By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ
     રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ
    9 hours ago
    સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
    સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
    2 days ago
     કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
     કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
    3 days ago
    ગુરૂવારે ‘ગૌ સન્માન દિવસ’ નિમીતે ગૌમાતાને રાષ્ટ્રમાતા ઘોષીત કરવા રજૂઆત કરાશે
    ગુરૂવારે ‘ગૌ સન્માન દિવસ’ નિમીતે ગૌમાતાને રાષ્ટ્રમાતા ઘોષીત કરવા રજૂઆત કરાશે
    5 days ago
    દ્રષ્ટોને એક થતાં વાર નથી લાગતી સજ્જનો એક નથી થતા એ સમાજની પીડા છે : મોરારિબાપુ
    દ્રષ્ટોને એક થતાં વાર નથી લાગતી સજ્જનો એક નથી થતા એ સમાજની પીડા છે : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    4 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    4 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    4 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    4 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    4 months ago
  • EpaperEpaperEpaper
Reading: પ્રદેશ ભાજપ સંગઠનની નવી ટીમ જાહેર : નવનિયુકત મહામંત્રીઓને જવાબદારી સોંપાઇ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગાંધીનગર

પ્રદેશ ભાજપ સંગઠનની નવી ટીમ જાહેર : નવનિયુકત મહામંત્રીઓને જવાબદારી સોંપાઇ

Editor
Last updated: 2026/01/01 at 5:03 PM
4 months ago
Share
પ્રદેશ ભાજપ સંગઠનની નવી ટીમ જાહેર : નવનિયુકત મહામંત્રીઓને જવાબદારી સોંપાઇ
SHARE

પૂર્વ મહામંત્રી પ્રદિપસિંહ વાઘેલાની જગ્યા ડો.પ્રશાંત કોરાટે લીધી

 ગુજરાત પ્રદેશ ભાજપ સંગઠનની નવી ટીમ જાહેર કરવામાં આવી છે. મહામંત્રીઓ, ઉપ-પ્રમુખ, મંત્રી અને વિવિધ મોરચાના પ્રમુખની નિમણૂક કરી દેવામાં આવી છે. ત્યારે આજે 31 ડિસેમ્બરના રોજ ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા દ્વારા ચારેય મહામંત્રીને વિવિધ ઝોનની જવાબદારી સોંપવામાં આવી છે. યુવા મોરચાના પ્રમુખથી લઈને મહામંત્રીની જવાબદારી નિભાવનાર પૂર્વ મહામંત્રી પ્રદિપસિંહ વાઘેલાની જગ્યા ગુજરાત ભાજપ સંગઠનમાં ડો. પ્રશાંત કોરાટને આપવામાં આવી છે. ગાંધીનગર કમલમના એટલે કે મુખ્યમથકના પ્રભારી તરીકે ડો. પ્રશાંત કોરાટને જવાબદારી આપવામાં આવી છે સાથે જ્યાંથી સૌથી ઓછા હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી છે એવા દક્ષિણ ગુજરાતની પણ જવાબદારી સોંપવામાં આવી છે.

ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા દ્વારા આજે ચારે મહામંત્રીને વિવિધ ઝોનના પ્રભારી અને મુખ્ય મથકના એટલે કે કમલમના પ્રભારી તરીકેની જવાબદારીઓની વહેંચણી કરવામાં આવી છે. સિનિયર અને અનુભવી મહામંત્રી અનિરુદ્ધ દવેને સૌરાષ્ટ્રની જવાબદારી સોંપવામાં આવી છે. અજય બ્રહ્મભટ્ટને ઉત્તર ઝોનની જવાબદારી સોંપવામાં આવી છે. દક્ષિણ ગુજરાત અને ગાંધીનગરના કમલમ એટલે કે હેડ ક્વાર્ટર ની મહત્વની જવાબદારી ડો. પ્રશાંત કોરાટને સોંપવામાં આવી છે. મહામંત્રી હિતેન્દ્રસિંહ ચૌહાણને મધ્ય ઝોનની જવાબદારી આપવામાં આવી છે.

ચારેય મહામંત્રીઓને જે રીતે ઝોનની ફાળવણી કરવામાં આવી છે તેમાં ખાસ કરીને ડો. પ્રશાંત કોરાટને મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે. ભૂતકાળમાં પ્રદેશ યુવા મોરચાના પ્રમુખ રહી ચૂકેલા એવા પ્રદિપસિંહ વાઘેલાને મહામંત્રી પદ આપવામાં આવ્યું હતું તેમ હવે યુવા મોરચાના પ્રમુખ રહી ચૂકેલા ડો. પ્રશાંત કોરાટને પણ આ મહામંત્રી તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે. પ્રદિપસિંહ વાઘેલા ગાંધીનગર કમલમ ખાતેના પ્રભારી હતા ત્યારે હવે ડો. પ્રશાંત કોરાટને પણ પ્રભારી બનાવવામાં આવતા હજી પણ દબદબો યથાવત હોવાની ચર્ચા જાગી છે.

સંગઠનને મજબૂત કરવા ઝોનની વહેંચણી કરવામાં આવી

ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા સંગઠનને મજબૂત કરવા માટે ઝોનની વહેંચણી કરવામાં આવી છે તેમાં સૌરાષ્ટ્રમાં સંગઠનને વધુ મજબૂત કરવા અનુભવી અને સિનિયર નેતા એવા અનિરુદ્ધ દવેને મૂકવામાં આવ્યા છે. આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી રહી છે ત્યારે સૌરાષ્ટ્રમાં જે રીતે આમ આદમી પાર્ટીની સાથે કોંગ્રેસ સૌરાષ્ટ્રમાં ક્યાંકને ક્યાંક ભાજપને નુકસાન પહોંચાડી શકે તેમ છે ત્યારે ભાજપના સંગઠનને વધુ મજબૂત કરી ચૂંટણી જીતવા તેઓને મૂકવામાં આવ્યા છે. મધ્ય ગુજરાતમાં યુવા નેતા હિતેન્દ્રસિંહ ચૌહાણને જવાબદારી આપવામાં આવી છે. જેમાં ખરી કસોટી હવે તેમની શરૂ થશે જ્યારે પાટીદારો અને ચૌધરી સમાજ સૌથી વધારે જ્યાં વસે છે એવા ઉત્તર ગુજરાતમાં સંગઠનને મજબૂત કરવા અજય બ્રહ્મભટ્ટને કમર કસવી પડશે.

You Might Also Like

 ‘વિઝન ૨૦3૦’ માટે રાજય સરકારની કાલથી ચિંતન શિબિર

રાજકોટ સહિત 15 કોર્પોરેશનોના કોર્પોરેટરોના નામ ગેઝેટમાં જાહેર

ગુજરાતમાં આજથી હેલ્મેટ નિયમો પર કડક ઝુંબેશ, મહિના ભર ખાસ ચેકિંગ ડ્રાઇવ શરૂ

સોમનાથ, દેવભૂમિ દ્વારકા અને ડાંગમાં બનાવાશે ટુરિસ્ટ ફ્રેન્ડલી પોલીસ સ્ટેશનો

લોકોની સમસ્યાનો તાત્કાલીક નિવેડો લાવવા મુખ્યમંત્રીનું સરકારી વિભાગોને ફરમાન

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
વેરાવળના દેદાના કમ્પાઉન્ડરનો પુત્ર ડોક્ટર બન્યો
ગુજરાત

વેરાવળના દેદાના કમ્પાઉન્ડરનો પુત્ર ડોક્ટર બન્યો

Editor By Editor 9 hours ago
ગુજરાતમાં આજથી હેલ્મેટ નિયમો પર કડક ઝુંબેશ, મહિના ભર ખાસ ચેકિંગ ડ્રાઇવ શરૂ
ઘાંચીવાડમાં સામું જોવા જેવી બાબતમાં ઘાતક હથિયારો વડે હુમલો ; પથ્થર, સોડા બોટલના ઘા થયા
રાજકોટ પંથકની સંધી સમાજની દીકરી મહેકનો કમાલ: 12 કોમર્સમાં 99.97 PR સાથે રાજકોટમાં ત્રીજો ક્રમાંક, CEO બનવાનું સપનું
ઉનામાં પ્રેમપ્રકરણના કારણે પરિણીતા ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું: 
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?