાયા હતા.

પરિવારે પોતાની રીતે તપાસ કર્યા બાદ આખરે તારીખ ૨૧/૦૫/૨૦૨૬ ના રોજ જેતપુર ઉદ્યોગનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે અજાણ્યા ચોર વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ ૩૦૫(એ) અને ૩૩૧(૪) મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

You Might Also Like

ખેતરમાં વીજપોલ નાખતી કંપની સામે વિરોધ કરતા ૨૦૦ ખેડૂતોની ધરપકડ

માતાના મઢે દર્શન કરી પરત ફરતા શ્રદ્ધાળુઓનો અકસ્માત, ચારના મોત

તાલાલાના યુવાને હથિયાર સાથે પોસ્ટ મુકતા ધરપકડ, સાંસદ પુત્ર સામે આખ મિચામણા

જેતપુરમાં ડીઝલ-ખાતરની અછત અને ભાવ વધારા મુદ્દે કોંગ્રેસનું મામલતદારને આવેદનપત્ર

સોમનાથમાંથી પરપ્રાંતીય યુવકને દેશી પિસ્તોલ-કાર્ટુસ સાથે ઝડપી લીધો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
મોરબી સબ જેલમાં અમદાવાદ સ્ક્વોડ ત્રાટકતી : શૌચાલયમાંથી મોબાઈલ મળ્યો
મોરબી

મોરબી સબ જેલમાં અમદાવાદ સ્ક્વોડ ત્રાટકતી : શૌચાલયમાંથી મોબાઈલ મળ્યો

Editor By Editor 3 days ago
જીવનનગર વિકાસ સમિતિ દ્વારા નગરસેવકોનું સન્માન સાથે સ્વ-વસ્તી ગણતરીનો પ્રારંભ
ઇંધણના ભાવમાં બ્લાસ્ટ : પેટ્રોલમાં ૮૭, ડિઝલમાં ૯૧ પૈસા અને CNGમાં એક રૂપિયાનો વધારો
૧૦ લાખમાં મળશે! નીટના પેપરનો ફરી સોદો
સોમનાથના દરિયામાં સોલાપુરના ત્રણ દર્શનાર્થી યુવાન ડૂબ્યા, બેનો બચાવ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?