By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    19 hours ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    2 days ago
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    3 days ago
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    4 days ago
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    5 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: સાણંદની રાજનીતિમાં આમ આદમી પાર્ટીની એન્ટ્રીથી રાજકીય હલચલ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

સાણંદની રાજનીતિમાં આમ આદમી પાર્ટીની એન્ટ્રીથી રાજકીય હલચલ

AgraGujarat Rajkot
Last updated: 2025/11/29 at 6:42 PM
4 months ago
Share
સાણંદની રાજનીતિમાં આમ આદમી પાર્ટીની એન્ટ્રીથી રાજકીય હલચલ
SHARE

ગતરોજ તારીખ 28 નવેમ્બરના રોજ સાણંદ ખાતે આમ આદમી પાર્ટીની ગુજરાત જોડે જનસભાનું આયોજન થયું હતું. આ કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી, પ્રદેશ યુવા પ્રમુખ બ્રીજરાજ સોલંકી, મધ્ય ઝોન કાર્યકારી પ્રમુખ ડો. જ્વેલ વસરા, પ્રદેશ મુખ્ય પ્રવક્તા ડો. કરન બારોટ, પ્રદેશ ઉપપ્રમુખ ગૌરી દેસાઈ ,ગુજરાત પ્રદેશ જોઈન્ટ સેક્રેટરી કુલદીપસિંહ વાઘેલા, પ્રદેશ પ્રવક્તા હિમાંશુ ઠક્કર સહીત મોટી સંખ્યામાં પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા અને સાથે સાથે મોટી સંખ્યામાં સ્થાનિક જનતાએ પણ પોતાની હાજરી આપી હતી.

આ ગુજરાત સભામાં પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની આગેવાનીમાં ભાજપના જિલ્લા પંચાયતના પૂર્વ સદસ્ય હરજીભાઈ પટેલ (અમથાપુર) સહિત ખૂબ જ મોટી સંખ્યામાં ભાજપ અને કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ, હોદ્દેદારો, સમર્થકો અને સામાજિક આગેવાનો એમ કુલ મળીને 2000થી પણ વધુ લોકો આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. સાણંદ નગરપાલિકા અને સાણંદ વિધાનસભા માટે આ ગુજરાત જોડો જનસભા એક ટર્નિંગ પોઈન્ટ સાબિત થશે એવા એંધાણ દેખાઈ રહ્યા છે.

વિગતવાર વાત કરીએ તો, ભાજપના જિલ્લા પંચાયતના પૂર્વ સદસ્ય હરજીભાઈ પટેલ (અમથાપુર) આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. સાણંદ તાલુકામાં કોંગ્રેસના દિગ્ગજ નેતાને હરાવીને ભાજપને સાણંદ તાલુકામાં ઉભી કરનાર આગેવાન તરીકે તેઓ જાણીતા છે. હરજીભાઈ 42 વર્ષથી ભાજપમાં કાર્યરત રહ્યા છે અને જિલ્લા પંચાયતના ચેરમેન, શિક્ષણ સમિતિના અને કારોબારી ચેરમેન પણ તેઓ રહી ચૂક્યા છે. સાથે સાથે ધોળકા વિધાનસભાના પૂર્વ પ્રભારી પણ તેઓ રહી ચૂક્યા છે અને તાલુકામાં ભાજપના તમામ પ્રોગ્રામનું આયોજન પણ તેઓ જ કરતા હતા.

હરજીભાઈ પટેલની સાથે સાથે કોંગ્રેસના જિલ્લા પંચાયતના પૂર્વ સદસ્ય ગોવિંદભાઈ મેરાભાઈ, સાણંદ તાલુકા પંચાયતના સદસ્ય ગૌતમભાઈ કાંશીરામભાઈ, ભાજપના પૂર્વ તાલુકા પંચાયતના સદસ્ય ચમનભાઈ મેર, ભાજપના બક્ષીપંચ મોરચાના પૂર્વ પ્રમુખ અરજણભાઈ નાગરભાઈ, ભાજપના પૂર્વ મંત્રી બાબુભાઈ સોમાભાઈ, કોંગ્રેસના પૂર્વ તાલુકા પંચાયત સદસ્ય દયારામ ભાઈ વાલજીભાઈ, ભાજપના પૂર્વ યુવા મહામંત્રી અર્જુનભાઈ કમાભાઈ, સોની સમાજના આગેવાન ઉમેશભાઈ સોની સહિત મોટી સંખ્યામાં સરપંચો, ઉપસરપંચો, પૂર્વ સરપંચો, ગ્રામ પંચાયતના સભ્યો સામાજિક આગેવાનો સહિત 2000થી વધુ સમર્થકો આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. આ તમામ આગેવાનોને આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ ખેસ પહેરાવીને વિધિવત રીતે આમ આદમી પાર્ટીમાં જોડ્યા હતા.

આ જનસભામાં AAP નેતા ઈસુદાન ગઢવીએ જનતા સમક્ષ પોતાની વાત રજૂ કરતા કહ્યું હતું કે, નવી પરિવર્તનની લહેરની શરૂઆત સાણંદમાંથી થઈ ચૂકી છે. આજે ભાજપ છોડીને આમ આદમી પાર્ટીમાં આવ્યા છે તેમને હું અભિનંદન આપું છું.

આજે હરજીભાઈ પટેલ સાથે ઘણા લોકો આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના સભ્યો ભાજપ કોંગ્રેસના આગેવાનો આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. સારા નેતાઓને કહેવા માગું છું કે પાપનું પ્રાયશ્ચિત કરવાનો સમય આવી ગયો છે. જો પાપનું પ્રાયશ્ચિત કરવું હોય તો જે રીતે ભાજપને લાવ્યા હતા તેવી જ રીતે ભાજપને ભગાડવી પડે અને ભાજપને ભગાડી શકે તેવી તમારી પાસે માત્ર એક જ પાર્ટી છે તે છે આમ આદમી પાર્ટી.

Disclaimer: આ એડવર્ટોરિયલ કન્ટેન્ટ છે.

You Might Also Like

કંડકટર સાથે ઝઘડો થતાં ડ્રાઇવર બસ મુકી ભાગી ગયો

સોલાર પેનલના નામે ઠગાઇ કરતી ગેંગનાં પાંચ સાગ્રીતોનો જેલમાંથી કબજો મેળવાયો

ધોરાજી પાસે ખાનગી બસ પલટી જતાં ૨૨ મુસાફર ઘાયલ : 3 ગંભીર

જેતપુરમાં પ્રેમસંબંધનો ખાર રાખી મહિલાનું અપહરણ : ૬ આરોપી પકડાયા

જેતપુરમાં પ્રેમસંબંધનો ખાર રાખી મહિલાનું અપહરણ : ૬ આરોપી પકડાયા

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 હોસ્પિટલો, કિલનિક અને લેબોરેટરીના રજીસ્ટ્રેશન માટેની સમયમર્યાદા કેન્સલ
રાજકોટ

 હોસ્પિટલો, કિલનિક અને લેબોરેટરીના રજીસ્ટ્રેશન માટેની સમયમર્યાદા કેન્સલ

Editor By Editor 3 days ago
અશાંતધારા હેઠળના વિસ્તારો હવે ‘નિર્દિષ્ટ’ તરીકે ઓળખાશે, સુધારા વિધેયક મંજૂર
ગોંડલના ચોરડી ગામ પાસે ટ્રક હડફેટે બાઇક સવાર યુવાનનું મોત
કણસાગરા મહિલા કોલેજ ખાતે NSSનો વિદાય સમારોહ સંપન્ન
પેટ્રોલ-ડિઝલના ભાવ નહી વધે : ડયુટીમાં ઘટાડો
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?