By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    2 weeks ago
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    2 weeks ago
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    2 weeks ago
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    2 weeks ago
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    3 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    8 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    8 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    8 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    8 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    8 months ago
  • EpaperEpaperEpaper
Reading: ગીરના જંગલમાંથી બેબેસિયાના કાળા ઓછાયામાંથી 11 સિંહોને નવજીવન મળ્યું
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

ગીરના જંગલમાંથી બેબેસિયાના કાળા ઓછાયામાંથી 11 સિંહોને નવજીવન મળ્યું

Editor
Last updated: 2026/06/06 at 4:34 PM
2 months ago
Share
ગીરના જંગલમાંથી બેબેસિયાના કાળા ઓછાયામાંથી 11 સિંહોને નવજીવન મળ્યું
SHARE

ગીરના જંગલમાંથી બેબેસિયાના કાળા ઓછાયામાંથી 11 સિંહોને નવજીવન મળ્યું

વનતારા અને વન વિભાગના સહિયારા પ્રયાસે સિંહોના કાળને હરાવ્યો: DCF વિકાસ યાદવ

17માંથી 11 સિંહો મુક્ત, 6 હજુ સારવાર હેઠળ ટૂંક સમયમાં જંગલમાં ગર્જના કરશે

અગ્ર ગુજરાત, ઉના

છેલ્લા 15 દિવસથી ગીરના જંગલમાં મોતનું તાંડવ મચાવનાર બેબેસિયા અને CVD વાયરસના ભયાનક ભરડામાંથી રાહતના સમાચાર સામે આવ્યા છે. એનિમલ કેર સેન્ટરમાં જીવન-મરણ વચ્ચે ઝોલા ખાતા 17 સિંહોમાંથી 11 સિંહોને નવજીવન મળ્યું છે અને તેમને ફરી ગીરના ગીચ જંગલોમાં મુક્ત કરવામાંઆવ્યા છે. બાકીના 2 નર, 1 માદા અને 3 સિંહબાળ હજુ સારવાર હેઠળ છે, જેમની તબિયતમાં પણ ઝડપથી સુધારો થઈ રહ્યો છે.

ગીર પશ્ચિમ રેન્જની બાબરીયા અને પૂર્વની જસાધાર રેન્જમાં છેલ્લા પખવાડિયાથી સિંહોમાં બેબેસિયા અને CVD વાયરસની દહેશત ફેલાઈ હતી. બેબેસિયાના અજગરી ભરડામાં આવી જતાં અંદાજે 12 સિંહોના કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા. એક પછી એક સિંહના મૃતદેહ મળતાં ગીરની ધરતી કંપી ઉઠી હતી અને આ ગોઝારી ઘટનાના પડઘા છેક દિલ્હી દરબાર સુધી પહોંચ્યા હતા.પરિસ્થિતિની ગંભીરતા જોતાં રાજ્યના વન મંત્રી તાત્કાલિક જામવાળા અનેજસાધાર એનિમલ કેર સેન્ટર પર દોડી આવ્યા હતા અને સ્થળ પર જ પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો.

આ મહાઅભિયાનમાં જામનગર સ્થિત ‘વનતારા’ની નિષ્ણાત ટીમ, સાસણ સહિતના વેટરનિટી તબીબો, વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને બીટ ગાર્ડ સહિતનો સ્ટાફ દિવસ-રાત એક કરીને સિંહોની સારવાર અને મોનીટરીંગમાં જોડાઈ ગયો હતો. એક-એક સિંહના શ્વાસ પર નજર રાખી, ટીપે-ટીપે દવા આપી કાળના મુખમાંથી સિંહોને પાછા ખેંચી લાવવાનો જંગશરૂ થયો.

વન વિભાગ અને વનતારાની અથાગ મહેનત રંગ લાવી.જસાધાર એનિમલ કેર સેન્ટરમાંથી 4 સિંહોને અને જામવાળા એનિમલ કેર સેન્ટરમાંથી 7 સિંહોને સંપૂર્ણ સ્વસ્થ થયા બાદ ગીરના ગીચ જંગલોમાં મુક્ત કરવામાં આવ્યા છે. મોતને હરાવીને ફરી જંગલમાં ગર્જના કરતા સિંહોને જોઈ વન વિભાગે રાહતનો શ્વાસ લીધો છે.હાલ જસાધારમાં 1 માદા અને 2 સિંહબાળ, જ્યારે જામવાળામાં 2 નર અને 1 સિંહબાળ સારવાર હેઠળ છે. કુલ 6 સિંહો હજુ ડોક્ટરોની દેખરેખ હેઠળ છે.

આ બાબતે ગીર પૂર્વ રેન્જના DCF વિકાસ યાદવ (ભા.વ.સે.) સાથે ટેલિફોનિક વાતચીત કરતાં તેમણે જણાવ્યું, જે 6 સિંહો સારવાર હેઠળ છે તેમની હાલત ઝડપથી સુધરી રહી છે.ટૂંક સમયમાં જ તેમને પણ જંગલમાં મુક્ત કરવામાં આવશે.હાલ પરિસ્થિતિ સંપૂર્ણ નિયંત્રણમાં છે.વન વિભાગની તમામ રેન્જની ટીમો સિંહોનું 24×7 મોનીટરીંગ કરી રહી છે.હવે સિંહો ફરી જંગલમાં મુક્ત મને વિહરતા થઈ ગયા છે.

DCFએ ઉમેર્યું કે, વનતારા, વેટરનિટી ડોક્ટરો અને અમારા બીટ ગાર્ડથી લઈને અધિકારીઓ સુધીની ટીમે જે જહેમત ઉઠાવી છે તેના કારણે જ આજે આપણે 11 સિંહોને બચાવી શક્યા છીએ. આ સહિયારા પ્રયાસ નું પરિણામ છે.

 

ગીરમાં બેબેસિયાનો આતંક અને બચાવ કામગીરી

ગીર પૂર્વ-પશ્ચિમ રેન્જમાં બેબેસિયા અને CVD વાયરસની આશંકા મૃત્યુ છેલ્લા 15 દિવસમાં અંદાજે 12 સિંહોના મોત 17 સિંહોને આઇસોલેટ કરી સારવાર શરૂ કરાઈ. જસાધારમાં 7 જામવાળામાં 10  સિંહ વનતારા, સાસણના વેટરનિટી ડોક્ટરો, વન વિભાગના અધિકારીઓ, બીટ ગાર્ડ  ની મહેનતે 11 સિંહો સંપૂર્ણ સ્વસ્થ થઈ જંગલમાં મુક્ત કર્યા અને 6 હજુ સારવાર હેઠળ. DCFના મતે પરિસ્થિતિ નિયંત્રણમાં સારવાર હેઠળના સિંહોની તબિયતમાં સુધારો હોવાનું જણાવ્યું  ગીરના જંગલનો રાજા ફરી એકવાર મોતને હરાવીને પોતાના સામ્રાજ્યમાં પરત ફર્યો છે. 12 સિંહોના મોતના કલંક બાદ 11 સિંહોને બચાવવાની આ સફળતા વન વિભાગ અને વનતારાના યશમાં વધારો કરે છે. હવે રાહ એ વાતની છે કે સારવાર હેઠળના 6 સિંહો પણ ટૂંક સમયમાં ગીરની ધરતી પર ગર્જના કરતા જોવા મળે.

You Might Also Like

વેરાવળમાં બે પેઢીમાંથી 11 કિલો એનાલોગ ચીઝ ઝડપાયુ

રાજુલા સ્ટેશન નજીક ગુડ્સ ટ્રેન પાટા પરથી ઉતરી, પીપાવાવ પોર્ટ જતો ટ્રેક બંધ

વિરપુરના પીઠડીયામાં સરકારી ખરાબામાં ગેરકાયદે ખનીજ ચોરીનું કૌભાંડ ઝડપાયું

ધોરાજી તાલુકામાં ગેરકાયદેસર ચાલતી ખનીજ ચોરી ઝડપાઈ

દીવમાં મતદાર યાદી સુધારણા અંગે મહત્વની બેઠક યોજાઇ : ફોર્મ ભરવાનો કાલે છેલ્લો દિવસ, (પેટા) ચૂંટણી પંચના નિરીક્ષક ઓમકાર ગોપાલ રાઠેની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં રાજકીય પક્ષો સાથે ચર્ચા; એક જ દિવસમાં ૭૦૦ થી ૮૦૦ લોકોના હિયરિંગથી મતદારોને મુશ્કેલી

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ઉપલેટા નગરપાલિકામાં ભ્રષ્ટાચાર મામલે વિપક્ષનો હોબાળો, તપાસની માંગ સાથે ફરિયાદ
ગુજરાત

ઉપલેટા નગરપાલિકામાં ભ્રષ્ટાચાર મામલે વિપક્ષનો હોબાળો, તપાસની માંગ સાથે ફરિયાદ

Editor By Editor 3 days ago
ધો.૫ સુધીના છાત્રોના બેઝલાઈન સર્વેનો પ્રારંભ
ઝાલાવાડમાં પડેલા અતિ ભારે વરસાદથી પાકને અસર
શિક્ષકોની ઘટ ધરાવતી શાળાઓમાં નવી ભરતી સુધી જ્ઞાન સહાયકોને મૂકો
દીવના વણાંકબારામાં માછીમારોની જનરલ મીટીંગ યોજાઇ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?