By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    “સત્ય સનાતન દેશ હૈ મેરા” – માનવ ઉત્કર્ષ મહોત્સવમાં ઉદ્ભવ્યો રાષ્ટ્રભાવનાનો મહાસાગર
    “સત્ય સનાતન દેશ હૈ મેરા” – માનવ ઉત્કર્ષ મહોત્સવમાં ઉદ્ભવ્યો રાષ્ટ્રભાવનાનો મહાસાગર
    3 hours ago
    રામચરિત માનસ એ મારા બાપદાદાની પોથી છે, એના ઉપર મારો હક્ક છે : મોરારિબાપુ
    રામચરિત માનસ એ મારા બાપદાદાની પોથી છે, એના ઉપર મારો હક્ક છે : મોરારિબાપુ
    2 days ago
    બંધ મૂઠ્ઠી ખોલી દ્યો, મૂકત જ છો : મોરારિબાપુ
    બંધ મૂઠ્ઠી ખોલી દ્યો, મૂકત જ છો : મોરારિબાપુ
    4 days ago
    3 એપ્રિલ એટલે છત્રપતિ શિવાજી મહારાજની પુણ્યતિથિ
    3 એપ્રિલ એટલે છત્રપતિ શિવાજી મહારાજની પુણ્યતિથિ
    2 weeks ago
    એજની પુત્રના પ્રાગ્ટયોત્સવની શહેરમાં રંગારંગ ઊજવણી
    એજની પુત્રના પ્રાગ્ટયોત્સવની શહેરમાં રંગારંગ ઊજવણી
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    4 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    4 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    4 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    4 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    4 months ago
  • EpaperEpaperEpaper
Reading:  છત્તીસગઢના વેદાંત પાવર પ્લાન્ટમાં બોઇલર બ્લાસ્ટ : ૧૨ શ્રમિકોના મોત
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

 છત્તીસગઢના વેદાંત પાવર પ્લાન્ટમાં બોઇલર બ્લાસ્ટ : ૧૨ શ્રમિકોના મોત

Editor
Last updated: 2026/04/15 at 7:42 PM
3 hours ago
Share
 છત્તીસગઢના વેદાંત પાવર પ્લાન્ટમાં બોઇલર બ્લાસ્ટ : ૧૨ શ્રમિકોના મોત
SHARE

 છત્તીસગઢના વેદાંત પાવર પ્લાન્ટમાં બોઇલર બ્લાસ્ટ : ૧૨ શ્રમિકોના મોત

૮૦ ટકા દાઝેલા ૧૦ મજૂરોની હાલત ગંભીર : સારવારમાં ખસેડાયા, ૪૦ શ્રમિકો ઘટનામાં દાઝી ગયા : કડક કાર્યવાહી અને વળતરની માંગ કરતા પરીજનો : કંપની બહાર હોબાળો

 

અગ્ર ગુજરાત, રાયપુર

છત્તીસગઢના સક્તિ જિલ્લામાં વેદાંતા પાવર પ્લાન્ટમાં મંગળવારે બપોરે બોઈલર ફાટ્યું. આ દુર્ઘટનામાં 12 મજૂરોના મોત થયા છે. ASP પંકજ પટેલે તેની પુષ્ટિ કરી છે. 4 મજૂરોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. જ્યારે 18 ઘાયલોને રાયગઢની જિંદલ ફોર્ટિસ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા, જ્યાં 8 મજૂરોએ દમ તોડ્યો છે. બાકીના 10 ઘાયલોની હાલત ગંભીર છે. મજૂરો 80% દાઝી ગયા છે.

આ ઘટના ડભરા પોલીસ સ્ટેશન વિસ્તારની છે. આ દુર્ઘટનામાં 30 થી 40 મજૂરો ગંભીર રીતે દાઝી ગયા છે. રાયગઢની મેટ્રો હોસ્પિટલમાં 3 ઘાયલોની સારવાર ચાલી રહી છે. 2 મજૂરોને એપેક્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. 6 ગંભીર રીતે ઘાયલોને બિલાસપુર રિફર કરવામાં આવ્યા છે.

દુર્ઘટના બાદ પ્લાન્ટની બહાર મજૂરોના પરિવારોએ હોબાળો મચાવ્યો હતો. તેમણે મેનેજમેન્ટ સામે કાર્યવાહી અને વળતરની માગ કરી. કેટલાક મજૂરો ગુમ છે. પરિજનોનું કહેવું છે કે મેનેજમેન્ટ કોઈ માહિતી આપી રહ્યું નથી. જ્યારે કલેક્ટર અમૃત વિકાસ તોપનોએ મેજિસ્ટ્રિયલ તપાસના આદેશ આપ્યા છે.

PMO એ વળતરની જાહેરાત કરી છે. PMNRF માંથી દરેક મૃતકના પરિવારજનોને 2 લાખ રૂપિયા અને ઘાયલોને 50 હજાર રૂપિયા આપવામાં આવશે. મુખ્યમંત્રી વિષ્ણુદેવ સાયે ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે કહ્યું કે દોષિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. સાથે જ મૃતકોના પરિવારજનોને 5-5 લાખ રૂપિયા અને ઘાયલોને 50 હજાર રૂપિયા આપવાની જાહેરાત કરી.

પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ દીપક બૈજે મૃતકોના પરિજનોને 1-1 કરોડ અને ઈજાગ્રસ્તોને 50-50 લાખ રૂપિયા વળતર આપવાની માગ કરી છે. બૈજે જણાવ્યું કે, આ ઘટનામાં 9 મજૂરોના મોત અને 50 થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હોવાના સમાચાર અત્યંત પીડાદાયક છે. તેમણે આ ઘટનાને અકસ્માત નહીં પણ ‘હત્યા’ ગણાવીને પ્લાન્ટ મેનેજમેન્ટ અને વહીવટીતંત્રને જવાબદાર ઠેરવ્યા છે. તેમણે આ મામલે ન્યાયિક તપાસ કરાવવા, ઈજાગ્રસ્તો માટે વધુ સારી સારવારની વ્યવસ્થા કરવા અને દોષિતો સામે કડક કાર્યવાહી કરવાની માગ કરી છે.

પ્લાન્ટ મેનેજમેન્ટે ન્યૂઝ એજન્સી PTI ને જણાવ્યું કે, સિંઘીતરાઈ પ્લાન્ટના એક બોઈલર યુનિટમાં અકસ્માત થયો હતો. આ યુનિટનું સંચાલન અને જાળવણી NTPC GE Power Services Limited (NGSL) ના કર્મચારીઓ કરે છે અને તેઓ જ આમાં સામેલ હતા.

મેનેજમેન્ટે કહ્યું કે તેમની સૌથી પહેલી પ્રાથમિકતા ઈજાગ્રસ્ત લોકોને સારી સારવાર આપવાની છે. આ માટે તેઓ ડોક્ટરો અને સ્થાનિક વહીવટીતંત્ર સાથે મળીને કામ કરી રહ્યા છે. મેનેજમેન્ટે એમ પણ જણાવ્યું કે ઘટનાની સંપૂર્ણ વિગતો એકત્ર કરવામાં આવી રહી છે. પાર્ટનર્સ અને અધિકારીઓ સાથે મળીને આ મામલે તપાસ શરૂ કરી દેવામાં આવી છે.

You Might Also Like

લાઠીના દામનગરમાં ગોડાઉનમાંથી વિદેશી દારૂની ૭૬૮૬ બોટલ ઝડપાઇ

 પાટણના શંખેશ્વર તાલુકામાં તલાટી મંત્રી રૂ.૭૦ હજારની લાંચ લેતા ઝડપાયો

રાજકોટમાં ડૉ. બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિની શાનદાર ઉજવણી

સુપ્રસિદ્ધ ગાયિકા આશા ભોંસલેને શ્રધ્ધાંજલિ પાઠવતાં અમરેલીના મહેશ રાઠોડ

ખાંભામાં ’નકલી પોલીસ’ બની હનીટ્રેપનું જાળ બિછાવનાર શખ્સ અસલી પોલીસના સંકજામાં

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગુજરાત ભાજપમાં પહેલીવાર અનિશ્ચિતતા: મોડીરાત્રી સુધી યાદી, ત્યારબાદ અસંતોષ અને હવે ડેમેજ કંટ્રોલની તૈયારી
ગુજરાત

ગુજરાત ભાજપમાં પહેલીવાર અનિશ્ચિતતા: મોડીરાત્રી સુધી યાદી, ત્યારબાદ અસંતોષ અને હવે ડેમેજ કંટ્રોલની તૈયારી

Editor By Editor 4 days ago
જસદણના છેતરપિંડી કેસનો અને શાપરમાંથી અપહરણ કેસનો ફરાર આરોપી ઝડપાયા
જેતપુર તાલુકાના ડેડરવા ગામની સીમમાંથી હથિયાર સાથે એક શખ્સ ઝડપાયો
રાજકોટ ડિવિઝનના ટ્રેક્શન વિભાગે સિદ્ધિઓનો નવો કીર્તિમાન સ્થાપ્યો : ગાડીઓની ગતિઓમાં સુધારો
જમીની સ્તર સાથે જોડાયેલા ૪૦૦થી વધારે કાર્યકર્તાઓએ શાસક ભાજપને રામ-રામ કર્યા
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Welcome Back!

Sign in to your account

Lost your password?