By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     સુક એ છે જે શુષ્ક નથી, હર્યો ભર્યો છે, લીલો છે : મોરારિબાપુ
     સુક એ છે જે શુષ્ક નથી, હર્યો ભર્યો છે, લીલો છે : મોરારિબાપુ
    5 days ago
     સાધુનું સેવન કરવાથી સાધુતા મળે છે : મોરારિબાપુ
     સાધુનું સેવન કરવાથી સાધુતા મળે છે : મોરારિબાપુ
    1 week ago
     રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ
     રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ
    1 week ago
    સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
    સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
    2 weeks ago
     કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
     કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    5 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    5 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    5 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    5 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    5 months ago
  • EpaperEpaperEpaper
Reading: Ahmedabad શહેરમાં વહેલી સવારથી અનેક વિસ્તારોમાં વરસાદની રમઝટ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

Ahmedabad શહેરમાં વહેલી સવારથી અનેક વિસ્તારોમાં વરસાદની રમઝટ

agragujaratnews
Last updated: 2024/07/29 at 10:21 AM
2 years ago
Share
Ahmedabad શહેરમાં વહેલી સવારથી અનેક વિસ્તારોમાં વરસાદની રમઝટ
SHARE

  • અમદાવાદમાં વહેલી સવારથી અનેક વિસ્તારોમાં વરસાદ
  • ઓફિસ જવાના સમયે વરસાદ વધારે આવતા લોકો હેરાન
  • વરસાદના કારણે શહેરમાં અનેક જગ્યાએ ટ્રાફિકજામના દ્રશ્યો

અમદાવાદ શહેરમાં વહેલી સવારથી વરસાદ મનમૂકીને વરસી રહ્યો છે,ત્યારે સમગ્ર અમદાવાદમાં વરસાદી માહોલ થતા લોકોને ગરમીના બફારામાંથી રાહત મળી હતી,ત્યારે અમદાવાદ હવામાન વિભાગે નાઉકાસ્ટ બુલેટીન જાહેર કર્યુ છે જેમાં અગામી 3 કલાક વરસાદની ભારે આગાહી કરવામાં આવી છે,ત્યારે આજે અમદાવાદમાં ભારે વરસાદ થવાની શકયતાઓ રહેલી છે.

શહેરમાં પાણી ભરાવાની થઈ શરૂઆત

અમદાવાદમાં હજી સામન્ય વરસાદમાં પાણી ભરાવાની શરૂઆત થઈ છે ત્યારે સોલા અને ઘાટલોડીયાના ચાણકયપુરીમાં વરસાદી પાણી ભરાવાની શરૂઆત થતા સ્થાનિકો હેરાન થઈ ગયા છે,કોર્પોરેશનના પ્રિ-મોન્સૂન પ્લાન પર પાણી ફરી વળ્યું છે.શહેરીજનોને ભરાયેલા પાણીમાંથી પસાર થવાનો વારો આવ્યો છે,એક તરફ વરસાદ અને બીજી તરફ ટ્રાફિકની સમસ્યાથી શહેરીજનો ત્રાહિમામ પોકારી ઉઠયા છે.

રાજયમાં ફરી જામ્યો વરસાદી માહોલ

સવારે 6 થી 8 વાગ્યા સુધી ગુજરાતમાં 119 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે.સૌથી વધુ વરસાદ લુણાવાડામાં 4 ઇંચ,મોડાસામાં 2 ઇંચ, મેઘરજમાં 2 ઇંચ વરસાદ,ખાનપુરમાં પોણા બે ઇંચ, વિરપુરમાં 1.5 ઇંચ વરસાદ,ક્વાંટમાં 1.5 ઇંચ, દહેગામમાં 1 ઇંચ,માલપુર અને બાયડમાં 1-1 ઇંચ,છોટાઉદેપુરમાં 1 ઇંચ વરસાદ નોંધાયો છે.

અમદાવાદમાં હજી જોઈએ એવો વરસાદ નથી નોંધાયો

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં જે રીતે વરસાદ નોંધાયો છે તેવો વરસાદી માહોલ હજી અમદાવાદમાં થયો નથી અમદાવાદમાં જોઈએ તે રીતે વરસાદ પડયો નથી થોડો થોડો વરસાદ અમદાવાદને હાથતાળી આપીને જતો રહે છે ત્યારે અમદાવાદીઓ પણ ઈચ્છે છે કે અમદાવાદમાં સારો વરસાદ આવે તો લોકોને ગરમીના બફારામાંથી રાહત મળે સાથે સાથે અમદાવાદના ગ્રામ્ય વિસ્તારના ખેડૂતોને પણ વરસાદથી પાકને નવજીવન મળશે.

You Might Also Like

 સિંગતેલના ભાવમાં રૂ.૨૫૦નો ઘટાડો

જૂનાગઢમાં વકિલ અને યુવતી વચ્ચે પ્રેમ, હનીટ્રેપ, દુષ્કર્મનું અટપટુ યુધ્ધ છેડાયું

વેરાવળ (શાપર) “દિલ સે ફાઉન્ડેશન” દ્વારા નિઃશુલ્ક મસાલા છાશનું વિતરણ

રાજુલાના હિંડોરણા ગામે ધાતરવડી નદીમાંથી ૫૫ વર્ષીય આધેડનો મૃતદેહ મળ્યો

ઉનાના ચીખલી ગામે બનેલ હત્યાનો પ્રયાસ કરનાર શખ્સોની ધરપકડ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
વાવણી અગાઉ જ 2026-27 માટે ખરીફ પાકોના ટેકાના ભાવ જાહેર
ગાંધીનગર

વાવણી અગાઉ જ 2026-27 માટે ખરીફ પાકોના ટેકાના ભાવ જાહેર

Editor By Editor 3 days ago
 રાજુલાના છતડીયા નજીક નેશનલ હાઈવે પર ડિઝલ ભરેલા ટેન્કરમાં આગ
 બગોદરા નજીક દારૂ ભરેલી ટ્રક પલટી ખાઇ જતાં રેલમછેલ
સૂચક વિરોધ! નીટ પેપરલીંક કાંડ મુદ્દે આપના કાર્યકર્તાઓનું ઝાલમૂડી ભોજન
ખાખી, માતૃત્વ અને મમતા વચ્ચેની સંઘર્ષભરી સફર: મહિલા PSI એન.એ. ગઢવીની પ્રેરણાદાયી કહાની
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?