By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ધર્મ એ રાષ્ટ્રનો પ્રાણ છે, ધર્મામૃત છે : મોરારિબાપુ
    ધર્મ એ રાષ્ટ્રનો પ્રાણ છે, ધર્મામૃત છે : મોરારિબાપુ
    5 days ago
    ભુતકાળ કે ભવિષ્યકાળમાં નહીં પણ વર્તમાનમાં જ જીવો, આ જ ક્ષણમાં જીવો: મોરારિબાપુ
    ભુતકાળ કે ભવિષ્યકાળમાં નહીં પણ વર્તમાનમાં જ જીવો, આ જ ક્ષણમાં જીવો: મોરારિબાપુ
    6 days ago
    વિવાદ વિષ છે, સંવાદ અમૃત છે : મોરારિબાપુ
    વિવાદ વિષ છે, સંવાદ અમૃત છે : મોરારિબાપુ
    1 week ago
    મને વિયોગ કરતાં વિરહ વધારે ગમે છે : મોરારિબાપુ
    મને વિયોગ કરતાં વિરહ વધારે ગમે છે : મોરારિબાપુ
    1 week ago
    મારો આશ્રમ, કેવળ આશ્રય: મોરારિબાપુ
    મારો આશ્રમ, કેવળ આશ્રય: મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    7 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    7 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    7 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    7 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    7 months ago
  • EpaperEpaperEpaper
Reading: રાજકોટ ઇસ્કોન મંદિર દ્વારા ‘ ભગવાન જગન્નાથ’ના રથયાત્રાની પૂરજોશમાં તૈયારીઓ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

રાજકોટ ઇસ્કોન મંદિર દ્વારા ‘ ભગવાન જગન્નાથ’ના રથયાત્રાની પૂરજોશમાં તૈયારીઓ

Editor
Last updated: 2026/07/14 at 2:01 PM
4 hours ago
Share
રાજકોટ ઇસ્કોન મંદિર દ્વારા ‘ ભગવાન જગન્નાથ’ના રથયાત્રાની પૂરજોશમાં તૈયારીઓ
SHARE

રાજકોટ ઇસ્કોન મંદિર દ્વારા ‘ ભગવાન જગન્નાથ’ના રથયાત્રાની પૂરજોશમાં તૈયારીઓ

અષાઢી બીજે કોટેચા ચોકથી સાંજે ૫ વાગ્યે પ્રભુ નગરચર્યાએ નીકળશે; ૫૦૦૦ કિલો બુંદીના ૧ લાખ પેકેટના પ્રસાદનું વિતરણ થશે, આ વર્ષે પ્રથમવાર જેતપુર અને ગોંડલમાં પણ ફરશે પ્રભુનો રથ

 

અગ્ર ગુજરાત, રાજકોટ

રાજકોટ ઇસ્કોન મંદિર દ્વારા આગામી તા.૧૬ જુલાઈને ગુરુવારના અષાઢી બીજના પાવન પર્વે ભગવાન જગન્નાથ, ભાઈ બળદેવ અને બહેન સુભદ્રાજીની ભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. વર્ષ ૨૦૦૩થી શરૂ થયેલી આ પરંપરા અંતર્ગત આ વર્ષે શહેરભરમાં ૨૪મી રથયાત્રા અત્યંત ઉત્સાહ અને ભક્તિભાવપૂર્વક કાઢવામાં આવશે. સામાન્ય રીતે ભક્તો ભગવાનના દર્શને જાય છે, પરંતુ જગન્નાથજી સ્વયં ભક્તોને દર્શન આપવા નગરચર્યાએ નીકળે છે.

ઇસ્કોન મંદિર રાજકોટના પ્રમુખ વૈષ્ણવસેવા પ્રભુજીએ માહિતી આપતા જણાવ્યું હતું કે, ૧૬મી જુલાઈના રોજ રથયાત્રાનું પ્રસ્થાન બપોરે/સાંજે ૫:૦૦ કલાકે રામકૃપા ડેરી (કોટેચા ચોક) ખાતેથી થશે. ત્યારબાદ કોટેચા ચોક,  યુનિવર્સિટી રોડ પર ઇન્દિરા સર્કલ, પંચાયત ચોક, આકાશવાણી ચોક,  જે.કે.ચોક થઈ કાલાવડ રોડ પર એ. જી. ચોક, જડ્ડુસ સર્કલ, રંગોલી પાર્ક (ગુજરાત હાઉસિંગ બોર્ડ) પાસેથી પસાર થઈને જીનિયસ રોડ થઈ ઇસ્કોન મંદિર ખાતે પરત ફરશે. ત્યારબાદ રાત્રે રાત્રે ૮:૦૦ વાગ્યે રથયાત્રાના સમાપન બાદ તમામ દર્શનાર્થીઓ માટે ઇસ્કોન મંદિર ખાતે ભવ્ય ભંડારા પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે.

જગન્નાથપુરીની જેમ જ સૌરાષ્ટ્રના ભક્તોને પ્રભુના દર્શનનો લાભ મળે તે માટે ઇસ્કોન મંદિરે અનોખી પહેલ કરી છે. રાજકોટ મંદિરના જગન્નાથજી, બળદેવજી અને સુભદ્રાજી આગામી ૯ દિવસ દરમિયાન સૌરાષ્ટ્રના વિવિધ શહેરોમાં ભ્રમણ કરશે. દ્વારકા, સોમનાથ, જૂનાગઢ, પોરબંદર અને ખંભાળિયા ઉપરાંત આ વર્ષે પ્રથમ વખત જેતપુર અને ગોંડલ શહેરમાં પણ રથયાત્રાનું ભવ્ય આયોજન કરાયું છે.

રથયાત્રા દરમિયાન રાજકોટના રાજમાર્ગો પર કોઈ ભક્ત પ્રસાદથી વંચિત ન રહે તે માટે મંદિર પરિવાર દ્વારા આશરે ૫૦૦૦ કિલો બુંદી બનાવીને તેના ૧ લાખ જેટલા પેકેટો તૈયાર કરવામાં આવશે. આ બુંદી પેકિંગની સેવા રથયાત્રાના ૩-૪ દિવસ પહેલાંથી જ મંદિરે શરૂ કરી દેવામાં આવશે.

ઇસ્કોન મંદિર પરિવાર દ્વારા રાજકોટની ધર્મપ્રેમી જનતાને પોતપોતાના ઘરની નજીકના રૂટ પરથી રથયાત્રામાં જોડાવા તથા સાંજે મંદિરે મહાપ્રસાદનો લાભ લેવા માટે ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

You Might Also Like

હથિયારોની હેરાફેરીના રેકેટમાં વધુ એક શખ્સને બે દેશી પિસ્ટલ સાથે ઝડપી લેતું PCB

સ્પીડવેલ ચોક પાસે રોંગ સાઈડમાં ધસી આવેલા છોટાહાથીની ટક્કરે સિક્યોરિટી ગાર્ડનું મોત

માધાપર ચોકડીએ રેતી ભરેલા ડમ્પરે યુવાનનો જીવ લીધો, અકસ્માત બાદ ઉગ્ર રોષ

મોટી મારડની સીમમાં નવપરિણીત પરપ્રાંતીય દંપતિની ઘાતકી હત્યા

પીપલાણા GIDCમાં ક્રેઇનનું ગડર તૂટી માથે પડતા શ્રમિક યુવાનનું મોત

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
દ્વારકાના સલાયાના જહાજની ઓમાનના દરિયામાં જળસમાધિ: બે વ્યક્તિના મોત
અમદાવાદ

દ્વારકાના સલાયાના જહાજની ઓમાનના દરિયામાં જળસમાધિ: બે વ્યક્તિના મોત

Editor By Editor 4 days ago
જેતપુરમાં તા.૧૫ થી ૨૧મી સુધી યોજાશે શ્રીમદ્ ભાગવત કથા
આવકવેરા વિભાગના કર્મચારી સંગઠન દ્વારા વૃક્ષારોપણ
ઉનાના ખાપટમાં વિદ્યાર્થી પાસે દારૂ મંગાવનાર શિક્ષક સસ્પેન્ડ, ધરપકડ
આજી, લાલપરી, ન્યારી, ખોખડદળ નદી, ત્રંબા સહિતના જળાશયોમાં ન્હાવા પર પ્રતિબંધ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?