By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    જીવન સાધનાની પિઠીકા મૃત્યુ લોક છે : મોરારિબાપુ
    જીવન સાધનાની પિઠીકા મૃત્યુ લોક છે : મોરારિબાપુ
    3 hours ago
    કથા વાચક માત્ર વાચક નથી, એક કથાપાચક પણ છે: મોરારિબાપુ
    કથા વાચક માત્ર વાચક નથી, એક કથાપાચક પણ છે: મોરારિબાપુ
    2 weeks ago
    મારા માટે તલગાજરડા જ મારું ત્રિભુવનિય તીર્થ છે: મોરારિબાપુ
    મારા માટે તલગાજરડા જ મારું ત્રિભુવનિય તીર્થ છે: મોરારિબાપુ
    2 weeks ago
    વિસ્મૃતિ પરમાત્માનું વરદાન છે, કૃષ્ણની સ્મૃતિ રહે એ જ સાચું: મોરારિબાપુ
    વિસ્મૃતિ પરમાત્માનું વરદાન છે, કૃષ્ણની સ્મૃતિ રહે એ જ સાચું: મોરારિબાપુ
    2 weeks ago
    વાલ્મિકી આશ્રમ વિશેષ છે, આપણને ત્યાંથી રામાયણ મળી છે : મોરારિબાપુ
    વાલ્મિકી આશ્રમ વિશેષ છે, આપણને ત્યાંથી રામાયણ મળી છે : મોરારિબાપુ
    3 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    6 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    6 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    6 months ago
  • EpaperEpaperEpaper
Reading: સ્વ. વિજયભાઈ રૂપાણીની ખોટ ક્યારેય નહીં પુરાય : જૈન વિઝનનની સેવાકાર્યો થકી ભાવાંજલિ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

સ્વ. વિજયભાઈ રૂપાણીની ખોટ ક્યારેય નહીં પુરાય : જૈન વિઝનનની સેવાકાર્યો થકી ભાવાંજલિ

Editor
Last updated: 2026/06/15 at 4:15 PM
3 hours ago
Share
સ્વ. વિજયભાઈ રૂપાણીની ખોટ ક્યારેય નહીં પુરાય : જૈન વિઝનનની સેવાકાર્યો થકી ભાવાંજલિ
SHARE

સ્વ. વિજયભાઈ રૂપાણીની ખોટ ક્યારેય નહીં પુરાય : જૈન વિઝનનની સેવાકાર્યો થકી ભાવાંજલિ

સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી અનેકવિધ માનવતાલક્ષી કાર્યક્રમો યોજાયા

 

અગ્ર ગુજરાત, રાજકોટ

એક વર્ષ પહેલા અમદાવાદની વિમાની દુર્ઘટનાનો ભોગ બનેલા રાજકોટના સપૂત અને રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી સ્વ વિજયભાઈ રૂપાણી ની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે જૈન વિઝન સંસ્થાએ અનેક સેવા કાર્યો કરીને તેમને ભાવાંજલિ આપી હતી.

જૈન વિઝનનાં સંયોજક મિલન કોઠારીએ કહ્યુ હતું કે,  વિજયભાઈ રૂપાણી એક મહાન વ્યક્તિત્વ હતા અને તેમની ખોટ ક્યારેય નહીં પુરાય. તેમના સ્મરણાર્થે જૈન વિઝન સંસ્થા દ્વારા ભજન, ભોજન, ભક્તિ, જીવદયા, સેવા અને માનવતાલક્ષી કાર્યો વિવિધ સ્થળોએ હાથ ધરવામાં આવ્યા હતા.  તા.12મીને શુક્રવારે સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી વિવિધ સેવા કાર્યો દરમિયાન પ્લેન ક્રેશમા અવસાન પામેલા હ્રદયસ્થ સ્વ.વિજયભાઈ રૂપાણી સહિત દિવગંત આત્માઓને સાચા અર્થમાં સ્મરણાંજલિ પાઠવવામાં આવી હતી. સવારે રોયલ પાર્ક સ્થા.જૈન સંઘ,ઓમાનવાલા ઉપાશ્રય,સી એમ પૌષધ શાળા ખાતે ચતુર્વિધ સંઘની પ્રેરક ઉપસ્થિતિમાં નમસ્કાર  મહામંત્રના જાપનુ આયોજન કરવામાં આવ્યુ હતું.. આ જાપ અને સાધના પૂર્ણ થયા બાદ પ્રભાવના પણ આપવામાં આવી હતી.

આ તકે રૂપાણી પરિવારમાંથી અંજલીબેન રૂપાણી, મેયર નેહલભાઈ શુક્લ,ધારાસભ્ય ડો.દર્શિતાબેન શાહ, ભાજપ અગ્રણી ધનસુખભાઈ ભંડેરી, પૂર્વ મેયર બીનાબેન આચાર્ય, ઋષભ વિજયભાઈ રૂપાણી,  જૈન અગ્રણી સી.એમ.શેઠ, અંશ અભયભાઈ ભારદ્વાજ, કાશમીરાબેન નથવાણી સહીતના આગેવાનો જૈન વિઝન દ્વારા યોજાયેલ વિવિધ આયોજનમા નવકાર જાપ અને  અન્ય જીવદયા, માનવતા કાર્યમાં સહભાગી બનેલ હતા.

જૈન વિઝન મહિલા વીંગ દ્રારા રાજકોટ મહાજનશ્રીની પાંજરાપોળ ખાતે અબોલ જીવોને ૨૫૦ કીલો લાડવા તથા પારેવાને ચણ ૧૦૦ કિલો અર્પણ કરી જીવદયાનું કાર્ય કરવામાં આવ્યું હતું.

આ ઉપરાંત પૂ.ધીર ગુરુદેવ દ્રારા નિર્મિત   વિરાણી મૂક- બુધિર શાળા સંસ્થાના દિવ્યાંગ બાળકોને જૈન વિઝન દ્વારા મિષ્ટ ભોજન કરાવાયુ હતુ તથા પૂ.ગુરુદેવ નમ્રમુનિ મહારાજ સાહેબ પ્રેરિત રોટી અભિયાનમાં એક દિવસનો લાભ લઈ ઝૂપડપટ્ટી અને છેવાડાના લોકોને ભોજન કરાવવામાં જૈન વિઝન મદદરૂપ બન્યુ હતું.

પૂ.ગુરુદેવ પારસ મુનિ મ.સા. પ્રેરિત જૈન ભોજનાલયમાં એક દિવસ દરેકને ભોજન કરાવવાનો સંકલ્પ પણ લેવામાં આવ્યો હતો. રામચરિત  ફાઉન્ડેશન ટ્રસ્ટમાં જરુરીયાતમંદ નિર્ધારિત લોકોને ભોજન  તેમજ ટિફિન પાર્સલ પહોંચાડીને સેવા કરવામાં આવી હતી.

આ ઉપરાંત બોલબાલા ટ્રસ્ટ દ્વારા ચાલી રહેલા અન્નપૂર્ણા રથમાં દીન – દુ:ખીયા લોકોની જઠરાગ્નિ ઠારવામાં ટિમ જૈન વિઝન નિમિત્ત બની હતી. તેમજ જીવદયા રક્ષક સમીતા દ્વારા  ચાલતી લોકોને શીતળતા  પહોંચાડતી છાસ વિતરણ  પણ આયોજન જૈન વિઝન દ્વારા કે કે વી  ચોક કલાવડ રોડ પાસે કરવામાં આવેલ હતું. આમ, સ્વ. વિજયભાઈ અને અન્ય દિવંગતોના સ્મરણાર્થે જૈન વિઝન દ્વારા સેવા કાર્યોની હારમાળા યોજાઈ હતી અને આ રીતે તમામ મૃતાત્માઓને ભાવાંજલિ આપવામાં આવી હતી.

You Might Also Like

રાજકોટ બાળ સંરક્ષણ ગૃહમાંથી 11 સગીરો ભાગ્યા, 5 ઝડપાયા

રાજકોટમાં નકલી પોલીસનો કારસો ; યુવકોને ધમકાવી 50 હજારની માંગણી કરી

ભિક્ષાવૃત્તિ કરવા જતી પત્ની પતિને ન ગમી, જાહેરમાં કર્યો જીવલેણ હુમલો

તમે અમારા લગ્ન તોડાવી રહ્યા છો,  કહી નાનાજી સસરાની હત્યા

કુવાડવા નજીક અકસ્માતમાં મોતને ભેટેલા મોલડીના 4 હતભાગીઓની એક સાથે અર્થી નીકળી

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
મહારાણા પ્રતાપ પ્રા. શાળાનું 272માં ‘માતૃભાષા સજ્જતા’ કાર્યશાળાનો શુભારંભ
સુરત

મહારાણા પ્રતાપ પ્રા. શાળાનું 272માં ‘માતૃભાષા સજ્જતા’ કાર્યશાળાનો શુભારંભ

Editor By Editor 2 days ago
PM તરીકે મોદીના ૧૨ વર્ષ પૂર્ણ થતા જાગનાથ મંદિરે મંત્રોચ્ચાર
MCXમાં સોનું-ચાંદી ચમક્યાં, ક્રૂડ ઓઈલ તૂટ્યું, રૂપિયો મજબૂત બન્યો
રાજયમાં બે અલગ બનાવમાં લાંચ લેતા ઇજનેર અને કલાર્ક ઝડપાયા
રાજકોટની ૪૮ હોટેલમાં ફાયર સેફટીના નિયમનો ભંગ : નોટીસ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?