By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    પ્રભુ પાસે ઐશ્વર્ય નહીં, આશ્રય અને અશ્રુ માંગો! : મોરારિબાપુ
    પ્રભુ પાસે ઐશ્વર્ય નહીં, આશ્રય અને અશ્રુ માંગો! : મોરારિબાપુ
    1 month ago
    રામ પથ્થર લઇને સેતુ બનાવે છે, હું પોથી લઇને સેતુ બનાવું છું : મોરારિબાપુ
    રામ પથ્થર લઇને સેતુ બનાવે છે, હું પોથી લઇને સેતુ બનાવું છું : મોરારિબાપુ
    1 month ago
    રામચરિત માનસ જ મારા માટે વિશ્વ વિદ્યાલય છે: મોરારિબાપુ
    રામચરિત માનસ જ મારા માટે વિશ્વ વિદ્યાલય છે: મોરારિબાપુ
    1 month ago
    ગ્રંથમુકત સદગ્રંથ આપણને ગ્રંથિઓથી મુકત કરે છે : મોરારિબાપુ
    ગ્રંથમુકત સદગ્રંથ આપણને ગ્રંથિઓથી મુકત કરે છે : મોરારિબાપુ
    1 month ago
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    9 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    9 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    9 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    9 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    9 months ago
  • EpaperEpaperEpaper
Reading: રાજકોટની ૮૦૦ સહિત રાજયની 3૪,૦૦૦ શાળામાં પ્રવેશોત્સવનો પ્રારંભ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

રાજકોટની ૮૦૦ સહિત રાજયની 3૪,૦૦૦ શાળામાં પ્રવેશોત્સવનો પ્રારંભ

Editor
Last updated: 2026/06/23 at 4:09 PM
3 months ago
Share
રાજકોટની ૮૦૦ સહિત રાજયની 3૪,૦૦૦ શાળામાં પ્રવેશોત્સવનો પ્રારંભ
SHARE

રાજકોટની ૮૦૦ સહિત રાજયની 3૪,૦૦૦ શાળામાં પ્રવેશોત્સવનો પ્રારંભ

 વડાપ્રધાને વડનગરની શાળામાંથી શિક્ષણ મેળવ્યું છે ત્યાંથી ત્રણ દિવસીય મહોત્સવનો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી

 રાજયના ૨૫.૫૮ લાખ વિદ્યાર્થીઓને શિક્ષણના મુખ્ય પ્રવાહમાં જોડવા કવાયત : ગુણવત્તા-સુવિધાની કરાશે સમીક્ષા

 

અગ્ર ગુજરાત, રાજકોટ

ગુજરાતમાં શિક્ષણ પ્રત્યે જાગૃતિ લાવવા અને બાળકોને આવકારવા માટે ‘કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ’ની 24મી કડીનો આજથી (23 જૂન) ઉત્સાહભેર પ્રારંભ થયો છે. વર્ષ ૨૦૦૩માં તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરાયેલો આ ત્રણ દિવસીય શૈક્ષણિક સેવા યજ્ઞ 25 જૂન સુધી સમગ્ર રાજ્યમાં ઉજવાશે.

આ વર્ષે પ્રવેશોત્સવની રાજ્યવ્યાપી શરૂઆત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વડનગરની ઐતિહાસિક B.N. હાઈસ્કૂલથી કરાવી છે, જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતે પ્રાથમિક શિક્ષણ મેળવ્યું હતું. મુખ્યમંત્રી અહીં આંગણવાડી, બાલવાટિકા અને ધોરણ-1 થી 11 ના કુલ 389 વિદ્યાર્થીઓને શાળા પ્રવેશ કરાવ્યો હતો. જ્યારે રાજ્ય કક્ષાના મંત્રી હર્ષ સંઘવી ગાંધીનગરના અડાલજ ખાતેથી આ અભિયાનમાં જોડાયા હતા.

રાજ્ય સરકારના આયોજન પ્રમાણે ગુજરાતની 38,400 સરકારી શાળાઓમાં આ ત્રણ દિવસ દરમિયાન અંદાજે 28 લાખ 58 હજારથી વધુ બાળકોને પ્રવેશ આપવામાં આવશે. વય મર્યાદાના નિયમો અનુસાર લાયક બાળકોને બાલવાટિકા તેમજ ધોરણ-1, ધોરણ-9 અને ધોરણ-11 માં પ્રવેશ આપીને શિક્ષણના મુખ્ય પ્રવાહમાં જોડવામાં આવશે.

રાજકોટ જિલ્લામાં 23મી જૂનથી 11 તાલુકાની 800થી વધુ શાળાઓમાં ત્રિદિ વસીય પ્રવેશોત્સવનો પ્રારંભ થયો છે. આઈ.એ.એસ., આઈ.પી.એસ., આઈ.એફ.એસ. સહિતના વરીષ્ઠ અધિકારીઓ બાળકોનો શાળા-પ્રવેશ કરાવ્યો હતો. જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરી તરફથી મળતી માહિતી મુજબ, આ વર્ષે જિલ્લામાં 11 તાલુકામાં 69 જેટલા રૂટની 800થી વધુ શાળાઓમાં પ્રવેશોત્સવ, ક્ધયા કેળવણી મહોત્સવ યોજાશે.
આ દરમિયાન આઈ.એ.એસ. નેહાકુમારી (મિશન ડાયરેક્ટર, ગુજરાત સ્ટેટ ઈલેક્ટ્રોનિક્સ મિશન), આઈ.પી.એસ. વલય વૈદ્ય (સ્ટાફ ઓફિસર, ડી.જી.પી. ઓફિસ), આઈ.પી.એસ. સાહિત્ય વી. (એસ.પી. સ્ટેટ ટ્રાફિક બ્રાન્ચ, ગાંધીનગર), આઈ.એફ.એસ. જી.આર. મુર્થી (એ.પી.સી.સી.સી.એફ. નાણાકીય પ્રબંધન અને આયોજન, ગાંધીનગર), જ્વાલરી ઝા, સંયુક્ત સચિવ (સ્કૂલ કંટ્રોલ, ગુજરાત રાજ્ય હાયર સેક્ધડરી એજ્યુ. બોર્ડ) સહિતના ઉચ્ચ અધિકારીઓ વિવિધ રૂૂટની શાળાઓમાં ઉપસ્થિત રહીને કુમાર તેમજ ક્ધયા છાત્રોનો શાળાપ્રવેશ કરાવીને શિક્ષણને પ્રોત્સાહન આપશે. આ અધિકારીઓ દ્વારા શાળાની મુલાકાત લઈને માળખાકીય સુવિધાઓ તેમજ વાલીઓ સાથે મીટિંગ કરીને શાળાકીય શિક્ષણને વધુ ગુણવત્તાસભર બનાવવા માટે તેમજ વિદ્યાર્થીઓની નિયમિત રીતે અભ્યાસ કરે તે બાબતે મંથન પણ કરવામાં આવશે.

465 મહાનુભાવો દ્વારા શાળાઓની મુલાકાત

આ મોટા ગજાના શૈક્ષણિક અભિયાનને સફળ બનાવવા માટે મુખ્યમંત્રી, મંત્રીઓ, રાજકીય પદાધિકારીઓ સહિત IAS, IPS અને IFS કક્ષાના ૪૬૫ જેટલા ઉચ્ચ અધિકારીઓ મેદાને ઉતર્યા છે. આ તમામ મહાનુભાવો દરરોજ ત્રણ-ત્રણ શાળાઓની વ્યક્તિગત મુલાકાત લઈને બાળકોનો ઉત્સાહ વધારશે.

શિક્ષણ અને સુવિધાઓની સમીક્ષા

આ ઉત્સવનો મુખ્ય ઉદ્દેશ માત્ર બાળકોના નામાંકન પૂરતો સીમિત નથી, પરંતુ મુલાકાતે આવેલા મહાનુભાવો શાળાઓમાં શૈક્ષણિક ગુણવત્તા, ભૌતિક સુવિધાઓ અને સંસાધનોની સમીક્ષા પણ કરશે. આ ઉપરાંત, શાળા વ્યવસ્થાપન સમિતિ (SMC), વાલીઓ અને સ્થાનિક ગ્રામજનો સાથે બેઠક યોજીને ગ્રામીણ કક્ષાએ શિક્ષણ સુધારણા અંગે ચર્ચા કરવામાં આવશે.

You Might Also Like

જન્માષ્ટમી મહોત્સવ 2026ની થીમનું અનાવરણ

સ્વ.કિશોરભાઈ ટીલારાની પૂણ્યતિથી નિમિત્તે શનિવારે યોજાશે મેગા સર્વરોગ નિદાન કેમ્પ

કોઠારીયા કોલોનીના કોટેશ્વર મંદિરે જટાધારી મહાદેવના શ્રૃંગાર-દર્શન

લગ્નની લાલચે સંબંધ બાંધ્યો, સેંથો પૂરી પત્ની સ્વીકારી, અંતે સોરી કહી સંબંધ તોડી નાખ્યો

મેટોડામાં 6 વર્ષની માસૂમને હેવાનિયતનો શિકાર થતા બચાવતી પોલીસ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?