By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     સુક એ છે જે શુષ્ક નથી, હર્યો ભર્યો છે, લીલો છે : મોરારિબાપુ
     સુક એ છે જે શુષ્ક નથી, હર્યો ભર્યો છે, લીલો છે : મોરારિબાપુ
    3 days ago
     સાધુનું સેવન કરવાથી સાધુતા મળે છે : મોરારિબાપુ
     સાધુનું સેવન કરવાથી સાધુતા મળે છે : મોરારિબાપુ
    6 days ago
     રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ
     રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ
    1 week ago
    સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
    સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
    1 week ago
     કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
     કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    5 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    5 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    5 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    5 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    5 months ago
  • EpaperEpaperEpaper
Reading: લોકસભા-ચૂંટણીમાં ઘેર બેઠા કઈ રીતે મતદાન-કરી શકશો,કોને અને કઈ રીતે મળશે સુવિધા
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાષ્ટ્રિય

લોકસભા-ચૂંટણીમાં ઘેર બેઠા કઈ રીતે મતદાન-કરી શકશો,કોને અને કઈ રીતે મળશે સુવિધા

agragujaratnews
Last updated: 2024/03/19 at 11:38 AM
2 years ago
Share
લોકસભા-ચૂંટણીમાં ઘેર બેઠા કઈ રીતે મતદાન-કરી શકશો,કોને અને કઈ રીતે મળશે સુવિધા
SHARE

  • 85 વર્ષથી ઉપરની વયના વૃદ્ધો અને દિવ્યાંગ ઘેર બેઠા મતદાન કરી શકશે
  • સાત તબક્કામાં મતદાન હાથ ધરાવાનું છે
  • દિવ્યાંગો પાસે 40 ટકાથી વધુ ડિસેબિલિટી હોવાનું પ્રમાણપત્ર હોવું જરૂરી છે

લોકસભા ચૂંટણીનું રણશિંગું ફૂંકાઈ ચૂક્યું છે. સાત તબક્કામાં મતદાન હાથ ધરાવાનું છે. પ્રથમ તબક્કામાં 19મેના રોજ મતદાન થશે. ચૂંટણી પંચ તૈયારીઓને આખરી ઓપ આપવાના કામે લાગ્યું છે. ચૂંટણી પંચે લોકસભાની આ ચૂંટણીમાં વોટ ફ્રોમની સુવિધા પણ આપી છે. લોકસભા ચૂંટણીમાં પહેલી જ વાર 85 વર્ષથી ઉપરની વયના વૃદ્ધો અને દિવ્યાંગ ઘેર બેઠા મતદાન કરી શકશે. આ સુવિધાનો લાભ લેવા શું કરવું પડશે તે વિશે અહીં જાણકારી આપવામાં આવી છે.

વોટ ફ્રોમ હોમની સુવિધાનો લાભ માત્ર 85 વર્ષથી ઉપરની વયના વૃદ્ધો અને 40 ટકાથી વધુ ડિસેબિલિટી ધરાવતા દિવ્યાંગો માટે છે. તેઓ ઘેર બેઠા મતાધિકારનો ઉપયોગ કરી શકશે. મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવકુમારે જણાવ્યા મુજબ દિવ્યાંગ વ્યક્તિ પાસે આ હેતુસર તેમનું ડિસેબિલિટી પ્રમાણપત્ર હોવું જરૂરી છે. પ્રમાણપત્રમાં 40 ટકાથી વધુ ડિસેબિલિટી હોવાનો ઉલ્લેખ હશે તો જ તેમને વોટ ફ્રોમ હોમ સુવિધાનો લાભ મળશે.

કઈ રીતે સુવિધાનો લાભ લઈ શકાશે?

જે વૃદ્ધો કે દિવ્યાંગ મતદારને ઘેર બેઠા મતદાન સુવિધાનો લાભ લેવો હોય તેમણે ચૂંટણી પંચના સક્ષમ એપ પર આ વિકલ્પની પસંદગી કરવી પડશે. એપ પર પોતાની માહિતી અને મુશ્કેલીઓ પણ વર્ણવવી પડશે. દિવ્યાંગતાનો ઉલ્લેખ કરવો પડશે. ચૂંટણી પંચનું કહેવું છે કે લોકસભા ચૂંટણી શરૂ થતાં પહેલાં પ્રત્યેક લોકસભા વિસ્તારમાં 85 વર્ષથી વધુ વય ધરાવતા વૃદ્ધો અને દિવ્યાંગ મતદારોના નિવાસે ફોર્મ મોકલી દેવામાં આવશે. બીએલઓ આવા મતદારોની વિગતો ધરાવતા હોય છે. બીએલઓ તેમના ઘેર જઈને પૂછશે કે મતદાન કેન્દ્ર પહોંચીને મતદાન કરવા ઇચ્છે છે કે ઘેર બેઠા ? જો જરૂરી ઔપચારિકતા પૂરી કરવામાં આવશે તો ઘેર બેઠા મતદાન માટે તેમની પાસેથી ફોર્મ 12ડી ભરાવવામાં આવશે.

મતદાન કેન્દ્ર ખાતે વ્હીલચેરની સુવિધા મળશે

ચૂંટણી પંચના જણાવ્યા મુજબ 85 વર્ષથી ઓછી ઉંમર ધરાવતા વૃદ્ધ મતદારો માટે મતદાન કેન્દ્ર ખાતે ખાસ વ્યવસ્થા રહેશે. વ્હીલચેરથી માંડીને ચૂંટણી પંચના વોલિન્ટિયર્સ તેમને મતદાનમાં મદદ કરશે. જે દિવ્યાંગ મતદારો પોલિંગ બૂથ સુધી પહોંચવા અસમર્થ હોય તેમના માટે ટ્રાન્સપોર્ટની વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવામાં આવશે.

85 વર્ષથી મોટી ઉંમરના 82 લાખ મતદાર

ચૂંટણી પંચના જણાવ્યા મુજબ દેશભરમાં કે જેમની ઉંમર 85 વર્ષથી વધુ હોય તેવા 82 લાખ મતદારો છે. 2.8 લાખ મતદારો 100 વર્ષથી વધુ ઉંમર ધરાવે છે. દેશમાં 49.7 કરોડ પુરુષ મતદારો, 47.01 કરોડ મહિલા મતદારો તો 48,000 ટ્રાન્સજેન્ડર મતદારો પણ છે.

મતદાનની તારીખો

 વર્ષ 2024ની લોકસભા ચૂંટણીમાં 1.8 કરોડ મતદારો પહેલી જ વાર પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. પ્રથમ ચરણ માટે 19 એપ્રિલના રોજ મતદાન થશે. બીજા તબક્કા માટે 26 એપ્રિલ, ત્રીજા તબક્કા માટે 7મે, ચોથા તબક્કા માટે 13મે, પાંચમા તબક્કા માટે 20 મે , છઠ્ઠા તબક્કા માટે 25 મે અને 7મા તબક્કા માટે 1 જૂનના રોજ મતદાન થશે. ચૂંટણી પરિણામો 4 જૂનના રોજ આવશે.

You Might Also Like

હવે 21 જૂને ફરી નીટ પરીક્ષા

આધાર કાર્ડ બનાવવું હવે બનશે સહેલું : નિયમોમાં મોટો ફેરફાર

સંકટની સાકર પર સરકારનો કડક ચાબુખ

ઓમાનથી ગુજરાત સુધી બિછાશે 2000 કિ.મી. ગેસ પાઇપલાઇન40 હજાર કરોડના મહાપ્રોજેક્ટથી હોર્મુઝ જળ માર્ગ ઉપરની નિર્ભરતા ઘટાડવાનો પ્રયાસ : દરરોજ 31 MMSCMD ગેસ સપ્લાયનું લક્ષ્ય

સોનાની ચમક પાછળ સંકટની છાયા ; સરકારે આયાત જકાત સીધી 15% કરી

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
અમરેલીમાં આરોપીને નહી મારવા ૫૧ હજારની લાંચ લેતા પોલીસકર્મી-વચેટીયો ઝડપાયા
અમરેલી

અમરેલીમાં આરોપીને નહી મારવા ૫૧ હજારની લાંચ લેતા પોલીસકર્મી-વચેટીયો ઝડપાયા

Editor By Editor 3 days ago
મોબાઈલમાં પ્રેમસંબંધના વીડિયો જોઈ જનાર પત્નીને પતિએ છરીના 3 ઘા ઝીકી દીધા
ઓમાનથી ગુજરાત સુધી બિછાશે 2000 કિ.મી. ગેસ પાઇપલાઇન40 હજાર કરોડના મહાપ્રોજેક્ટથી હોર્મુઝ જળ માર્ગ ઉપરની નિર્ભરતા ઘટાડવાનો પ્રયાસ : દરરોજ 31 MMSCMD ગેસ સપ્લાયનું લક્ષ્ય
 સાધુનું સેવન કરવાથી સાધુતા મળે છે : મોરારિબાપુ
વાવડીમાં શ્રમિક યુવક પર મિત્રનો પથ્થરોના ઘા ઝીકી જીવલેણ હુમલો
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?