By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    2 weeks ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    4 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    1 month ago
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    2 months ago
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: Porbandar: દરિયામાંથી 3500 કરોડનું ડ્રગ્સ ઝડપાયું
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

Porbandar: દરિયામાંથી 3500 કરોડનું ડ્રગ્સ ઝડપાયું

agragujaratnews
Last updated: 2024/11/16 at 2:16 AM
1 year ago
Share
Porbandar: દરિયામાંથી 3500 કરોડનું ડ્રગ્સ ઝડપાયું
SHARE

નાર્કોટિકસ કન્ટ્રોલ બ્યૂરો, એન્ટિ ટેરરિસ્ટ સ્કવોડ અને નેવીનાં સંયૂકત ઓપરેશન સાગર મંથન-4માં પોરબંદરના સમૂદ્રમાં એક બોટમાંથી 700 કિલો ડ્રગ્સ પકડાયુ છે. જેની એક કિલોની કિંમત રૂ.2થી 5 કરોડ હોઈ અંદાજે 3500 કરોડની કિંમતના માદક દ્રવ્ય સાથે 8 ઈરાની નાગરિકો ઝડપાયા છે.

આ જથ્થો પાકિસ્તાનથી મોકલવામાં આવ્યો હોવાનું બહાર આવ્યુ છે. નાર્કોટિકસ કંટ્રોલ બ્યૂરોને ગુપ્ત માહિતી મળી હતી કે એક અનરજિસ્ટર્ડ જહાજ ભારતીય જળસીમામાં નાર્કોટિક ડ્રગ્સ અથવા સાયકોટ્રોપિક પદાર્થો સાથે પ્રવેશ કરશે. આથી એનસીબીએ ગુજરાત એટીએસ અને નેવીની મદદ લઇ સંયુક્ત ઓપરેશન હાથ ધરાયું હતું. ગત રાત્રે હાથ ધરાયેલ આ ઓપરેશનને સાગર મંથન -4 કોડ નેમ આપવામાં આવ્યું હતું. જે અંતર્ગત મધદરિયે ગઈકાલે રાત્રે શંકાસ્પદ હાલતમાં રહેલી એક બોટને આંતરી હતી.બોટની તપાસ કરતા તેમાંથી સાયકોટ્રોપિક ડ્રગ મેથામ્ફેટામાઇનનો 700 કિલો જેટલો જંગી જથ્થો મળી આવતા સુરક્ષા એજન્સીઓની આંખો પણ પહોળી થઇ હતી. બોટમાં સવાર 8 શખસોની પ્રાથમિક પૂછપરછમાં તેઓ ઈરાની નાગરિક હોવાનું જણાવ્યું હતું. ઝડપાયેલ ડ્રગ્સની અંદાજિત બજાર કિંમત રૂ.3500 કરોડ જેટલી થવા જાય છે ત્યારે બોટમાં રહેલ શખ્સોને ડ્રગ્સના જથ્થા સાથે પોરબંદર લાવવામાં આવ્યા છે. અહી એસઓજી કચેરી ખાતે વિવિધ સુરક્ષા એજન્સીઓ દ્વારા આ શખ્સોની પૂછપરછ કરવામાં આવી રહી છે. આ ડ્રગ્સનો જથ્થો પાકિસ્તાનથી મોકલવામાં આવ્યો હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આથી કોણે અને ક્યાંથી આ ડ્રગ્સ મોકલ્યું છે અને કોને તેની ડિલિવરી આપવાની હતી તે સહિતના મુદ્દે સુરક્ષા એજન્સીઓ દ્વારા ઊંડાણપૂર્વક પૂછપરછ કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે ગુજરાતનો દરિયાકાંઠો માદક પદાર્થોની હેરાફેરી માટે સુરક્ષિત ગણાતો હોય તેમ અવાર-નવાર આ દરિયાકાંઠાનો ઉપયોગ ડ્રગ્સની હેરાફેરી માટે કરવામાં આવે છે. દેશમાં જે ડ્રગ્સ ઘૂસાડવામાં આવે છે તે ડ્રગ્સ દ્વારા મળતા રૂપિયાનો ઉપયોગ દેશ વિરોધી ષડયંત્રમાં જ કરવામાં આવે છે અને હવાલા મારફ્તે આ રકમ પાકિસ્તાન સુધી પહોંચતી હોવાનું અગાઉ ખૂલ્યું છે ત્યારે વધુ એક વખત કરોડોનું ડ્રગ્સ પકડાતા ચકચાર મચી છે.

દરિયામાં સુરક્ષા એજન્સીઓની જોઈન્ટ એકસરસાઈઝ પૂર્વે જ કરોડોનું ડ્રગ્સ ઝડપાયું

ઉલ્લેખનીય છે કે આગામી 19ના રોજ દેશભરની સુરક્ષા એજન્સીઓ દ્વારા પોરબંદર ના દરિયામાં સંયુક્ત કવાયત નું આયોજન કરાયું છે જેમાં રક્ષા મંત્રી અને મુખ્યમંત્રી પણ ઉપસ્થિત રહે તેવી શક્યતાઓ છે. ત્યારે એ અગાઉ જ આ ડ્રગ્સનો જથ્થો પકડાયો છે.જેના પગલે ચકચાર મચી છે.

ત્રણ ઓપરેશનમાં 3400 કિલો ડ્રગ્સ સાથે 25 વિદેશી નાગરિકો ઝડપાયા

આ વર્ષની શરૂઆતમાં એનસીબી, નૌકાદળ, કોસ્ટ ગાર્ડ અને એટીએસ ગુજરાતની ઓપરેશન્સ,ઈન્ટેલિજન્સ વિંગના અધિકારીઓની એક ટીમ બનાવીને ઓપરેશન ‘સાગર-મંથન’ શરૂ કરવામાં આવ્યું હતું. ગેરકાયદે ડ્રગ્સની દરિયાઈ હેરફેરથી ઉદ્ભવતી રાષ્ટ્રીય સુરક્ષા માટેએનસીબી દ્વારા ભારતીય નૌકાદળ અને ભારતીય કોસ્ટ ગાર્ડના સંકલનમાં આવી દરિયાઈ કામગીરીની શ્રેણી શરૂ કરવામાં આવી છે અને અગાઉના 3 ઓપરેશન સાગર મંથનમાં 3400 કિલો ડ્રગ્સ અને સાયકોટ્રોપિક પદાર્થ જપ્ત કરવામાં આવ્યો છે અને 11 ઈરાની નાગરિકો અને 14 પાકિસ્તાની નાગરિકોની ધરપકડ કરવામાં આવી છે.

You Might Also Like

 વેરાવળ પાલિકામાં માલ સામાનની ખરીદીમાં 1.5 કરોડની ગેરરીતિનો કોંગ્રેસે આક્ષેપ કરતા ચકચાર

 હળવદ નજીક નર્મદા કેનાલમાં બે યુવાન ડૂબ્યા

 વેરાવળમાં ફિશરીઝ કચેરીમાં લાયસન્સનું કામ કરાવવા બદલ રૂ.10 હજારની લાંચ લેનાર વચેટીયો ઝડપાયો

એ ખમીરવંતા લોકોનો બાળકોને પરિચય કરાવીએ

 ભાવનગર પ્રાંત અધિકારીના નામે પૈસાની માંગણી કરતો કથિત ઓડિયો-વીડિયો વાયરલ થયો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
વિરનગરમાં સરકારી જમીન પર કબ્જો કરી ઓઇલ મિલ શરૂ કરનાર સામે લેન્ડગ્રેબિંગ
રાજકોટ

વિરનગરમાં સરકારી જમીન પર કબ્જો કરી ઓઇલ મિલ શરૂ કરનાર સામે લેન્ડગ્રેબિંગ

Editor By Editor 3 days ago
જેતપુરમાં વીજતાર તૂટી પડતા ખેડૂતની મોટર અને નીલગીરીના બગીચામાં આગ
ગોંડલમાં PGVCLનું મેગા ઓપરેશન: બાકી બિલ ધરાવતા સેંકડો વીજ જોડાણો કાપ્યા
જેતપુરમાં રાંધણ ગેસના બાટલાની સર્જાયેલી અછત અંગે કોંગ્રેસનું મામલતદારને આવેદન
સાવરકુંડલા-રાજકોટના 3૨ હજયાત્રીઓ સાથે રૂ.૨૧.૭૯ લાખની ઠગાઈ કરતો ટૂર અજન્ટ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?