By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    કથા વાચક માત્ર વાચક નથી, એક કથાપાચક પણ છે: મોરારિબાપુ
    કથા વાચક માત્ર વાચક નથી, એક કથાપાચક પણ છે: મોરારિબાપુ
    2 weeks ago
    મારા માટે તલગાજરડા જ મારું ત્રિભુવનિય તીર્થ છે: મોરારિબાપુ
    મારા માટે તલગાજરડા જ મારું ત્રિભુવનિય તીર્થ છે: મોરારિબાપુ
    2 weeks ago
    વિસ્મૃતિ પરમાત્માનું વરદાન છે, કૃષ્ણની સ્મૃતિ રહે એ જ સાચું: મોરારિબાપુ
    વિસ્મૃતિ પરમાત્માનું વરદાન છે, કૃષ્ણની સ્મૃતિ રહે એ જ સાચું: મોરારિબાપુ
    2 weeks ago
    વાલ્મિકી આશ્રમ વિશેષ છે, આપણને ત્યાંથી રામાયણ મળી છે : મોરારિબાપુ
    વાલ્મિકી આશ્રમ વિશેષ છે, આપણને ત્યાંથી રામાયણ મળી છે : મોરારિબાપુ
    2 weeks ago
    કથા જેવું કોઇ માધ્યમ નથી અને શ્રવણ જેવું કોઇ સાધન નથી : મોરારિબાપુ
    કથા જેવું કોઇ માધ્યમ નથી અને શ્રવણ જેવું કોઇ સાધન નથી : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    6 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    6 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    6 months ago
  • EpaperEpaperEpaper
Reading: ગુજરાતમાં વધુ એક બ્રિજ જમીનદોસ્ત, મજબૂત ભાગ પરનું ગર્ડર જ તૂટી પડ્યું
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

ગુજરાતમાં વધુ એક બ્રિજ જમીનદોસ્ત, મજબૂત ભાગ પરનું ગર્ડર જ તૂટી પડ્યું

Editor
Last updated: 2026/06/01 at 3:36 PM
2 weeks ago
Share
ગુજરાતમાં વધુ એક બ્રિજ જમીનદોસ્ત, મજબૂત ભાગ પરનું ગર્ડર જ તૂટી પડ્યું
SHARE

ગુજરાતમાં વધુ એક બ્રિજ જમીનદોસ્ત, મજબૂત ભાગ પરનું ગર્ડર જ તૂટી પડ્યું

આણંદના અડાસ ગામ પાસે રેલવે ઓવરબ્રિજની કામગીરી સમયે બનેલી ગંભીર ઘટના: લોકોમાં ભારે રોષ

 

અગ્ર ગુજરાત, આણંદ

ગુજરાતમાં સરકારી કે અર્ધ-સરકારી પ્રોજેક્ટ્સમાં બની રહેલા બ્રિજની ગુણવત્તા પર ફરી એકવાર મોટું પ્રશ્નાર્થચિહ્ન લાગ્યું છે. આણંદ જિલ્લાના અડાસ ગામે વડોદ અને અડાસ સ્ટેશનની વચ્ચે (ફાટક નંબર 250) બની રહેલા રેલવે ઓવરબ્રિજનો એક મોટો ભાગ શનિવારે અચાનક ધરાશાયી થઈ ગયો હતો. વડોદરાના ગતિશક્તિ યુનિટ દ્વારા નિર્માણ પામી રહેલા આ બ્રિજના બે મુખ્ય પિલર (થાંભલા) વચ્ચેનો આખો સ્પાન અચાનક જમીનદોસ્ત થતાં તંત્ર દોડતું થઈ ગયું હતું. સદનસીબે દુર્ઘટના સમયે નીચે કોઈ મજૂર કે વાહન હાજર નહોતું, બાકી મોટું આક્રંદ જોવા મળ્યું હોત.

આ બ્રિજનું કામ કોઈ જૂની પદ્ધતિથી નહીં, પરંતુ આધુનિક ગણાતી ‘પ્રીસ્ટેડ ગર્ડર બ્રિજ ટેકનોલોજી’થી થઈ રહ્યું હતું. બ્રિજના બે મુખ્ય પિલર પર જે ‘પીયર કેપ’ (પિલરનો સૌથી મજબૂત ઉપરનો ભાગ જેના પર આખો લોડ હોય છે) બનાવવામાં આવી હતી, તેના પર ગોઠવેલું ગર્ડર અચાનક તૂટી પડ્યું. એન્જિનિયરિંગની દ્રષ્ટિએ પીયર કેપ પરથી ગર્ડરનું આ રીતે નમી પડવું કે તૂટવું એ બાંધકામની ગુણવત્તામાં ગંભીર ખામી અથવા ગણતરીમાં મોટી ભૂલ હોવાનું સ્પષ્ટ સૂચવે છે.

ઘટના બાદ અડાસ ગામના લોકો મોટી સંખ્યામાં એકઠા થઈ ગયા હતા અને વહીવટી તંત્ર સામે પોતાનો ઉગ્ર રોષ ઠાલવ્યો હતો. સ્થાનિક નાગરિકોના જણાવ્યા અનુસાર, ‘જ્યારે ગર્ડર તૂટ્યું ત્યારે એટલો ભયાનક અવાજ આવ્યો કે જાણે મોટો ભૂકંપ આવ્યો હોય. જો નીચે કોઈ ગ્રામજન હોત તો આજે લાશો ઉઠાવવાનો વારો આવ્યો હોત.’ સ્થાનિકોએ એવો પણ ગંભીર આક્ષેપ કર્યો છે કે, અગાઉ ગામના 2000 જેટલા લોકોએ સહી કરીને સર્વિસ રોડ આપવા માટે એજન્સીને રજૂઆત કરી હતી. પરંતુ ગતિશક્તિ યુનિટ હેઠળ કામ કરતી આ કોન્ટ્રાક્ટર એજન્સી માત્ર પોતાની મનમાની ચલાવી રહી છે, અને સ્થાનિકોની સુરક્ષાની કોઈ પરવાહ કરતી નથી.

ઘટનાની ગંભીરતાને જોતાં પોલીસ અને રેલવે તેમજ વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર પહોંચી ગયા છે. જોકે, સવાલ એ ઊભો થાય છે કે શું દર વખતની જેમ માત્ર ‘તપાસ સમિતિ’ રચીને મામલો થાળે પાડી દેવાશે, કે પછી લાખો લોકોના જીવ જોખમમાં મૂકનાર ભ્રષ્ટ કોન્ટ્રાક્ટર અને બેદરકાર એન્જિનિયરો સામે કોઈ કડક ફોજદારી પગલાં લેવામાં આવશે?

You Might Also Like

કેશોદ એરપોર્ટ પર ધુમ્મસમાં પણ વિમાનોનું થશે સંચાલન, ઉત્તરશે એરબેસ 3૨૦

સીટીઝન કાઉન્સિલ દ્વારા રાજ્યના મુખ્યમંત્રીને લેખિતમાં ફરિયાદ : યોગ્ય તપાસની માંગ

તાલાલામાં હોસ્ટેલના ત્રીજા માળેથી નીચે પટકાતા ધો.૮ના છાત્રાનું મોત

જેતપુરની દેસાઈ વાડી વિસ્તારના રહીશો લારી ધારકોના ત્રાસથી ત્રાહિમામ

જેતપુર-જૂનાગઢ હાઈવે પર અજાણ્યા વાહનની અડફેટે જીઆરડી જવાનનું મોત

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
લાખોના પગારની લાલચમાં આણંદ-વડોદરાના ૨૦ લોકો રશીયામાં ફસાયા
ગુજરાત

લાખોના પગારની લાલચમાં આણંદ-વડોદરાના ૨૦ લોકો રશીયામાં ફસાયા

Editor By Editor 3 days ago
એક વર્ષ બાદ પણ 260 જિંદગીઓની ચીસો સંભળાય છે
રાજકોટની ૪૮ હોટેલમાં ફાયર સેફટીના નિયમનો ભંગ : નોટીસ
રાજકોટ ગ્રામ્યના 1.78 કરોડના સાયબર કૌભાંડમાં 9 એકાઉન્ટધારકોને દબોચી લેતી પોલીસ
મોટા રામપર પાસે બાઇક અકસ્માતમાં રેલનગરના યુવાનનું મોત, રેસિંગની ચર્ચા
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?