By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    1 week ago
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    2 weeks ago
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    2 weeks ago
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    2 weeks ago
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    7 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    7 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    7 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    7 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    7 months ago
  • EpaperEpaperEpaper
Reading: પટેલ યુવા પ્રગતિ મંડળનો 40મો સ્નેહમિલન અને સન્માન સમારોહ યોજાયો 
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
સુરત

પટેલ યુવા પ્રગતિ મંડળનો 40મો સ્નેહમિલન અને સન્માન સમારોહ યોજાયો 

Editor
Last updated: 2026/06/10 at 4:04 PM
2 months ago
Share
પટેલ યુવા પ્રગતિ મંડળનો 40મો સ્નેહમિલન અને સન્માન સમારોહ યોજાયો 
SHARE

પટેલ યુવા પ્રગતિ મંડળનો 40મો સ્નેહમિલન અને સન્માન સમારોહ યોજાયો

અનેકવિધ કાર્યોમાં યોગદાન આપનાર સેવાભાવીઓનું અને કાર્યક્રમનું સૌજન્ય આપનાર પરિવારનું સન્માન : બ્લડ કેમ્પમાં ૪૦ બોટલ એકત્ર

 

અગ્ર ગુજરાત, સુરત

શ્રી પટેલ યુવા પ્રગતિ મંડળ દ્વારા બુઢણા (સુરત)ના 40મા સ્નેહમિલન સમારોહનું આયોજન મોટા વરાછા મુકામે કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના દાતાઓ અને સૌ મંચસ્થ મહાનુભાવોના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું. શ્રી પટેલ યુવા પ્રગતિ મંડળ – બુઢણાના મંત્રી અરવિંદભાઈ મુંજપરાએ શબ્દપુષ્પથી સૌનું સ્વાગત કર્યું હતું. આ સમારોહમાં  અનુભાઈ તેજાણી,  નેમુભાઈ ધામેલિયા અને દિલીપભાઈ સખિયા (ગીર ગંગા ટ્રસ્ટ -રાજકોટ) વગેરેએ પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું. પાણીની સમસ્યા દૂર થાય તે માટે સૌરાષ્ટ્રમાં વધારેમાં વધારે ચેકડેમ બને તે માટે ભાર મૂકવામાં આવ્યો હતો.

આ પ્રસંગે માતૃભૂમિ બુઢણા ગામે ‘મારું ગામ મારું રસોઈઘર’ના દાતાઓ, ચેકડેમ, વૃક્ષારોપણ  રસોઈ ઘર વગેરે ક્ષેત્રે યોગદાન આપનાર દાતાઓ અનુભાઈ તેજાણી,  નેમુભાઈ બેલડિયા,  નેમુભાઈ ધામેલિયા,  બાબુભાઈ મુંજપરા,  ભગવાનભાઈ ડોંડા, વિનુભાઈ સુતરિયા,  ડૉ. જનકભાઈ મુંજપરા વગેરેનું સ્મૃતિચિહ્ન અર્પણ કરીને ભાવપૂર્વક સન્માન કરવામાં આવ્યું હતું. આ વર્ષના કાર્યક્રમનું સૌજન્ય ભીમજીભાઈ કુરજીભાઈ ધામેલિયા તેમજ સુપુત્રો  પંકભાઈ અને ડૉ. સંજયભાઈ ધામેલિયા પરિવાર દ્વારા પ્રાપ્ત થયું હતું. આ પરિવારને ‘વતનનું રતન’ સન્માનપત્ર, શાલ, અને પુષ્પગુચ્છથી અર્પણ કરીને મંચસ્થ મહાનુભાવોના વરદ હસ્તે વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. બાલભવન તેમજ ધોરણ : 1થી 12ના તેજસ્વી તારલાઓને ઇનામ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા. આ પ્રસંગે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું; જેમાં 40 જેટલા રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું. (દર વર્ષે યોજાતા રક્તદાન કૅમ્પની સંપૂર્ણ જવાબદારી સવાણી પરિવાર સંભાળે છે.)  ગોપાલ દવેએ ‘સંબંધ સંવાદ’ વિષય પર પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું.

40માં સ્નેહમિલન સમારોહને સફળ બનાવવા કિશોરભાઈ બેલડિયા (પ્રમુખ),  નીતિનભાઈ ધામેલિયા (ઉપપ્રમુખ), અરવિંદભાઈ મુંજપરા (મંત્રી), ઘનશ્યામભાઈ સવાણી (સહમંત્રી),  અશોકભાઈ સુતરિયા (ખજાનચી),  શૈલેષભાઈ તેજાણી (સહખજાનચી), યુવા કમિટીના તમામ સભ્યોએ તેમજ ગામના તમામ પરિવારના સભ્યોએ વિવિધ જવાબદારી સ્વૈચ્છિક રીતે સ્વીકારી અને નિષ્ઠાપૂર્વક બજાવી હતી. સંકલન સમિતિમાં સુરેશભાઈ સવાણી,  અલ્પેશભાઈ ધામેલિયા,  હરેશભાઈ તેજાણી વગેરે સુંદર કામગીરી બજાવી હતી. મિતુલ બેલડિયાએ નિ:શુલ્ક ફોટોગ્રાફીની સેવા કરી હતી. કાર્યક્રમનું સંચાલન રાજેશકુમાર ધામેલિયા,  હાર્દિકભાઈ બેલડિયાએ કર્યું હતું.

You Might Also Like

શેરબજારમાં ૪૦ લાખનું દેવુ થતા માતાની હત્યા કર્યા બાદ પુત્રનો ફાંસો ખાઇ આપઘાત

સુરત અમલસાડી અને ભુવાસણ આશ્રમશાળામાં વિદ્યાર્થીઓ માટે ‘માનસપરિવર્તન’ પરિસંવાદ યોજાયા

સુરતના નક્ષત્ર સેફ હાઉસમાંથી ૨૦૬ તોલા દાગીનાની ચોરી

વીર શહીદોના પરિવાર માટે અજોડ કાર્ય કરતી સંસ્થા : ‘જય જવાન નાગરિક સમિતિ – સુરત’

શાળા નં.૨૭૨ના વિદ્યાર્થીઓએ શહીદાંજલિ માટે ₹૧,૦૧,૨૭૨ જય જવાન નાગરિક સમિતિને અર્પણ કરી

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જંતર-મંતરને લોહિયાળ બનાવવાનું કાવતરું નિષ્ફળ
રાષ્ટ્રિય

જંતર-મંતરને લોહિયાળ બનાવવાનું કાવતરું નિષ્ફળ

Editor By Editor 19 hours ago
ૐદાદાના સાનિધ્યમાં ભવ્ય ગુરુપૂર્ણિમા મહોત્સવ-૨૦૨૬ સંપન્ન
ગર્ભાશયની કોથળીના ઓપરેશન બાદ મહિલાનું મોત : બાલાજી હોસ્પિટલ સામે બેદરકારીના આક્ષેપ
રાજકોટને હાઈકોર્ટની બેંચ આપવા સાંસદ-ધારાસભ્ય સમક્ષ વકિલોની ધા
જસદણના યુવાનનું શંકાસ્પદ સંજોગોમાં મોત, ફોરેન્સિક પીએમ કરાવાયું
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?