By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    દ્રષ્ટોને એક થતાં વાર નથી લાગતી સજ્જનો એક નથી થતા એ સમાજની પીડા છે : મોરારિબાપુ
    દ્રષ્ટોને એક થતાં વાર નથી લાગતી સજ્જનો એક નથી થતા એ સમાજની પીડા છે : મોરારિબાપુ
    1 day ago
     અણહક્કનું ખાઇ-ખાઇને આપણી જીભ સળગી ગઇ છે! મોરારિબાપુ
     અણહક્કનું ખાઇ-ખાઇને આપણી જીભ સળગી ગઇ છે! મોરારિબાપુ
    3 days ago
    ભેખ લેવા માટે દેશ છોડવાની જરૂર નથી, દ્વેષ છોડો: મોરારિબાપુ
    ભેખ લેવા માટે દેશ છોડવાની જરૂર નથી, દ્વેષ છોડો: મોરારિબાપુ
    4 days ago
    આપણા જેવા સંસારીઓએ સંકલ્પને બદલે મનોરથ રાખવા જોઇએ : મોરારિબાપુ
    આપણા જેવા સંસારીઓએ સંકલ્પને બદલે મનોરથ રાખવા જોઇએ : મોરારિબાપુ
    5 days ago
    એક બીજાને કાપે, નિંદા કરે એને ધર્મ કહેવાય જ નહીં : મોરારિબાપુ
    એક બીજાને કાપે, નિંદા કરે એને ધર્મ કહેવાય જ નહીં : મોરારિબાપુ
    6 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    4 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    4 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    4 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    4 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    4 months ago
  • EpaperEpaperEpaper
Reading: જૂનાગઢના તોરણીયામાં વન કર્મચારીના ભાઇ-સગાઓ દ્વારા સિંહોની પજવણી
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
જૂનાગઢ

જૂનાગઢના તોરણીયામાં વન કર્મચારીના ભાઇ-સગાઓ દ્વારા સિંહોની પજવણી

Editor
Last updated: 2026/04/28 at 6:12 PM
3 hours ago
Share
જૂનાગઢના તોરણીયામાં વન કર્મચારીના ભાઇ-સગાઓ દ્વારા સિંહોની પજવણી
SHARE

જૂનાગઢના તોરણીયામાં વન કર્મચારીના ભાઇ-સગાઓ દ્વારા સિંહોની પજવણી

સરપંચ સહિતનાએ દરોડા પાડી લાકડી અને ટોર્ચ સાથે પકડી પાડયા : વન વિભાગની નીતિ સામે સવાલ : કાર્યવાહી કરવા માંગ

 

અગ્ર ગુજરાત, જૂનાગઢ

જૂનાગઢ નજીક આવેલા તોરણીયા ગામના જંગલ વિસ્તારમાં વન વિભાગના જ કર્મચારીઓના સગાઓ દ્વારા ગેરકાયદે સિંહો દર્શન કરી સિંહોની પજવણી કરતા હોવાનો આક્ષેપ થયો છે. તોરણીયા ગામના જાગૃત સરપંચ રેનીસ પટેલ સહિતના ગ્રામજનોએ મધરાતે દરોડો પાડીને વન વિભાગના એક ફોરેસ્ટરના ભાઈ અને તેના મિત્રોને હાથમાં લાકડી અને ટોર્ચ સાથે રંગેહાથ ઝડપી પાડ્યા છે, જેઓ જંગલમાં બેઠેલા સિંહ પર ટોર્ચનો પ્રકાશ ફેંકી રહ્યા હતા.

સરપંચે જ્યારે આ શખસોને પકડવામાં આવ્યા, ત્યારે પકડાયેલ વ્યક્તિએ પોતે સિંહ જોવા આવ્યો હોવાનું કબૂલ્યું હતું. નવાઈની વાત તો એ છે કે, આ શખ્સો એટલા બેખોફ હતા કે તેમણે સરપંચને પણ ત્યાં જંગલમાં હાજર સિંહ જોવા આવવા માટે આમંત્રણ આપ્યું હતું.

આ મામલે ​તોરણીયા ગામના સરપંચ રેનીસ પટેલે કહ્યું કે, 26 એપ્રિલની રાત્રે જ્યારે તેઓ ગામમાં બેઠા હતા, ત્યારે તેમને બાતમી મળી હતી કે કેટલાક લોકો જંગલમાં સિંહની પજવણી કરી રહ્યા છે. આ માહિતી મળતા જ સરપંચ અને ગામના અન્ય 15થી 20 લોકો તાત્કાલિક જંગલ વિસ્તારમાં પહોંચ્યા હતા. ત્યાં તેમણે જોયું કે, વન વિભાગમાં જ નોકરી કરતો જયેશ પરમારનો ભાઈ હાથમાં લાકડી અને ટોર્ચ લઈને સિંહની પજવણી કરી રહ્યો હતો. ગામ લોકોએ આ શખ્સોને રંગેહાથ ઝડપી પાડ્યા હતા અને આ આખી ઘટનાનો વીડિયો પણ ઉતાર્યો હતો.

​​સરપંચે ગંભીર આક્ષેપ કરતા કહ્યું કે, આ વિસ્તારમાં વન વિભાગના જ કેટલાક કર્મચારીઓ અને ફોરેસ્ટરો ગેરકાયદેસર પ્રવાસીઓ પાસેથી ₹5,000થી લઈને ₹25,000 સુધીની મોટી રકમ પડાવી ગેરકાયદે સિંહ દર્શન કરવા છે. રેનીસ પટેલે આ બાબતે અગાઉ આરએફઓ (RFO) અને બીટના ફોરેસ્ટર કરમટાને પણ જાણ કરી હતી, પરંતુ વન વિભાગના અધિકારીઓ કહે છે કે, પુરાવા લઈને આવો, જેને લઇ આ વખતે સિંહની પજવણી થતી હોવાના અને ગેરકાયદેસર રીતે સિંહ દર્શન થતા હોવાના મેં પુરાવા આપ્યા છે.

​રેનીસ પટેલે વન વિભાગની કામગીરી પર સવાલ ઉઠાવતા કહ્યું કે, સામાન્ય નાગરિકો જો કોઈ નાની ભૂલ કરે તો વન વિભાગ તેમને લાખો રૂપિયાનો દંડ ફટકારે છે, પરંતુ જ્યારે ખુદ વન વિભાગના કર્મચારીઓ જ સિંહની પજવણી કરતા ઝડપાય ત્યારે તેમની સામે કાયદો કેમ કડક નથી હોતો? તેમણે ઉચ્ચ અધિકારીઓને અપીલ કરી છે કે, સિંહોના રક્ષણ માટે જવાબદાર લોકો જ આવી પ્રવૃત્તિમાં સામેલ હોય, તો તેમને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવા જોઈએ અને કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ.

​

 

You Might Also Like

કેશોદમાં જૂની અદાવતમાં મતદાનના દિવસે ભાજપ કાર્યકરો વચ્ચે ધબધબાટી

ગિરનાર બચારો અભિયાન! સાધુ-સંતોની અભૂતપૂર્વ મહારેલી

જૂનાગઢની સરકારી હોસ્ટેલમાં એડમીશન વગર રહેતા વિદ્યાર્થીની આત્મહત્યા

વંથલીના મોટા કાજલીયાળામાં પિયરમાં રહેલી પત્નીને પતિએ છરીના ૮ ઘા ઝીંકયા

કેસર કેરીની આવકમાં વધારો થતા ૧૦ કિલોના ભાવમાં ૧૦ ટકાનો ઘટાડો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગીર સોમનાથ જી.પં.માં 65 %, છ તાલુકા પંચાયતની 128 બેઠકો પર 65 થી 70 ટકા ધીંગુ મતદાન
ગીર સોમનાથ

ગીર સોમનાથ જી.પં.માં 65 %, છ તાલુકા પંચાયતની 128 બેઠકો પર 65 થી 70 ટકા ધીંગુ મતદાન

Editor By Editor 1 day ago
ગોંડલના ચોરડી નજીક પીવાના પાણીની લાઇનમાં ભંગાણ : ૨૫ ફૂટ ઊંચો ફૂવારો ઉડયો
ઉનામાં વિશ્વ મેલેરિયા દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી કરાઇ
જામકંડોરણા પંથકમાં ચાલુ લાઇનમાંથી વીજ વાયર ચોરી કરતી ગેંગ પકડાઈ
ધોરાજીમાં મદ્રેસા-એ-મીસકીનીયાહ ટ્રસ્ટ બોર્ડ દ્વારા ‘હજજ તબિંયત ઇજતેમા’ કાર્યક્રમ યોજાયો
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Welcome Back!

Sign in to your account

Lost your password?