By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     સુક એ છે જે શુષ્ક નથી, હર્યો ભર્યો છે, લીલો છે : મોરારિબાપુ
     સુક એ છે જે શુષ્ક નથી, હર્યો ભર્યો છે, લીલો છે : મોરારિબાપુ
    7 days ago
     સાધુનું સેવન કરવાથી સાધુતા મળે છે : મોરારિબાપુ
     સાધુનું સેવન કરવાથી સાધુતા મળે છે : મોરારિબાપુ
    1 week ago
     રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ
     રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ
    2 weeks ago
    સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
    સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
    2 weeks ago
     કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
     કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    5 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    5 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    5 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    5 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    5 months ago
  • EpaperEpaperEpaper
Reading: જેતપુરના બોરડી સમઢીયાળા ગામે કુવામાં પગ લપસતાં શ્રમિકનું પટકાવાથી મોત
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

જેતપુરના બોરડી સમઢીયાળા ગામે કુવામાં પગ લપસતાં શ્રમિકનું પટકાવાથી મોત

Editor
Last updated: 2026/05/18 at 6:10 PM
12 hours ago
Share
જેતપુરના બોરડી સમઢીયાળા ગામે કુવામાં પગ લપસતાં શ્રમિકનું પટકાવાથી મોત
SHARE

જેતપુરના બોરડી સમઢીયાળા ગામે કુવામાં પગ લપસતાં શ્રમિકનું પટકાવાથી મોત

પરિવારમાં શોકનો માહોલ છવાયો

 

અગ્ર ગુજરાત, જેતપુર

જેતપુર તાલુકાના બોરડી સમઢીયાળા ગામે એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જ્યાં વાડીના કુવામાં કામ કરવા ઉતરી રહેલા એક યુવાનનો પગ લપસી જતાં ઊંડા કુવામાં પટકાવાથી કરુણ મોત નીપજ્યું છે. આ અકસ્માતને પગલે સ્થાનિક પંથકમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે.

મળતી માહિતી મુજબ, મૂળ વાડિયા તાલુકાના દેવળકી ગામના વતની અને હાલ મજૂરી કામ કરી ગુજરાન ચલાવતા ૩૫ વર્ષીય શ્રમિક મહેન્દ્રભાઈ પુનાભાઈ સોંદરવા બોરડી સમઢીયાળા ગામે આવેલી ધીરુભાઈ સાવલિયાની વાડીએ કામ અર્થે ગયા હતા. ત્યાં તેઓ વાડીના આશરે ૧૧૦ ફૂટ ઊંડા, પાણી વગરના કોરા કુવામાં કામગીરી કરવા માટે નીચે ઉતરી રહ્યા હતા. તે દરમિયાન અચાનક તેમનો પગ લપસી ગયો હતો. પગ લપસતાં જ મહેન્દ્રભાઈ સીધા ૧૧૦ ફૂટ ઊંડા કુવાના તળિયે પટકાયા હતા. ગંભીર ઈજાઓ થવાના કારણે તેમનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.

આ અકસ્માતની જાણ થતાં જ જેતપુર તાલુકા પોલીસ તેમજ નગરપાલિકાનો સ્ટાફ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. ઘટનાની જાણ થતાં જ આજુબાજુના સ્થાનિક લોકો દોડી આવ્યા હતા. કુવો ખૂબ જ ઊંડો હોવાના કારણે સ્થાનિકોએ ભારે જહેમત અને મહામુસીબત બાદ મૃતદેહને કુવામાંથી બહાર કાઢ્યો હતો. પોલીસે મૃતદેહનો કબજો સંભાળીને તેને પોસ્ટમોર્ટમ અર્થે જેતપુરની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો.

પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે મૃતક યુવક પરિણીત હતો અને તેમના પરિવારમાં બે નાની દીકરીઓ છે. આ અકાળે થયેલા અવસાનથી બે માસૂમ દીકરીઓએ પિતાની છત્રછાયા ગુમાવતા પરિવાર પર આભ તૂટી પડ્યું છે અને સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. જેતપુર તાલુકા પોલીસે આ મામલે અકસ્માતે મોતના ગુનાની નોંધ કરી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.

You Might Also Like

ઈન્ડીગોની ફ્લાઈટમાં લાઈટ ગુલ થતાં અંધારપટ્ટ, એર કન્ડીશન બંધ થતા મુસાફરો ગરમીમાં અકળાયા

તા.૧૮ મે,૧૯૭૪-ભારતના પ્રથમ શાંતિમય પરમાણું પરિક્ષણની ઐતિહાસિક સિધ્ધિ

મોરબીમાં ટ્રાફિક ડ્રાઇવ : નિયમ તોડનાર વાહન ચાલકો સામે કાર્યવાહી

 સિંગતેલના ભાવમાં રૂ.૨૫૦નો ઘટાડો

જૂનાગઢમાં વકિલ અને યુવતી વચ્ચે પ્રેમ, હનીટ્રેપ, દુષ્કર્મનું અટપટુ યુધ્ધ છેડાયું

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ન્યારી ડેમે રીલ બનાવવા પહોંચેલા અમદાવાદના બે વિદ્યાર્થી SOG ની ઝપટે ચડી ગયા
રાજકોટ

ન્યારી ડેમે રીલ બનાવવા પહોંચેલા અમદાવાદના બે વિદ્યાર્થી SOG ની ઝપટે ચડી ગયા

Editor By Editor 3 days ago
 મનપાની ઇવેન્ટમાં મહેમાનોને પીરસાતા રસથાળ પર તંત્રએ લગાવી દીધી બ્રેક
સૂચક વિરોધ! નીટ પેપરલીંક કાંડ મુદ્દે આપના કાર્યકર્તાઓનું ઝાલમૂડી ભોજન
રાજકોટ પ્રોપર્ટી કન્સલ્ટન્ટ એસોસિએશનનો 11માં વર્ષમાં મંગલ પ્રવેશ
બેફામ વોલ્વો કારનો આતંક : 150 ફૂટ રિંગ રોડ પર અનેક વાહનોને અડફેટે લઈ BRTS રેલિંગ તોડી
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?