By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    કોઇપણ વસ્તુનું ‘મમત્વ’ છોડે, પણ ‘મહત્વ’ની છોડે એનું નામ સાધુ : મોરારિબાપુ
    કોઇપણ વસ્તુનું ‘મમત્વ’ છોડે, પણ ‘મહત્વ’ની છોડે એનું નામ સાધુ : મોરારિબાપુ
    2 hours ago
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
    2 weeks ago
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
    2 weeks ago
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    2 weeks ago
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    6 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    6 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    6 months ago
  • EpaperEpaperEpaper
Reading: ડો.શ્યામા પ્રસાદ મુખર્જી જયંતી સ્મૃતિ પખવાડીયા અંતર્ગત રાજકોટ જીલ્લા ભાજપ દ્વારા કાર્યકર્તા સંમેલન યોજાયું
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

ડો.શ્યામા પ્રસાદ મુખર્જી જયંતી સ્મૃતિ પખવાડીયા અંતર્ગત રાજકોટ જીલ્લા ભાજપ દ્વારા કાર્યકર્તા સંમેલન યોજાયું

Editor
Last updated: 2026/07/01 at 1:51 PM
1 hour ago
Share
ડો.શ્યામા પ્રસાદ મુખર્જી જયંતી સ્મૃતિ પખવાડીયા અંતર્ગત રાજકોટ જીલ્લા ભાજપ દ્વારા કાર્યકર્તા સંમેલન યોજાયું
SHARE

ડો.શ્યામા પ્રસાદ મુખર્જી જયંતી સ્મૃતિ પખવાડીયા અંતર્ગત રાજકોટ જીલ્લા ભાજપ દ્વારા કાર્યકર્તા સંમેલન યોજાયું

બહુ જ ટૂંકા જીવન દરમિયાન ડો. શ્યામા પ્રસાદ મુખર્જી ત્યાગ, બલિદાન અને સમર્પણની અમીટ છાપ મૂકી ગયા : ગોરધનભાઈ ઝડફિયા

 

અગ્ર ગુજરાત, રાજકોટ

ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા, પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજી, સૌરાષ્ટ્ર ઝોન મહામંત્રી અનિરુધ્ધભાઈ દવેના માર્ગદર્શન મુજબ તથા પ્રદેશ વક્તા ગોરધનભાઈ ઝડફીયા, જીલ્લા સંગઠન પ્રભારી ભરતભાઈ આર્ય, જીલ્લા ભાજપ અધ્યક્ષ અલ્પેશભાઈ ઢોલરીયા, જીલ્લા ભાજપ મહામંત્રીઓ નરેન્દ્રસિંહ જાડેજા, હરેશભાઈ હેરભા, રવિભાઈ માંકડિયા, જીલ્લા વક્તાઓ રાજેન્દ્રભાઈ ધારૈયા, ડો.દિપકભાઈ પીપળીયા, જીલ્લા પંચાયત પ્રમુખ સંજયભાઈ પીપળીયાની ઉપસ્થિતિમાં રાજકોટ જિલ્લા ભાજપ દ્વારા મેઘાણી રંગભવન ખાતે ડો.શ્યામા પ્રસાદ મુખર્જી જન્મ જયંતી સ્મૃતિ પખવાડીયા અંતર્ગત ‘કાર્યકર્તા સંમેલન’ યોજાયુ હતું.

આ કાર્યક્રમ વક્તાઓ દ્વારા ડો.શ્યામા પ્રસાદ મુખર્જીના જીવન-કવનના અલગ અલગ વિષયો ઉપર સૌને અવગત કર્યા હતા. જેમાં ગોરધનભાઈ ઝડફિયાએ ડો.શ્યામા પ્રસાદ મુખર્જીનું સામાજીક અને રાજનીતિક યોગદાન, રાજેન્દ્રભાઈ ધારૈયાએ ભારતીય જનસંઘના સંસ્થાપક અધ્યક્ષના રૂપમાં ડો.શ્યામા પ્રસાદ મુખર્જી તથા ડો.દિપકભાઈ પીપળીયા દ્વારા કેન્દ્રીય મંત્રીના રૂપમાં ડો.શ્યામા પ્રસાદ મુખર્જીએ દેશના વિકાસમાં આપેલ યોગદાન જેવા વિવિધ વિષયો પર ઉપસ્થિત સૌ કાર્યકર્તાને અવગત કર્યા હતા.

વધુમાં, ગોરધનભાઈ ઝડફિયાએ ડો.શ્યામા પ્રસાદ મુખર્જીનું સામાજીક અને રાજનીતિક યોગદાન વિષે જણાવ્યું હતું કે, ડો. શ્યામા પ્રસાદ મુખર્જી એટલે પોતાનું બલિદાન આપીને કાશ્મીરને બચાવનાર મહામાનવ..એક શહીદ. બહુ જ ટૂંકા જીવન દરમિયાન ડો. શ્યામા પ્રસાદ મુખર્જી ત્યાગ, બલિદાન અને સમર્પણની અમીટ છાપ મૂકી ગયા.

આ કાર્યકર્તા સંમેલનમાં રાજકોટ જીલ્લા ભાજપના હોદેદારો, જીલ્લા મોરચાના પ્રમુખ-મહામંત્રીઓ, જીલ્લાના સેલના કન્વીનર, સહ-કન્વીનર, જીલ્લા કારોબારી સભ્યો, મંડલના પ્રમુખ-મહામંત્રીઓ, મંડલની ટીમ, જીલ્લા પંચાયતના સભ્યો, તાલુકા પંચાયત અને નગરપાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારી ચેરમેનો, સીનીયર અગ્રણીઓ સહીતના મંડલમાંથી બહોળી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત કાર્યકર્તાઓનું શાબ્દિક સ્વાગત જીલ્લા મહામંત્રી હરેશભાઈ હેરભા, આભારદર્શન જીલ્લા મહામંત્રી રવિભાઈ માંકડિયા તેમજ સમગ્ર કાર્યક્રમનું સંચાલન જીલ્લા મહામંત્રી નરેન્દ્રસિંહ જાડેજાએ કર્યું હતું. તેમ રાજકોટ જીલ્લા પ્રેસ મીડિયા ઇન્ચાર્જશ્રી રાજેશભાઈ ગોંડલીયા અને સહ-ઇન્ચાર્જશ્રી પ્રકાશભાઈ સોલંકી, કુલદીપસિંહ જાડેજાની યાદીમાં જણાવે છે.

You Might Also Like

સોમનાથ વંદે ભારતનો રાજકોટ ખાતેનો સ્ટોપ યથાવત રાખવા માંગ

રાજકોટ સિટી પોલીસ અને RDCAના સહયોગથી યુવા ચેસ પ્રતિભાઓને મળ્યું મજબૂત મંચ

ડૉ.શ્યામાપ્રસાદ મુખરજી સ્મૃતિ પખવાડિયા અંતર્ગત ભાજપ યુવા મોરચા દ્વારા કતદાન કેમ્પ યોજાયો

રાજકોટ નાગરિક સહકારી બેંક દ્વારા મોબાઈલ શાખા માટે નવી અદ્યતન વાનનું લોકાર્પણ

કણસાગરા  કોલેજની વિદ્યાર્થિનીઓએ મેળવ્યું યોગ અને ધ્યાનનું વિશેષ ભાથું

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ભાવનગર એરપોર્ટના પરીસરમાં કાચબાની મિઝબાની માણતા ચાર શખ્સો ઝડપાયા
ભાવનગર

ભાવનગર એરપોર્ટના પરીસરમાં કાચબાની મિઝબાની માણતા ચાર શખ્સો ઝડપાયા

Editor By Editor 6 days ago
રાજકોટ કોર્ટમાં વકીલોનો ઉગ્ર વિરોધ: બે જજની કોર્ટના બહિષ્કારથી ન્યાયિક કામગીરી ઠપ્પ
રાજકોટમાં કલા, સ્પોર્ટ્સ અને કોર્પોરેટ ક્ષેત્રે નવો અધ્યાય શરૂ કરતી ‘પ્રાઇમ વિઝન ઇવેન્ટ્સ’ 
કેરીનો રસ લેવા નીકળેલા પરિવાર પર કાળનો કહેર: કારની ટક્કરે પત્નીનું મોત, પતિ-પુત્ર ઘાયલ
શ્રી સંકલ્પસિદ્ધ હનુમાનજી મહારાજના દિવ્ય રાજવી શણગાર
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?