By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    “સત્ય સનાતન દેશ હૈ મેરા” – માનવ ઉત્કર્ષ મહોત્સવમાં ઉદ્ભવ્યો રાષ્ટ્રભાવનાનો મહાસાગર
    “સત્ય સનાતન દેશ હૈ મેરા” – માનવ ઉત્કર્ષ મહોત્સવમાં ઉદ્ભવ્યો રાષ્ટ્રભાવનાનો મહાસાગર
    3 days ago
    રામચરિત માનસ એ મારા બાપદાદાની પોથી છે, એના ઉપર મારો હક્ક છે : મોરારિબાપુ
    રામચરિત માનસ એ મારા બાપદાદાની પોથી છે, એના ઉપર મારો હક્ક છે : મોરારિબાપુ
    5 days ago
    બંધ મૂઠ્ઠી ખોલી દ્યો, મૂકત જ છો : મોરારિબાપુ
    બંધ મૂઠ્ઠી ખોલી દ્યો, મૂકત જ છો : મોરારિબાપુ
    1 week ago
    3 એપ્રિલ એટલે છત્રપતિ શિવાજી મહારાજની પુણ્યતિથિ
    3 એપ્રિલ એટલે છત્રપતિ શિવાજી મહારાજની પુણ્યતિથિ
    2 weeks ago
    એજની પુત્રના પ્રાગ્ટયોત્સવની શહેરમાં રંગારંગ ઊજવણી
    એજની પુત્રના પ્રાગ્ટયોત્સવની શહેરમાં રંગારંગ ઊજવણી
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    4 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    4 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    4 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    4 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    4 months ago
  • EpaperEpaperEpaper
Reading: ધોરાજી પંથકના ખેડૂતોમાં વીજળી, પાણી, ટેકાના ભાવ સહિતના પ્રશ્ને ભારે નારાજગી
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

ધોરાજી પંથકના ખેડૂતોમાં વીજળી, પાણી, ટેકાના ભાવ સહિતના પ્રશ્ને ભારે નારાજગી

Editor
Last updated: 2026/04/17 at 1:50 PM
1 day ago
Share
ધોરાજી પંથકના ખેડૂતોમાં વીજળી, પાણી, ટેકાના ભાવ સહિતના પ્રશ્ને ભારે નારાજગી
SHARE

ધોરાજી પંથકના ખેડૂતોમાં વીજળી, પાણી, ટેકાના ભાવ સહિતના પ્રશ્ને ભારે નારાજગી

સ્થાનિક સ્વરાજયની ચૂંટણી ટાણે જ જગતાત આકરા પાણીએ થતા રાજકીય પક્ષો રીઝવવા ઊંધા માથે

અગ્ર ગુજરાત, ધોરાજી

ધોરાજી તાલુકામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા રાજકીય માહોલ દિવસેને દિવસે ગરમાતો જાય રહ્યો છે. પરંતુ આ વખતે ચૂંટણીમાં માત્ર રાજકીય સમીકરણો જ નહીં, પરંતુ ખેડૂતોના પ્રશ્નો પણ કેન્દ્રસ્થાને આવી ગયા છે.

ધોરાજી તાલુકાના ખેડૂત જયેશભાઈ લાખાણી પારસભાઈ સાવલિયા દિનેશભાઈ સાવલિયા વિગેરે ખેડૂતોએ પોતાની વ્યથા ઠાલવતા જણાવેલ કે ધોરાજી પંથકના ખેડૂતો પોતાની વ્યથા ખુલીને વ્યક્ત કરી રહ્યા છે… ખેડૂતો કહે છે કે છેલ્લા કેટલાક સમયથી મોંઘવારી સતત વધી રહી છે… જેના કારણે ઘરખર્ચ સંભાળવો મુશ્કેલ બન્યો છે… બીજી તરફ બેરોજગારીનો પ્રશ્ન પણ ગામડાઓમાં ગંભીર બની રહ્યો છે… જેના કારણે યુવાનો સાથે સાથે ખેડૂતો પણ આર્થિક દબાણનો સામનો કરી રહ્યા છે.

ખેડૂતોના જણાવ્યા મુજબ ખેતી માટે સૌથી મહત્વપૂર્ણ એવી વીજળી પણ તેમને નિયમિત મળતી નથી… ખેતરમાં સિંચાઈ માટે જરૂરી સમયે વીજ પુરવઠો ન મળતા પાકને નુકસાન થઈ રહ્યું છે. ઘણીવાર અડધા રાત્રે કે અનિયમિત સમય પર વીજળી મળતા ખેડૂતોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.

આ સાથે જ ખેડૂતોનો મોટો આક્ષેપ છે કે સરકાર દ્વારા જાહેર કરાયેલા ટેકાના ભાવ મુજબ તેમની ખેતીની ઉપજને યોગ્ય કિંમત મળતી નથી. બજારમાં પાક વેચવા જતા ખેડૂતોને ઓછી કિંમત મળતા તેઓને આર્થિક નુકસાન સહન કરવું પડે છે.

ખેડૂતોમાં ખાસ કરીને બિયારણ અને ખાતરના વધતા ભાવને લઈને ભારે રોષ જોવા મળી રહ્યો છે… વર્ષ બાદ વર્ષ બિયારણ, ખાતર અને કૃષિ ખર્ચમાં વધારો થતો જાય છે… પરંતુ તેના સામે ખેડૂતોની આવકમાં કોઈ ખાસ વધારો જોવા મળતો નથી. જેના કારણે ખેતી હવે ખર્ચાળ વ્યવસાય બની રહી છે.

આ તમામ મુદ્દાઓને લઈને ખેડૂતોમાં સરકાર પ્રત્યે નારાજગી અને રોષ સ્પષ્ટ જોવા મળી રહ્યો છે. ખેડૂતો કહી રહ્યા છે કે ચૂંટણી સમયે જ તેમના પ્રશ્નો યાદ કરવામાં આવે છે. પરંતુ પછી સમસ્યાઓ યથાવત જ રહે છે.

હવે આવનારી તાલુકા પંચાયતની ચૂંટણીમાં ખેડૂતોનો આ રોષ શું રંગ લાવશે અને શું આ મુદ્દાઓ મતદાન પર અસર કરશે. તે જોવું અત્યંત મહત્વપૂર્ણ બની રહેશે તેમ ધોરાજી તાલુકાના ખેડૂત જયેશભાઈ લાખાણી પારસભાઈ સાવલિયા દિનેશભાઈ સાવલિયા વિગેરે ખેડૂતોએ પોતાની વ્યથા ઠાલવેલ હતી.

You Might Also Like

મહિલા અનામત બિલ પાસ કરવામાં ૫૪ મતનું છેટુ રહ્યું

જેતપુરના મેવાસા-હરીપર માર્ગ પર લટકતી પુલની કામગીરીથી લોકો પરેશાન

જેતપુરના ચારણ સમઢીયાળા પાસે દારૂ ભરેલી સ્વિફ્ટ કાર ઝડપાઇ

જેતપુરમાં ABVP દ્વારા GCAS પોર્ટલની ખામીઓ અને ખાનગી યુનિવર્સિટીઓના સમાવેશ મુદ્દે આવેદન

ધોરાજીના સુપેડીમાં મુરલી મનોહર મંદિર વિવાદ બાબતે ગામ સજ્જડ બંધ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રપતિ આજે રાજકોટમાં, એઇમ્સના પ્રથમ પદવીદાન સમારોહમાં હાજરી આપશે
રાજકોટ

રાષ્ટ્રપતિ આજે રાજકોટમાં, એઇમ્સના પ્રથમ પદવીદાન સમારોહમાં હાજરી આપશે

Editor By Editor 5 days ago
રાજકોટમાં રાહત, તાપમાનમાં ૧ ડિગ્રીનો ઘટાડો, કાલથી માવઠાનો રાઉન્ડ
જેતપુરના દેવકી ગાલોલ નજીક ચોરાઉ પાંચ બાઇક સાથે ત્રણ શખ્સ ઝડપાયા
યુધ્ધના કારણે રાજકોટ એરપોર્ટ પર ત્રણ માસમાં ૨3 હજાર મુસાફરો ઘટયા
પુસ્તકો સમયસર નહી મળતા શાળાઓમાં અભ્યાસક્રમનું આયોજન શિક્ષકો માટે મુશ્કેલ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Welcome Back!

Sign in to your account

Lost your password?