By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     સાધુનું સેવન કરવાથી સાધુતા મળે છે : મોરારિબાપુ
     સાધુનું સેવન કરવાથી સાધુતા મળે છે : મોરારિબાપુ
    14 hours ago
     રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ
     રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ
    3 days ago
    સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
    સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
    5 days ago
     કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
     કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
    6 days ago
    ગુરૂવારે ‘ગૌ સન્માન દિવસ’ નિમીતે ગૌમાતાને રાષ્ટ્રમાતા ઘોષીત કરવા રજૂઆત કરાશે
    ગુરૂવારે ‘ગૌ સન્માન દિવસ’ નિમીતે ગૌમાતાને રાષ્ટ્રમાતા ઘોષીત કરવા રજૂઆત કરાશે
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    5 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    5 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    5 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    5 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    5 months ago
  • EpaperEpaperEpaper
Reading: ઉત્તરકાશી ટનલ દુર્ઘટના: શ્રમિકોને બચાવવા પહોંચ્યું DRDOનું રોબોટિક્સ મશીન
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાષ્ટ્રિય

ઉત્તરકાશી ટનલ દુર્ઘટના: શ્રમિકોને બચાવવા પહોંચ્યું DRDOનું રોબોટિક્સ મશીન

agragujaratnews
Last updated: 2023/11/20 at 11:24 PM
2 years ago
Share
ઉત્તરકાશી ટનલ દુર્ઘટના: શ્રમિકોને બચાવવા પહોંચ્યું DRDOનું રોબોટિક્સ મશીન
SHARE

  • ઉત્તરકાશી ટનલ દુર્ઘટનામાં ફસાયેલા 41 શ્રમિકોને મળશે વધુ મદદ
  • NHIDCLએ દિલ્હીથી એન્ડોસ્કોપિક કેમેરા મંગાવ્યા
  • NDRF IG NS બુંદેલાએ ચાલી રહેલા પ્રયાસોની માહિતી આપી 

ઉત્તરાખંડના ઉત્તરકાશી ટનલ દુર્ઘટનામાં છેલ્લા 9 દિવસથી ફસાયેલા 41 મજૂરો માટે સોમવારે થોડી રાહત મળી. બીજી 6 ઇંચની લાઇફલાઇન પાઇપ ટનલની અંદર કામદારો સુધી પહોંચાડવામાં આવી છે. હવે આ પાઈપ દ્વારા તેમને વધુ ખાદ્ય ચીજો મોકલવામાં આવશે. તો સાથે સાથે હવે DRDOનું રોબોટિક્સ મશીન પણ ઘટના સ્થળે પહોંચી ગયું છે. 

ઉત્તરકાશીની નિર્માણાધીન ટનલમાં ફસાયેલા 41 લોકોના જીવ બચાવવા માટે રેસ્ક્યૂ ઓપરેશન પૂરજોશમાં ચાલી રહ્યું છે. ફસાયેલા મજૂરોને બહાર કાઢવા માટે જુદી જુદી પદ્ધતિઓ અજમાવવામાં આવી રહી છે. આ દરમિયાન DRDOની રોબોટિક્સ મશીન ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. NDRF IG NS બુંદેલાએ ઘટનાસ્થળે શું પ્રયાસો થઈ રહ્યા છે તેની માહિતી આપી હતી.

શ્રમિકોના રેસ્ક્યૂ માટે આવતીકાલે શું થશે?


  • SJVN કંપનીનું ડ્રિલ મશીન ટનલની ટોચ પર પહોંચશે, જેને ઇન્સ્ટોલ કરવામાં લગભગ 24 કલાકનો સમય લાગશે.
  • RVNL કંપનીનું ડ્રિલ મશીન પણ આજે ટનલની ઉપર જશે
  • ટનલની અંદર ઓગર મશીન ચલાવવાનું કામ ફરીથી ઝડપી કરવામાં આવશે
  • રોબોટ ઓપરેટ કરવાના પ્રયાસો કરવામાં આવશે જેથી કામદારો સુધી સરળતાથી પહોંચી શકે
  • ટનલના બીજા છેડા, બારકોટથી પણ કામ ઝડપી કરવામાં આવશે

સોમવારે સવારે NHIDCLની ટીમે ઓગર મશીન બંધ કરી અને કામદારોની લાઈફલાઈન માટે છ ઈંચની પાઈપ ડ્રિલ કરવાનું શરૂ કર્યું. બપોરના 1 વાગ્યાની આસપાસ સામે એક પથ્થર આવી જતાં તે બંધ થઈ ગઈ હતી, પરંતુ લગભગ 4 વાગ્યાની આસપાસ ટીમને આ 57 મીટરની પાઈપને આગળ ધકેલવામાં સફળતા મળી હતી. હવે ચાર ઈંચની પાઈપોની સાથે 6 ઈંચની પાઈપ દ્વારા રાહત સામગ્રી પણ કામદારોને મોકલવામાં આવશે.

તો બીજી બાજુ, NHIDCLના ડાયરેક્ટર અંશુ મનીષ ખાલખોએ જણાવ્યું કે, તમામ કામદારો ટનલની અંદર સુરક્ષિત છે. તેઓ જૂના પાઈપ દ્વારા માત્ર ચણા, મીઠું, દવાઓ, ટોફી, ચોકલેટ વગેરે મોકલી શકતા હતા, પરંતુ નવી પાઈપ દ્વારા તેઓ ફળો, ઈંડા સહિતની વધુ ખાદ્ય સામગ્રી મોકલી શકશે. તેમણે જણાવ્યું છે કે કામદારોની હાલત જોવા માટે ડ્રોનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, પરંતુ અંદર વધુ પડતી ધૂળ હોવાને કારણે તસવીરો સ્પષ્ટ રીતે લઈ શકાઈ નથી. સોમવારે ટનલની બારકોટ બાજુનું કામ શરૂ થઈ શક્યું ન હતું. તેમણે વધુમાં જણાવ્યું કે, મંગળવારથી બચાવ કામગીરી વધુ તીવ્ર બનશે.

એન્ડોસ્કોપિક કેમેરાથી દેખાશે તસવીરો

NHIDCLએ દિલ્હીથી એન્ડોસ્કોપિક કેમેરા મંગાવ્યા છે. મંગળવારે, આ કેમેરાને પાઇપ દ્વારા અંદર મોકલવામાં આવશે. ડિરેક્ટર અંશુ મનીષે કહ્યું કે, જ્યાં કેમેરા દ્વારા જ્યાં શ્રમિકો તેમને જોઈ શકશે તો તેઓ પણ શ્રમિકોની સ્થિતિને વધુ નજીકથી જોઈ અને સમજી શકશે.

You Might Also Like

સુવેન્દુ અધિકારીના CM શપથ સાથે ઇતિહાસ રચાયો, મોદી-શાહ રહ્યા સાક્ષી

હવે અસલી સોનુ પણ શેરોની જેમ ટ્રેડ થશે: NSE લાવ્યુ ઇલેક્ટ્રોનિક ગોલ્ડ રસીદ (EGR)

સમગ્ર શિક્ષા અભિયાનમાં કાગળ પર સાધનોની ખરીદી કરી આચર્યું રૂ.2.79 કરોડનું કૌભાંડ

દીવમાં નિવૃત્તિના એક માસ પહેલા જ PSI લાંચ માંગવાના ગુનામાં કરાયા સસ્પેન્ડ

મૃત્યુમા પણ જીવંત રહેલા માતૃત્વના પ્રેમની અંતિમ ઝલક

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ત્રણેય રાજયમાં બનનારી ભાજપની સરકાર લોકોની અપેક્ષા પર ખરી ઉતરશે : મોકરીયા
રાજકોટ

ત્રણેય રાજયમાં બનનારી ભાજપની સરકાર લોકોની અપેક્ષા પર ખરી ઉતરશે : મોકરીયા

Editor By Editor 5 days ago
ગોંડલના મોટા ઉમવાડામાં ખેડૂતની 6 કરોડની જમીન પચાવી પાડવાનું કૌભાંડ
ડાંગમાં પક્ષીઓના મોતથી બર્ડ ફ્લૂનો ખતરો, મહારાષ્ટ્ર સરહદે મરઘા પરિવહન પર રોક અને કડક ચેકિંગ
ઉનામાં પ્રેમપ્રકરણના કારણે પરિણીતા ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું: 
HDFC બેંકનાં સિક્યુરિટી ગાર્ડને ડિજિટલ એરેસ્ટ કરી 9 લાખ પડાવી લેવાયા
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?