By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    કથા વાચક માત્ર વાચક નથી, એક કથાપાચક પણ છે: મોરારિબાપુ
    કથા વાચક માત્ર વાચક નથી, એક કથાપાચક પણ છે: મોરારિબાપુ
    1 week ago
    મારા માટે તલગાજરડા જ મારું ત્રિભુવનિય તીર્થ છે: મોરારિબાપુ
    મારા માટે તલગાજરડા જ મારું ત્રિભુવનિય તીર્થ છે: મોરારિબાપુ
    2 weeks ago
    વિસ્મૃતિ પરમાત્માનું વરદાન છે, કૃષ્ણની સ્મૃતિ રહે એ જ સાચું: મોરારિબાપુ
    વિસ્મૃતિ પરમાત્માનું વરદાન છે, કૃષ્ણની સ્મૃતિ રહે એ જ સાચું: મોરારિબાપુ
    2 weeks ago
    વાલ્મિકી આશ્રમ વિશેષ છે, આપણને ત્યાંથી રામાયણ મળી છે : મોરારિબાપુ
    વાલ્મિકી આશ્રમ વિશેષ છે, આપણને ત્યાંથી રામાયણ મળી છે : મોરારિબાપુ
    2 weeks ago
    કથા જેવું કોઇ માધ્યમ નથી અને શ્રવણ જેવું કોઇ સાધન નથી : મોરારિબાપુ
    કથા જેવું કોઇ માધ્યમ નથી અને શ્રવણ જેવું કોઇ સાધન નથી : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    6 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    6 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    6 months ago
  • EpaperEpaperEpaper
Reading: સરકારના મંત્રીનું અનાજના ગોડાઉનમાં સરપ્રાઈઝ ચેકિંગ, અધિકારીઓમાં ફફડાટ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

સરકારના મંત્રીનું અનાજના ગોડાઉનમાં સરપ્રાઈઝ ચેકિંગ, અધિકારીઓમાં ફફડાટ

agragujaratnews
Last updated: 2023/11/03 at 3:39 PM
3 years ago
Share
સરકારના મંત્રીનું અનાજના ગોડાઉનમાં સરપ્રાઈઝ ચેકિંગ, અધિકારીઓમાં ફફડાટ
SHARE

  • મંત્રીની સરપ્રાઈઝ ચેકિંગ વિઝિટ
  • લખતરમાં અનાજના ગોડાઉન ખાતે પહોંચ્યા મંત્રી કુંવરજીભાઈ
  • અનાજના કટ્ટાઓનું વજન ચેક કરાવી તોલાવ્યું

સુરેન્દ્રનગરના લખતરમાં અનાજના ગોડાઉનમાં પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાએ સરપ્રાઈઝ વિઝિટ હાથ ધરી હતી અને અનાજ વિતરણને લઈને તમામ વિગતો અધિકારીઓ પાસેથી મેળવી હતી. મહત્વનું છે કે આ વખતે તેમણે જાતે જ અનાજના ગોડાઉનમાં મૂકવામાં આવેલા અનાજના કટ્ટાઓનું વજન ચેક કરાવીને જોયું હતું.

આ ઘટનાની માહિતી પ્રમાણે લખતર તાલુકામાં આજરોજ પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયા દ્વારા લખતરમાં આવેલ પુરવઠાના અનાજ ગોડાઉનને અચાનક સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધર્યું હતું જેમાં પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયા દ્વારા ગોડાઉનમાં ગોડાઉનની અંદર તમામ અનાજનો પુરવઠાનો જથ્થો ચેક કરવામાં આવ્યો હતો. કુંવરજી બાવળીયાએ ગોડાઉન ખાતેના અનાજ ગોડાઉનના મેનેજરને અને કોન્ટ્રાક્ટરને સમયસર રેશનિંગના દુકાન ધારકોને સમયસર જથ્થો પહોંચાડવા માટેની તાકીદ કરી હતી અને ગોડાઉન ખાતે સિંચાઈ મંત્રી દ્વારા અનાજના કટ્ટાનું વજન કરીને તેની ચકાસણી પણ કરવામાં આવી હતી.

આ ઉપરાંત અનાજના નમૂના લઈ પુરવઠા મંત્રી દ્વારા તેને ચેક કરી તેને લગતી સૂચનાઓ આપવામાં આવી હતી. આ ઉપરાંત મંત્રી કુંવરજી બાવળિયાએ સીસીટીવી કેમેરા પણ ચેક કર્યા હતા અને અનાજ પુરવઠાના મેનેજર અને મામલતદારને તાકીદ કરી હતી કે સમયસર 20 તારીખ પહેલા દરેક દુકાનદારોને વહેલામાં વહેલા અનાજનો જથ્થો પહોંચે તેવી વ્યવસ્થા કરવાની જરૂર છે. આ માટેની સૂચનાઓ પણ આપવામાં આવી હતી. આ સમયે ઇન્ચાર્જ મામલતદાર એમ જે નાકિયા ગોડાઉન મેનેજર બિપીનભાઈ ધોરળિયા તેમજ મામલતદારના પુરવઠા વિભાગના અધિકારીઓ અને લખતરના અન્ય સરકારી અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ઉલ્લેખનીય છે કે મંત્રી કુંવરજી બાવળિયાની આ વિઝિટ એવા સમયમાં કરવામાં આવી છે જ્યારે કે રેશનિંગ દુકાન સંચાલકો અને ગુજરાત સરકાર વચ્ચે અમુક મુદ્દાઓને લઈને મડાગાંઠ સર્જાઈ હતી અને દુકાનધારકોએ હડતાળ પાડી દીધી હતી. બે વાર સરકાર સાથે એસોસિએશનના આગેવાનોએ ચર્ચા કરી હતી પરંતુ તો પણ આ હડતાળનો છેડો આવ્યો નહતો. જેના લીધે દિવાળીના ટાણે જ ગરીબોને તેમના હકનું અનાજ ન મળવાની સ્થિતિ સર્જાઈ હતી. આ સમયે સરકારે પણ એનજીઓ, સખી મંડળો અને દૂધ સહકારી મંડળીઓ થકી અનાજ વિતરણની વૈકલ્પિક વ્યવસ્થા વિચારી હતી પરંતુ સરકારના પ્રયાસોના લીધે આખરે ઘીના ઠામમાં ઘી પડ્યું હતું અને દુકાનધારકોએ સરકારના આશ્વાસન બાદ હડતાળ સમેટી લીધી હતી. 

You Might Also Like

દેશભરમાં ચોમાસાની ધમાકેદાર દસ્તક

ક્રુડમાં રાહતના સંકેતઃ પેટ્રોલ-ડીઝલના ભાવમાં મોટો ઘટાડો શક્ય

વલ્લભીપુરમાં પશુચોર ‘મસડા ગેંગ’ને દબોચી લેતી પોલીસ

રાજુલાના હર્ષનગર વિસ્તારમાં લાખોના ખર્ચે બનેલા નવા RCC રોડમાં ભ્રષ્ટાચારની બૂ

જેતપુરમાં PGVCLએ પરપ્રાંતિય શ્રમિકને ફટકાર્યુ રૂ.3૨.૭૨ લાખનું બીલ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
કેરળમાં ચોમાસાનું આગમન, ગુજરાત સહિત અનેક રાજ્યોમાં એલર્ટ
ગુજરાત

કેરળમાં ચોમાસાનું આગમન, ગુજરાત સહિત અનેક રાજ્યોમાં એલર્ટ

Editor By Editor 6 days ago
શુકલ પીપળીયામાં પરિણીતાએ ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું
ભેળસેળીયા બેફામ : ક્રિષ્ના ભંડારના અશુધ્ધ ઘીનો વેપલો
ખરાબ ખોરાકથી વર્ષે ૧૫ લાખથી વધુ લોકોના મોત
સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા ગોંડલમાં કૃષિ ક્રેડિટ આઉટરીચ કેમ્પ યોજાયો
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?