ગુજરાત લોકસભાનું મતદાન શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થયુ છે. દેશમાં ત્રીજા તબક્કામાં 93 બેઠક પર કુલ 64.58% મતદાન થયુ છે. ઉત્તર ગુજરાતમાં સૌથી વધુ મતદાન જોવા મળ્યું તો ગુજરાતમાં સૌરાષ્ટ્ર કચ્છમાં સૌથી નબળું મતદાન નોંધાયુ આ સહિતના દેશ અને રાજ્યના વિવિધ સમાચારોનું લેટેસ્ટ અપડેટ્સ.
જાણો બપોરે 12 વાગ્યા સુધીના તમામ મહત્ત્વના સમાચાર એક ક્લિક પર…
01. Gujarat News: રાજકોટમાં મતદારોનો ઓછો અને નીરસ અભિગમ, લીડના દાવાઓને પ્રશ્ન ચિન્હ
02. Loksabha Elecation 2024 : દક્ષિણ ગુજરાતમાં સૌથી સારૂ મતદાન વલસાડમાં 72.24% રહ્યું
03. PM Modi In Telangana: રાહુલગાંધી જણાવે અંબાણી અદાણી પાસેથી કેટલા પૈસા ઉઠાવ્યા?
04. Rajkot News : હુ ક્ષત્રિય સમાજની ફરીથી માફી માંગુ છુ : રૂપાલા
05. ‘કટ્ટરપંથીઓને આશ્રય આપવાનું બંધ કરો…’, વિવાદાસ્પદ તસવીરો પર ભારતે ટ્રુડોને આપ્યો ઠપકો
06. એર ઈન્ડિયાની 78 ફ્લાઈટ્સ રદ્દ,અચાનક Sick Leave પર ઉતર્યા સીનિયર ક્રૂ મેમ્બર્સ
07. DC vs RR: મેચ જીતીને દિલ્હી કેપિટલ્સને થયો ફાયદો
08. Loksabha Elecation 2024 : દક્ષિણ ગુજરાતમાં સૌથી સારૂ મતદાન વલસાડમાં 72.24% રહ્યું
09. Hyderabad Rain: આસમાનથી વરસી આફત, દિવાલ પડતાં 7નાં મોત
10. Loksabha Election 2024: PMમોદીની શિવભક્તિ, તેલંગણાના રાજેશ્વર સ્વામી મંદિરમાં કર્યા પૂજા-પાઠ


