By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
    4 days ago
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
    5 days ago
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    6 days ago
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    1 week ago
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    6 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    6 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    6 months ago
  • EpaperEpaperEpaper
Reading: શાળા પ્રવેશોત્સવથી વિદ્યાર્થીઓના પૂન: પ્રવેશમાં સફળતા: રમેશભાઈ ટીલાળા
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

શાળા પ્રવેશોત્સવથી વિદ્યાર્થીઓના પૂન: પ્રવેશમાં સફળતા: રમેશભાઈ ટીલાળા

Editor
Last updated: 2026/06/24 at 3:48 PM
1 hour ago
Share
શાળા પ્રવેશોત્સવથી વિદ્યાર્થીઓના પૂન: પ્રવેશમાં સફળતા: રમેશભાઈ ટીલાળા
SHARE

શાળા પ્રવેશોત્સવથી વિદ્યાર્થીઓના પૂન: પ્રવેશમાં સફળતા: રમેશભાઈ ટીલાળા

દક્ષિણ વિધાનસભાની શાળાઓમાં પ્રવેશોત્સવની ઉજવણી

અગ્ર ગુજરાત, રાજકોટ

રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ યોજાઈ રહેલા ‘પ્રગતિનો પ્રવેશોત્સવ-૨૦૨૬’ અને કન્યા કેળવણી મહોત્સવ અંતર્ગત રાજકોટ દક્ષિણ વિધાનસભા વિસ્તારની વિવિધ પ્રાથમિક શાળાઓમાં ધારાસભ્ય રમેશભાઈ ટીલાળાએ ઉપસ્થિત રહી નાનાં ભૂલકાઓનું તિલક કરી, ફૂલહાર અર્પણ કરીને અને શૈક્ષણિક કિટ્સ આપી શાળા પ્રવેશ કરાવ્યો.

ધારાસભ્ય રમેશભાઈ ટીલાળાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શરૂ કરેલો શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ આજે સમગ્ર રાજ્યમાં લોકભાગીદારીનું પ્રેરણાદાયી અભિયાન બન્યું છે. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ આ અભિયાન વધુ વ્યાપક બની રહ્યું છે, જેના પરિણામે શિક્ષણનું પ્રમાણ વધવાની સાથે દીકરીઓના શિક્ષણ અને શાળા છોડનાર વિદ્યાર્થીઓના પુનઃપ્રવેશમાં પણ નોંધપાત્ર સફળતા મળી રહી છે. શિક્ષણ એ બાળકના ઉજ્જવળ ભવિષ્યનો પાયો છે. રાજ્ય સરકાર દ્વારા દરેક બાળક સુધી ગુણવત્તાસભર શિક્ષણ પહોંચે તે માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. પ્રવેશોત્સવ માત્ર એક કાર્યક્રમ નહીં પરંતુ દરેક બાળકને શિક્ષણના મુખ્ય પ્રવાહ સાથે જોડવાનો સંકલ્પ છે.

કાર્યક્રમમાં ઉપસચિવ સંકેતસિંહ વધેલા, શિક્ષણ વિભાગના અધિકારીઓ, કૌશિકભાઈ ચાવડા ઉપપ્રમુખ રાજકોટ શહેર ભાજપ, નિશાબેન રાણપરા મંત્રી રાજકોટ શહેર ભાજપ, મયુરભાઈ શાહ કોશાધ્યક્ષ રાજકોટ શહેર ભાજપ, સહીત કોર્પોરેટોરો, વોર્ડ પ્રમુખો, પ્રભારીઓ, મહામંત્રીઓ, સ્થાનિક આગેવાનો, શિક્ષકો, વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમ દરમિયાન ઉત્સાહ અને આનંદનો માહોલ જોવા મળ્યો હતો તથા નવા શૈક્ષણિક વર્ષના પ્રારંભે વિદ્યાર્થીઓનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.

You Might Also Like

ઉપલેટાના ભાયાવદરમાં વ્યાજખોરોના ત્રાસથી કંટાળી યુવાનનો ગળેફાંસો ખાઈ આપઘાત

ઉપલેટાના ખારચીયા ગામે પરિણીતાનો ગળાફાંસો ખાધેલો મૃતદેહ મળ્યો

 કુખ્યાત બુટલેગર ફિરોઝ સંધીને પાલનપુર પાસેથી ઝડપી લેતી પીસીબી

 કુવાડવા પોલીસે બુટલેગરને મોરે મોરો આપી બે ગાડીમાંથી ૬.33 લાખનો દારૂનો જથ્થો ઝડપી પાડયો

રાજકોટ રેલવે સ્ટેશન પરથી ગોંડલનો બુટલેગર દારૂના જથ્થા સાથે ઝડપાયો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગિરિરાજ હોસ્પિટલ દ્વારા આયોજન આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી
રાજકોટ

ગિરિરાજ હોસ્પિટલ દ્વારા આયોજન આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી

Editor By Editor 2 days ago
ધોરાજી સ્મશાનમાં કામગીરી નબળી હોવાનું ભાજપ નેતાએ જ સ્વીકાર્યુ
જળાશયોમાં જુલાઇના અંત સુધીનું જળસ્તર, ૬૮ના તળિયા દેખાયા, સૌરાષ્ટ્રમાં ૨૮ ટકા જથ્થો
 જેતપુરના અરણીટીંબા ગામે ખૂંટીયો આડો પડતા બાઇક સ્લીપ થતાં યુવાનનું મોત
 કુવાડવા બ્રિજની કામગીરી પૂર્ણ થવામાં હજુ છ મહિના લાગશે
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?