By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     સુક એ છે જે શુષ્ક નથી, હર્યો ભર્યો છે, લીલો છે : મોરારિબાપુ
     સુક એ છે જે શુષ્ક નથી, હર્યો ભર્યો છે, લીલો છે : મોરારિબાપુ
    2 days ago
     સાધુનું સેવન કરવાથી સાધુતા મળે છે : મોરારિબાપુ
     સાધુનું સેવન કરવાથી સાધુતા મળે છે : મોરારિબાપુ
    5 days ago
     રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ
     રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ
    1 week ago
    સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
    સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
    1 week ago
     કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
     કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    5 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    5 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    5 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    5 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    5 months ago
  • EpaperEpaperEpaper
Reading: રાજ્યમાં એકજ દિવસમાં અકસ્માતની ઘટનામાં 5 લોકોએ જીવ ગુમાવ્યા
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

રાજ્યમાં એકજ દિવસમાં અકસ્માતની ઘટનામાં 5 લોકોએ જીવ ગુમાવ્યા

agragujaratnews
Last updated: 2023/10/23 at 4:01 PM
3 years ago
Share
રાજ્યમાં એકજ દિવસમાં અકસ્માતની ઘટનામાં 5 લોકોએ જીવ ગુમાવ્યા
SHARE

  • ધારીમાં બાઈક ટ્રેકટર વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત
  • ભરૂચમાં પાલેજ નજીક ગંભીર અકસ્માતમાં ત્રણના મોત
  • ચકલાદ ગામે કાર ઝાડ સાથે અથડાતા અકસ્માત

વિવિધ માર્ગ અકસ્માતની ઘટનામાં વધારો થઈ રહ્યો છે. ત્યારે અમરેલીના ધારીમાં ગમખ્વાર અકસ્માતમાં 1 મોત થયું છે. જ્યારે ભરૂચમાં કપાસ ભરેલો ટેમ્પો પલટી જતા 3ના મોત થયા છે. તો ભરૂચના ચકલાદ ગામે અકસ્માતમાં 1નું મોત થયું છે. રાજ્યમાં આજે અકસ્માતમાં 5 લોકોના મોત થયા છે.

આ અંગેની માહિતી અનુસાર ધારીનાં દુધાળા ગામ નજીક બાઈક ટ્રેકટર વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત થયો છે. જેમાં બાઇક ચાલક પિતા પુત્રને અકસ્માતમાં ગંભીર ઈજાઓ થઈ છે આ પછી પિતા પુત્રને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પરંતુ પુત્રનું ઘટનાસ્થળે જ મોત થયું છે. જે પછી મૃતકની ડેડબોડી પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવી છે.

બીજી એક ઘટનામાં ભરૂચમાં પાલેજ નજીક ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમાં હાઈવે પર ભરેલો ટેમ્પો પલટી જતા 3ના મોત થયા છે. આ અકસ્માતમાં કપાસ ભરનાર 3 શ્રમિકોના અકસ્માતમાં મોત થયા છે. જ્યારેપોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. તેમજ મૃતકોને પોસ્ટમોર્ટમ માટે નજીકની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

જ્યારે ભરૂચના આમોદ પાસે થયેલા અકસ્માતમાં 1 વ્યક્તિનું મોત થયું છે. ચકલાદ ગામે કાર ઝાડ સાથે અથડાતા અકસ્માત થયો હતો. જ્યારે અકસ્માતમાં આધેડનું ઘટના સ્થળે જ મોત થયું છે. નોંધનીય છેકે, જંબુસરથી દવા લઈ પરત ફરતી વેળાએ અકસ્માત થયો હતો. જેમને ગંભીર સ્થિતિમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યા ત્યારે તેમને મૃત જાહેર કરવામાં આવ્ય હતા. 

You Might Also Like

    એક શિક્ષક તેના એક વિધ્યાર્થી સાથે ટહેલતા ટહેલતા નદી કિનારે પહોચ્યા. સામે એક આલિશાન હવેલી જોઇ પેલૉ  વિધ્યાર્થી બોલ્યો,

ઉપલેટામાં ખાતરના ભાવ વધારા સામે કોંગ્રેસનો ૧ રૂપિયે કિલો ડુંગળી વેંચી વિરોધ

જોડીયા-ભાદરા રોડ પર અંધારામાં ડાયવર્ઝન ન દેખાતા કાર પુલમાં ખાબકી: યુવાનનું મોત

ઉના નજીક  ચીખલી ગામે જૂની અદાવતમાં પરિવાર પર લોખંડના પાઈપ અને છરીથી હુમલો

મહેસાણા નજીક મુસાફર ભરેલી ટ્રાવેલ્સ ડિવાઈડર કૂદી ટ્રક સાથે અથડાઈ: બેના મોત

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
વાવણી અગાઉ જ 2026-27 માટે ખરીફ પાકોના ટેકાના ભાવ જાહેર
ગાંધીનગર

વાવણી અગાઉ જ 2026-27 માટે ખરીફ પાકોના ટેકાના ભાવ જાહેર

Editor By Editor 57 minutes ago
સંકટની સાકર પર સરકારનો કડક ચાબુખ
ઉનાના ખાપટ ગામના તળાવમાંથી નીલગાયનો મૃતદેહ મળ્યો
પશ્ચિમ રેલવેમાં રાજકોટ ડિવિઝનનો દબદબો: ૭૧માં રેલ સપ્તાહ પુરસ્કાર સમારોહમાં મળી ૪ પ્રતિષ્ઠિત શીલ્ડ
ચાર માસ પહેલા જ લગ્નના તાંતણે બંધાયેલા યુવાન કારખાનેદારનું કરૂણ મોત
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?