By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    3 days ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    4 days ago
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    5 days ago
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    6 days ago
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    7 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: Morbiમાં મિત્રને ઉછીના રૂપિયા આપવા ના પડે તેને લઈ હત્યા કરી
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

Morbiમાં મિત્રને ઉછીના રૂપિયા આપવા ના પડે તેને લઈ હત્યા કરી

agragujaratnews
Last updated: 2024/07/30 at 7:55 AM
2 years ago
Share
Morbiમાં મિત્રને ઉછીના રૂપિયા આપવા ના પડે તેને લઈ હત્યા કરી
SHARE

  • મોરબીમાં એક યુવાન ગુમ થતા ૩૮ દિવસ બાદ પોલીસે ભેદ ઉકેલ્યો
  • સનસનીખેજ હત્યાનો ઝડપાયેલ આરોપી પણ શાતીર હત્યારો
  • ખતરનાક પ્લાન કરી હત્યા તો કરી પરંતુ મૃતદેહ છુપાવવાથી લઈને નિર્દોષ રહેવાના કર્યા અનેક ધમપછાડા

મોરબીમાં મિત્ર પાસેથી લીધેલા ૧૮ લાખ પરત ના આપવા પડે એ માટે પોતાના જ મિત્રની કરેલી કરપીણ હત્યાની આખી કહાની બહાર આવી છે.મોરબી એ ડિવીઝન પોલીસના જાપ્તામાં રહેલ આ શખ્સ એકદમ શાતીર મગજ ધરાવતો આરોપી છે જીતેન્દ્ર ગજીયા નામનો આ આરોપી નિવૃત પોલીસમેનનો પુત્ર છે વર્ષ ૨૦૧૮માં સુપ્રીમ કોર્ટના જામીન પર જેલમાંથી બહાર આવ્યો છે તેના ઉપર સને ૨૦૦૬માં રાજકોટના જેતપુર ખાતે એક ડોક્ટર પુત્રની સનસનીખેજ હત્યાનો આરોપ હતો.

ઉછીના રૂપિયા માંગવા જતા મળ્યું મોત

એ ડિવીઝન પોલીસે ૩૮ દિવસ પહેલા ગુમ થયેલ જીતેન્દ્ર કૈલા નામના યુવાનની કરપીણ હત્યા કરવાનો સનસનીખેજ આરોપમાં આરોપીની ધરપકડ કરી છે ૨૦ જુને ગુમ થયેલ જીતેન્દ્ર કૈલાની હત્યા તો એ જ દિવસે થઇ ગઈ હતી પરંતુ તેના મૃતદેહ સુધી પહોચવા અને આરોપી વિરુદ્ધ પુરતા પુરાવા એકત્ર કર્યા બાદ અંતે પોલીસે તેની ધરપકડ કરી લીધી છે હળવદ તાલુકા ના ઘનશ્યામગઢ ગામનો જીતેન્દ્ર કૈલા તા ૨૦ જુન ના રોજ તેના મિત્ર જીતેન્દ્ર ગજીયાની ઓફિસે ઉછીના આપેલ ૧૮ લાખ રૂપિયા પરત લેવા માટે પહોચે છે અને બસ ત્યારથી તે ગુમ થઇ જાય છે તેનું બાઈક પણ મોરબીના મંડળ ગામ પાસેથી રેઢું મળી આવે છે.

હત્યાબાદ લાશને દાટી દીધી

મોબાઈલથી તેની પત્નીને મેસેજ પણ આવે છે કે તે ઘર છોડી ને જાય છે તેને શોધે નહી પરંતુ તેના પરિવારજનોને શંકા હતી કે તે જેની પાસે પૈસા લેવા ગયો છે તે જીતેન્દ્ર ગજીયા દ્વારા તેનું અપહરણ કરવામાં આવ્યું છે આ શંકા ના લીધે ૨૫ જુનના રોજ જીતેન્દ્ર કૈલાના અપહરણની ફરિયાદ નોંધાઈ જોકે જુદા જુદા સીસીટીવી ચેક કર્યા મોબાઈલમાં થયેલ મેસેજ ચેક કર્યા અને અંતે જીતેન્દ્ર ગજીયાની અટકાયત કરીને પૂછતાછ કરી જીતેન્દ્ર ગજીયા ભાંગી પડયો અને તેણે હત્યા કર્યાની કબૂલાત આપી અને જીતેન્દ્ર કૈલાની દફનાવી દીધેલ લાશને ૩૮ દિવસ બાદ મોરબીના માણેકવાડા ગામની સીમમાં આવેલ ખેતર પાસેના પાણી નિકાલના વોકળામાં ખાડો ખોદીને શોધી કાઢી હતી.

હત્યાનો ઉકેલાયો ભેદ

સમગ્ર ઘટનાક્રમ ચકચારી છે તા ૨૦ ના રોજ ગુમ થયેલ જીતેન્દ્ર કૈલાની હત્યા એ જ દિવસે થઇ ગઈ હતી મોરબીના વાવડી ગામ પાસે આવેલ સતનામ કોમ્પ્લેક્ષ માંપ્રથમ માળે આવેલ ગાત્રા મોબાઈલ નામની દુકાને આરોપી જીતેન્દ્ર ગજીયાની બેઠક હતી ૨૦ જુનના રોજ મૃતક જીતેન્દ્ર કૈલા પોતાના મિત્ર જીતેન્દ્ર ગજીયાને ઉછીના આપેલ ૧૮ લાખ પરત લેવા માટે તેની ઓફીસ પહોચ્યો હતો અને ત્યારથી જ ગુમ થઇ ગયો હતો પોલીસે ગુમશુધાના આધારે આરોપી જીતેન્દ્ર ગજીયાની ઓફીસ પાસે સીસીટીવી ચેક કર્યા જેમાં ૨૦ તારીખ ના રોજ સાંજે ૪ વાગ્યે જીતેન્દ્ર કૈલા પોતાનું હેલમેટ પહેરીને ગાત્રા મોબાઈલ ઓફીસમાંથી નીચે ઉતરે છે અને પોતાનું બાઈક લઈને માંડલ પાસે જાય છે ત્યાં બાઈક મૂકી ને ગુમ થઇ જાય છે.

કઈ રીતે કરી હત્યા

પોલીસ તપાસમાં બહાર આવ્યું કે જીતેન્દ્ર કૈલાની તા ૨૦ જૂનના રોજ જીતેન્દ્ર ગજીયા એ તેની જ ઓફીસમાં હત્યા કરી નાખી દોરીથી ગળું દબાવી જીતેન્દ્ર કૈલાની હત્યા કર્યા બાદ ખુદ જીતેન્દ્ર ગજીયા નીચે આવ્યો હતો અને પહેલા જીતેન્દ્ર કૈલાના બાઈક માં મુકેલું હેલમેટ લઈ ને દુકાન માં ચાલ્યો ગયો બાદ માં જીત્તેન્દ્ર કૈલા ના કપડા પહેરીને માથામાં હેલ્મેટ સાથે જીતેન્દ્ર ગજીયા જ નીચે ઉતર્યો હતો ત્યાંથી બાઈક લઇ ને માંડલ ગામ પાસે બાઈક છોડી દીધું અને ત્યાંથી ગુમ થયો એવું દ્રશ્ય ઉભું કર્યુંસીસીટીવીમાં દેખાઈ રહેલ શક્શ જીતેન્દ્ર કૈલા જ છે એવું દેખાડવા માટે જીતેન્દ્ર ગજીયા એ આ ખેલ રચ્યો હતો.

મિત્રોને રૂપિયા આપતા પહેલા ચેતો

મૃતક જીતેન્દ્ર કૈલા પાસેથી આરોપી જીતેન્દ્ર ગજીયા એ મિત્રતાના દાવે ધિરાણ ભરવા માટે અગાઉ ૮ લાખ રૂપિયા લીધા હતા બાદમાં રવાપર ગામે જમીનના સોદાખત માટે ૧૦ લાખ રૂપિયા ઉછીના લીધા હતા આમ કુલ ૧૮ લાખ રૂપિયા આપવા બદલ યુવાને જીવ ગુમાવવો પડયો તો ચકચારી હત્યા જેવો સંગીન ગુનાહિત ઈતિહાસ ધરાવતો આરોપી જીતેન્દ્ર ગજીયા ખતરનાક પ્લાન કરી ને પૈસા ના આપવા પડે એ માટે મિત્ર ની જ હત્યા કરી નાખે છે અને ફિલ્મી કહાની ની જેમ મૃતદેહ છુપાવવાથી લઇ ને સીસીટીવી માં પણ કહાની કઈક અલગ જ લાગે એવો ભ્રમ ઉભો કરે છે પરંતુ અંતે હવે તે પોલીસ ના સકંજા માં આવી ચૂક્યો છે.

You Might Also Like

ધોરાજીના ખોડીયાર નગરના રહીશો ૨૨ દિવસથી પાણી વિહોણા : ઊનાળાના પ્રારંભે જ હાડમારી

ધારીના ગોપાલગ્રામમા એકસાથે ૯ સિંહોના ધામા : વીડિયો વાયરલ

દીવ-નવી મુંબઇ વચ્ચે ઇન્ડિગો દ્વારા થયો નવી ફલાઇટનો પ્રારંભ

અબડાસામાં એક દશકા બાદ ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ બચ્ચાનો જન્મ

ગીરના કાસિયા નેસમાં રેલવે ટ્રેકમાં ચડી આવેલ સિંહણ-3 બચ્ચાનો બચાવ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
કણસાગરા મહિલા કોલેજ ખાતે વંદેમાતરમ સમૂહ ગાન અને પદયાત્રા  યોજાઇ
રાજકોટ

કણસાગરા મહિલા કોલેજ ખાતે વંદેમાતરમ સમૂહ ગાન અને પદયાત્રા  યોજાઇ

Editor By Editor 17 hours ago
નીલકંઠ વર્ણીની વિશ્વની સૌથી ઊંચી એક પગ પર સ્થિતિ મૂર્તિની દિલ્હી અક્ષરધામમાં પ્રતિષ્ઠા
રાજકોટ RTOની નવી કચેરીનું આજે CMનાં હસ્તે લોકાર્પણ
 મધ્યપ્રદેશના ચૂકાદાથી કામદારોને કાયદેસર હક્કની ગ્રેચ્યુઇટી મળશે
સૌરાષ્ટ્રના ૨૯ હિસ્ટ્રીશીટરોને પકડવા ઇનામ જાહેર
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?