By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    1 day ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    2 days ago
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    3 days ago
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    4 days ago
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    5 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: Iran: અમેરિકાએ ઈરાનને નષ્ટ કરવા આ વિનાશકારી ફાઈટર જેટ ઉતાર્યું, જાણો
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
આંતરરાષ્ટ્રીય

Iran: અમેરિકાએ ઈરાનને નષ્ટ કરવા આ વિનાશકારી ફાઈટર જેટ ઉતાર્યું, જાણો

agragujaratnews
Last updated: 2024/08/09 at 9:10 PM
2 years ago
Share
Iran: અમેરિકાએ ઈરાનને નષ્ટ કરવા આ વિનાશકારી ફાઈટર જેટ ઉતાર્યું, જાણો
SHARE

  • દુશ્મનને જાણ થાય તે પહેલા તેનો નાશ કરવા લડાકુ વિમાન તૈનાત કરાયું
  • ઈઝરાયલ-હમાસ વચ્ચે છેલ્લા 10 મહિનાથી ભીષણ યુદ્ધ યથાવત્
  • અમેરિકાએ મિડલ-ઈસ્ટમાં F-22 ફાઈટર જેટ તૈનાત કર્યું

અમેરિકાએ ઈઝરાયલની રક્ષા કરવા પોતાના સૌથી મોટા બ્રહ્માસ્ત્ર ઉતાર્યું છે. અમેરિકી ફાઈટર જેટ-એફ-22 મિડલ ઈસ્ટમાં દુશ્મનોના મનસુબાઓને નિષ્ફળ બનાવવા તૈયાર છે. ઈઝરાયલ પર ઈરાનના સંભવિત હુમલાને જોતા અમેરિકાએ પોતાના સૌથી એડવાન્સ ફાઈટર જેટને ઈઝરાયલની ધરતી પર ઉતાર્યું છે.

મિડલ ઈસ્ટ પહોંચતા જ આ લડાકુ વિમાને પોતાની ધાક જમાવાની શરૂ કરી દીધી છે. અમેરિકાના સેંટ્રલ કમાન્ડે આપેલી જાણકારી પ્રમાણે ગુરુવારે F-22 ફાઈટર જેટે હૂતિ બળવાખોરોની તરફથી ઝીંકેલી એન્ટી શિપ ક્રૂઝ મિસાઈલને રાતા સમુદ્રમાં ઠાર કરાયો હતો.

જાણો F-22 રેપ્ટરની વિશેષતા

અમેરિકાનું F-22 રેપ્ટર ફાઈટર જેટ હવાથી હવામાં અને હવાથી જમીન પર હુમલો કરવામાં સક્ષમ છે. તે થોડી જ સેકન્ડોમાં દુશ્મનને નિશાન બનાવી શકે છે. તે એટલું અદ્યતન અને ઘાતક છે કે તેની તુલના અન્ય કોઈપણ ફાઈટર એરક્રાફ્ટ સાથે થઈ શકે તેમ નથી. તેના સેન્સર તેને ધમકીઓ શોધવા અને પહેલા પ્રહાર કરવાની મંજૂરી આપે છે. F-22 ફાઈટર જેટ એક સાથે 8 બોમ્બ વડે હુમલો કરી શકે છે, તે આફ્ટરબર્નરનો ઉપયોગ કર્યા વિના સુપરસોનિક એરસ્પીડ પર ઉડી શકે છે.

F-22 પાસે સેન્સર સ્યુટ છે જે પાયલોટને એર-ટુ-એર ધમકીઓ શોધી કાઢવામાં આવે તે પહેલાં તેને ટ્રેક કરવા, ઓળખવા, શૂટ કરવા અને મારી નાખવાની મંજૂરી આપે છે. કોકપિટ ડિઝાઇન અને સેન્સર ફ્યુઝન પાઇલટને પ્રારંભિક ચેતવણી અને હુમલો કરવાની તક આપે છે. તેની રેન્જ 1600 નોટિકલ માઈલ છે અને આ ફાઈટર 50 હજાર ફૂટની ઉંચાઈ પર ઉડી શકે છે. તેની લોડ ક્ષમતા 38 હજાર કિગ્રા છે, જ્યારે તેનું વજન 19700 કિગ્રા છે.

મિડલ ઈસ્ટમાં તણાવ વધી રહ્યો છે- અમેરિકા

અમેરિકા ઈરાનના સંભવિત હુમલાને ધ્યાને લઈ મિડલ ઈસ્ટમાં સતત વૉરશિપ અને લડાકુ વિમાન તૈનાત કરી રહ્યું છે. આ પહેલા યુદ્ધજહાજથી આશરે એક ડઝન લડાકુ વિમાન સૈન્ય અડ્ડા પર પહોંચાડયા હતા. મળતી માહિતી પ્રમાણે F/A-18 અને E-2D હોક આઈ નિરીક્ષણ વિમાન પાંચમી ઓગસ્ટે ઓમાનની ખાડીમાં વિમાન વાહક જહાજથી રવાના થયું છે. આમ મધ્ય પૂર્વ વિસ્તારમાં અજાણ્યા સૈન્ય અડ્ડા પર પહોંચ્યું છે.

અમેરિકાનું આ વૉરશિપ અને લડાકુ વિમાન કેટલા સમય સુધી બેસ પર રેશે આના જવાબમાં એક અમેરિકી અધિકારીએ જણાવ્યું કે, આ હજી નક્કી નથી. આ વિમાનોની તૈનાતીનો સમય આ વાત પર નક્કી કરાશે કે આગામી કેટલાક દિવસોમાં મિડલ ઈસ્ટમાં સ્થિતિ કેવી રહેશે.?

You Might Also Like

 ભગવાન મહાવીરના જન્મના વધામણા માટે તા.૨૯ થી 3૧મી સુધી યોજાશે વિવિધ કાર્યક્રમો

‘યુધ્ધ’ની મનોવૈજ્ઞાનિક અસર–વિશ્વ શાંતિની અભિલાષા

 CBSE  દ્વારા બોર્ડની બાકી રહેલી તમામ પરીક્ષાઓ રદ્દની જાહેરાત

આપણી સાચી અને મોટી ઝવેરાત છે, ઝવેરચંદ મેઘાણી : મોરારિબાપુ

જિલ્લામાં ગેસ સિલિન્ડરનો કાળો કારોબાર અને સંગ્રહ અટકાવવા હોટેલો-એજન્સી પર બંદોબસ્ત

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News

ગુજરાતમાં LPG અછતની અફવાઓ વચ્ચે ૧૦ હજાર ફરિયાદનો ધોધ : ૧૭થી વધુ સામે ગુનો દાખલ

Editor By Editor 23 hours ago
ચાંદલી ગામે ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા પાણીના   જતન માટે ગ્રામ સભા યોજાઇ
રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી તથા સાંસદ સભ્ય પરષોત્તમભાઈ રૂપાલાની રજૂઆતને સફળતા
 પેટ્રોલમાં રૂ.પ.3૦, ડિઝલમાં રૂ.3નો તોતિંગ વધારો
વ્યાજખોરી સામે લીસની સખ્ત ઝુંબેશ: રાજકોટમાં આજે જનસંપર્ક સભા યોજાશે
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?