By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    પ્રકૃતિનો અનાદર એ પરમાત્માનો અનાદર છે : મોરારિબાપુ
    પ્રકૃતિનો અનાદર એ પરમાત્માનો અનાદર છે : મોરારિબાપુ
    3 hours ago
    કોઇપણ વસ્તુનું ‘મમત્વ’ છોડે, પણ ‘મહત્વ’ની છોડે એનું નામ સાધુ : મોરારિબાપુ
    કોઇપણ વસ્તુનું ‘મમત્વ’ છોડે, પણ ‘મહત્વ’ની છોડે એનું નામ સાધુ : મોરારિબાપુ
    1 day ago
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
    2 weeks ago
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
    2 weeks ago
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    6 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    6 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    6 months ago
  • EpaperEpaperEpaper
Reading: શહેર ભાજપ દ્વારા ડૉ.શ્યામાપ્રસાદ મુખરજી જન્મ જયંતી સ્મૃતિ પખવાડીયા નિમિત્તે સંમેલન યોજાયું
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

શહેર ભાજપ દ્વારા ડૉ.શ્યામાપ્રસાદ મુખરજી જન્મ જયંતી સ્મૃતિ પખવાડીયા નિમિત્તે સંમેલન યોજાયું

Editor
Last updated: 2026/07/02 at 3:52 PM
3 hours ago
Share
શહેર ભાજપ દ્વારા ડૉ.શ્યામાપ્રસાદ મુખરજી જન્મ જયંતી સ્મૃતિ પખવાડીયા નિમિત્તે સંમેલન યોજાયું
SHARE

શહેર ભાજપ દ્વારા ડૉ.શ્યામાપ્રસાદ મુખરજી જન્મ જયંતી સ્મૃતિ પખવાડીયા નિમિત્તે સંમેલન યોજાયું

પ્રદેશ વકતા ભુપેન્દ્રસિંહ ચુડાસમા તથા પૂર્વ રાજયપાલ વજુભાઈ વાળાએ માર્ગદર્શન આપ્યું

 

અગ્ર ગુજરાત, રાજકોટ

ભારતીય જનસંઘના સ્થાપક તથા પ્રથમ રાષ્ટ્રીય અધ્યક્ષ ડૉ.શ્યામા પ્રસાદ મુખર્જીને રાષ્ટ્રનિર્માણ, સાંસ્કૃતિક રાષ્ટ્રવાદની ચેતનાને જાગૃત કરવા અને ભારતની અખંડતાના પ્રતિક રૂપે જોવામાં આવે છે. તેઓ એક કુશળ શિક્ષણવિદ, કુશળ પ્રશાસક, દૂરદર્શી રાજનેતા અને પ્રખર રાષ્ટ્રભકત હતા. ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીએ જમ્મુ-કાશ્મીરને ભારતનો અભિન્ન અંગ બનાવી રાખવા તથા ભારતની એકતા અને અખંડતાની રક્ષા સુનિશ્ચિત કરવા માટે પોતાના જીવનનું બલિદાન આપ્યું. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં જમ્મુ-કાશ્મીરમાંથી કલમ ૩૭૦ હટાવવાનો  નિર્ણય લઈને ડૉ. મુખર્જીના સપનાને સાકાર કરવા માટે ઐતિહાસિક કાર્ય કર્યુ, જેથી ’’ રાષ્ટ્ર પ્રથમ’’ એ માત્ર ભાવના નહીં પરંતુ ભારતની જીવનશૈલી બની ગયું છે. તે બદલ તમામ દેશવાસીઓ માનનીય પ્રધાનમંત્રી પ્રત્યે કૃતજ્ઞ છે. રાષ્ટ્રીય અધ્યક્ષ નિતિન નવીનજીના માર્ગદર્શન અનુસાર ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી સ્મૃતિ પખવાડિયું તા. ૨૩ જૂન (બલિદાન દિવસ) થી તા. ૬ જૂલાઈ (જન્મજયંતી) સુધી ઉજવવામાં આવશે. આ વર્ષ ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીની ૧૨૫ મી જન્મજયંતી વર્ષ તરીકે પણ મનાવવામાં આવશે. ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માજીની સુચના અનુસાર દરેક મહાનગર ખાતે ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીના જન્મજયંતી સ્મૃતિ પખવાડિયા અંતર્ગત કાર્યકર્તા સંમેલન યોજવાનું આયોજન કરવામાં આવેલ છે. તે અંતર્ગત રાજકોટ શહેર પ્રમુખ ડૉ. માધવ દવે, મહામંત્રી વલ્લભભાઈ દુધાત્રા, લલીતભાઈ વાડોલીયા, યોગેન્દ્રસિંહ જાડેજાની આગેવાનીમાં રાજકોટ શહેર ભાજપ કમલમ કાર્યાલય ખાતે ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીના જન્મજયંતી સ્મૃતિ પખવાડિયા અંતર્ગત કાર્યકર્તા સંમેલન યોજવામાં આવેલ હતું. આ સંમેલનની શરૂઆત ઉપસ્થિત મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટયથી શરૂઆત કરી પ્રદેશ વકતા તરીકે ઉપસ્થિત શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાને બુક અને ખેસથી મહામંત્રીઓએ સ્વાગત કરેલ ત્યારબાદ વંદેમાતરમ ગાયનથી કાર્યક્રમની શરૂઆત રાજકોટ શહેર પ્રમુખ ડૉ. માધવ દવેએ શાબ્દિક સ્વાગત કરેલ હતું.

આ કાર્યકર્તા સંમેલનમાં પ્રદેશ વકતા ભુપેન્દ્રસિંહ ચુડાસમા, પૂર્વ કર્ણાટકના રાજયપાલ અને પ્રદેશ વિશેષ આમંત્રીત વજુભાઈ વાળા, પૂર્વ રાજયસભા સાંસદ રામભાઈ મોકરીયા, શહેર ભાજપ પ્રમુખ ડૉ. માધવ દવે, ધારાસભ્ય ઉદયભાઇ કાનગડ, પૂર્વ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, મહામંત્રી વલ્લભભાઈ દુધાત્રા, લલીતભાઈ વાડોલીયા, યોગેન્દ્રસિંહ જાડેજા, પૂર્વ પ્રદેશ અગ્રણી નીતીનભાઈ ભારદ્વાજ, પૂર્વ સાંસદ ડૉ. વલ્લભભાઈ કથીરીયા, પૂર્વ ધારાસભ્ય લાખાભાઈ સાગઠીયા, અરવિંદભાઈ રૈયાણી, પૂર્વ મહામંત્રી વિરેન્દ્રસિંહ ઝાલા, શિક્ષણ સમિતી ચેરમેન વિક્રમભાઈ પુજારા, પૂર્વ દંડક નેતા મનીષભાઈ રાડીયા સહિત શહેર ભાજપ હોદ્દેદારો,  રાજકોટ શહેર આગેવાનો, તમામ વોર્ડના પ્રભારી, પ્રમુખ, મહામંત્રી તેમજ વિવિધ મોરચાના પ્રમુખ, મહામંત્રી, કારોબારી સભ્યો સહિત તમામ શ્રેણીના કાર્યકર્તાઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા.

You Might Also Like

સોનીબજારમાં હૃદય બંધ પડી જતાં બંગાળના યુવાનનું મોત

મુંબઇ, સુરત અને મોરબીના વ્યાજખોરોના ત્રાસથી કંટાળી રાજકોટના સોની વેપારીનો આપઘાત

 રાજકોટ કોર્ટ પરિસરમાં જ પત્ની પર તૂટી પડતો વકીલ પતિ

રતનપરમાં મંદિરમાં દર્શન કરવા ગયેલા પરિવારને જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરાયા!

 દિવસે રેકી કર્યા બાદ રાતે બુકાની બાંધી કિંમતી પ્‍લેટ્‍સ ચોરતી ટોળકી ઝડપાઇ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
વિરાણી હાઇસ્કૂલમાં ‘નશા મુક્ત ભારત’ અભિયાન અંતર્ગત જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો
રાજકોટ

વિરાણી હાઇસ્કૂલમાં ‘નશા મુક્ત ભારત’ અભિયાન અંતર્ગત જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો

Editor By Editor 3 days ago
આવતીકાલે યોજાશે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો ‘મન કી બાત’ કાર્યક્રમ
મોરબીના ત્રાજપરમાં પ્રેમપ્રકરણમાં યુવક પર હૂમલો, બે રાઉન્ડ ફાયરીંગ
સિવિલમાં લટકતા વાયર, ભંગાર, તૂટેલા બારી-બારણા, બંધ પંખા તાકીદે હટાવવા કલેકટરનો આદેશ
જનગણના 2027:રાજકોટમાં પ્રથમ તબક્કાની હાઉસ લિસ્ટિંગ કામગીરી પૂર્ણ, ફેબ્રુઆરી 2027માં વાસ્તવિક વસ્તી ગણતરીનો બીજો તબક્કો શરૂ થશે
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?