By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ધર્મ એ રાષ્ટ્રનો પ્રાણ છે, ધર્મામૃત છે : મોરારિબાપુ
    ધર્મ એ રાષ્ટ્રનો પ્રાણ છે, ધર્મામૃત છે : મોરારિબાપુ
    1 hour ago
    ભુતકાળ કે ભવિષ્યકાળમાં નહીં પણ વર્તમાનમાં જ જીવો, આ જ ક્ષણમાં જીવો: મોરારિબાપુ
    ભુતકાળ કે ભવિષ્યકાળમાં નહીં પણ વર્તમાનમાં જ જીવો, આ જ ક્ષણમાં જીવો: મોરારિબાપુ
    23 hours ago
    વિવાદ વિષ છે, સંવાદ અમૃત છે : મોરારિબાપુ
    વિવાદ વિષ છે, સંવાદ અમૃત છે : મોરારિબાપુ
    2 days ago
    મને વિયોગ કરતાં વિરહ વધારે ગમે છે : મોરારિબાપુ
    મને વિયોગ કરતાં વિરહ વધારે ગમે છે : મોરારિબાપુ
    3 days ago
    મારો આશ્રમ, કેવળ આશ્રય: મોરારિબાપુ
    મારો આશ્રમ, કેવળ આશ્રય: મોરારિબાપુ
    5 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    7 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    7 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    7 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    7 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    7 months ago
  • EpaperEpaperEpaper
Reading: Ahmedabad News: કમોસમી વરસાદને પગલે જિલ્લા ખેતીવાડી અધિકારીએ બોલાવી બેઠક
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

Ahmedabad News: કમોસમી વરસાદને પગલે જિલ્લા ખેતીવાડી અધિકારીએ બોલાવી બેઠક

agragujaratnews
Last updated: 2024/05/15 at 9:56 PM
2 years ago
Share
Ahmedabad News: કમોસમી વરસાદને પગલે જિલ્લા ખેતીવાડી અધિકારીએ બોલાવી બેઠક
SHARE

  • કમોસમી વરસાદને પગલે જગતના તાતમાં ફેલાઈ ચિંતા
  • ખેતીવાડી અધિકારીની વિસ્તરણ અધિકારીઓ સાથે બેઠક
  • નુકસાનીનો સર્વે કરવા માટે કર્મચારીઓને અપાઈ સૂચના

અમદાવાદ જિલ્લા સહિત રાજ્યમાં થયેલ કમોસમી વરસાદ અને આગામી સમયમાં માવઠાની આગાહીને લઈને જ્યાં એક તકરફ ખેડૂતોમાં ચિંતા ફેલાઈ છે તો બીજી તરફ કમોસમી વરસાદને લઈને અમદાવાદ જિલ્લા ખેતીવાડી અધિકારી પણ એક્શનમાં આવી ગયા છે.

રાજ્યમાં થયેલ કમોસમી વરસાદનાં પગલે અમદાવાદ જિલ્લા ખેતીવાડી અધિકારીએ જિલ્લા વિસ્તરણ અધિકારીઓ સહિતના કર્મચારીઓની બેઠક બોલાવી હતી. બેઠકમાં કમોસમી વરસાદને લઈને થયેલ અથવા થનાર પાક નુકસાનીને લઈને સમીક્ષા કરવામાં આવી હતી. ખેતીવાડી અધિકારીએ જણાવ્યું હતું કે અમદાવાદ જિલ્લામાં હાલમાં માત્ર ડાંગરનો જ પાક હતો અને મોટાભાગના પાકની કાપણી થઈ ચૂકી હતી. જેથી 95 ટકા પાકને નુકશાન ન થયું હોવાનું તેમને જણાવ્યું છે.

જોકે, તેમણે વધુમાં જણાવ્યું હતું કે હજુ પણ આગામી સમયમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે, સર્વેની કામગીરી માટે સૂચનાઓ આપવામાં આવી છે. તો સાથે સાથે, કપાયેલા પાકને વરસાદને કારણે નુકસાન ન થાય તે માટે તેને યોગ્ય જગ્યા પર રાખવા ખેડૂતને અપીલ કરવામાં આવી છે.

You Might Also Like

વેરાવળમાં જુગાર ક્લબ પર SMCના દરોડા દરમ્યાન હંગામો, ટોળાએ ઘેરતા PIનું હવામાં બે રાઉન્ડ ફાયરિંગ

રાજુલા તાલુકા પ્રાથમિક શિક્ષક શરાફી સહકારી મંડળીની વાર્ષિક સાધારણ સભા યોજાઇ

અંધશ્રદ્ધામાં શિયાળ લુંટાયું! ગુસ્સો શાંત કરવા ધાર્મિક વિધીના બહાને સગીરા પર વારંવાર દૂષ્કર્મ

ભારતીય નૌસેનાનું વિમાન પોરબંદરના ધરમપુર નજીક તાલીમી ઉડાન સમયે ક્રેશ

પાવાગઢ ડુંગર પર શ્રદ્ધાળુઓની અવરજવર રાત્રિ સમયે પ્રતિબંધ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
સ્વ.વિમલભાઈ પરમારની સ્મૃતિમાં મહારક્તદાન કેમ્પ યોજાયો : ૨૦૭ યુનિટ એકત્ર
રાજકોટ

સ્વ.વિમલભાઈ પરમારની સ્મૃતિમાં મહારક્તદાન કેમ્પ યોજાયો : ૨૦૭ યુનિટ એકત્ર

Editor By Editor 6 days ago
રાજકોટ રેલવે સ્ટેશન પર પ્લેટફોર્મ અને ટ્રેનની વચ્ચે મુસાફર ફસાયો
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા સરકારી ભરતીનું છ માસિક કેલેન્ડર જાહેર
રાજકોટ ચક્કર મારી પરત ઘરે જતાં યુવાનનું ટ્રક પાછળ બાઇક ઘૂસી જતાં મોત
બે મહિનાથી બંધ રહેલા રસ્તાના બેરીકેટસ હટાવતી સૌ.યુનિવર્સિટી
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?