By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    આ વિશ્વનું દુર્ભાગ્ય છે કે સત્તા આગળ અને સત્ પાછળ રહી જાય છે: મોરારિબાપુ
    આ વિશ્વનું દુર્ભાગ્ય છે કે સત્તા આગળ અને સત્ પાછળ રહી જાય છે: મોરારિબાપુ
    9 hours ago
    માનવ સેવા શરીરનું કર્તવ્ય ભગવાનની સેવા આત્માનું કર્તવ્ય
    માનવ સેવા શરીરનું કર્તવ્ય ભગવાનની સેવા આત્માનું કર્તવ્ય
    9 hours ago
     સુક એ છે જે શુષ્ક નથી, હર્યો ભર્યો છે, લીલો છે : મોરારિબાપુ
     સુક એ છે જે શુષ્ક નથી, હર્યો ભર્યો છે, લીલો છે : મોરારિબાપુ
    2 weeks ago
     સાધુનું સેવન કરવાથી સાધુતા મળે છે : મોરારિબાપુ
     સાધુનું સેવન કરવાથી સાધુતા મળે છે : મોરારિબાપુ
    2 weeks ago
     રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ
     રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ
    3 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    5 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    5 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    5 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    5 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    5 months ago
  • EpaperEpaperEpaper
Reading: મહીસાગર જિલ્લામાં ‘ધરતી આબા જનજાતિય ગ્રામ ઉત્કર્ષ અભિયાન’ અંતર્ગત ભગીરથ ઝુંબેશ સંપન્ન
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

મહીસાગર જિલ્લામાં ‘ધરતી આબા જનજાતિય ગ્રામ ઉત્કર્ષ અભિયાન’ અંતર્ગત ભગીરથ ઝુંબેશ સંપન્ન

Editor
Last updated: 2026/05/25 at 6:06 PM
1 day ago
Share
મહીસાગર જિલ્લામાં ‘ધરતી આબા જનજાતિય ગ્રામ ઉત્કર્ષ અભિયાન’ અંતર્ગત ભગીરથ ઝુંબેશ સંપન્ન
SHARE

મહીસાગર જિલ્લામાં ‘ધરતી આબા જનજાતિય ગ્રામ ઉત્કર્ષ અભિયાન’ અંતર્ગત ભગીરથ ઝુંબેશ સંપન્ન

મહીસાગર જિલ્લામાં ૨૦ મેગા કેમ્પો થકી ૬૦,૦૦૦ નાગરિકોનો સીધો સંપર્ક

મહીસાગર જિલ્લાના ૪ તાલુકાના ૧૮૯ આદિજાતિ ગામોમાં ૧૦૦% ‘સેચ્યુરેશન’ ના લક્ષ્યાંક સાથે સરકારી યોજનાઓનો વ્યાપ વધારાયો

અંદાજિત ૧,૨૦૦ જેટલા લાભાર્થીઓને સ્થળ પર જ યોજનાઓનો લાભ એનાયત કરવામાં આવ્યો – ઇન્ચાર્જ જિલ્લા કલેક્ટર

આસીફ લુણાવાડા

અગ્ર ગુજરાત,મહીસાગર

ભારત સરકારના આદિજાતિ મંત્રાલય દ્વારા દેશના આદિવાસી ભાઈ-બહેનોના સર્વાંગી વિકાસ માટે શરૂ કરવામાં આવેલ ‘ધરતી આબા જનજાતિય ગ્રામ ઉત્કર્ષ અભિયાન’ મહીસાગર જિલ્લામાં સફળતાપૂર્વક સંપન્ન થયું છે. ઇન્ચાર્જ જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીના સીધા માર્ગદર્શન હેઠળ ગત તા. ૧૯ મે થી ૨૫ મે સુધી ‘જનભાગીદારી – સબસે દૂર, સબસે પહેલે’ ના સંકલ્પ સાથે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા છેવાડાના ગામડાઓ અને નાગરિકો સુધી પહોંચવા માટે એક ભગીરથ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી.

ઇન્ચાર્જ જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી યુવરાજ સિધાર્થે આ ઝુંબેશની સઘન કામગીરી અને સફળતા અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, જિલ્લા વહીવટી તંત્ર દ્વારા માઈક્રો-પ્લાનિંગ કરીને સંતરામપુર, કડાણા, ખાનપુર અને લુણાવાડા એમ કુલ *૪ તાલુકાઓના ૧૮૯ આદિજાતિ ગામોને* આ અભિયાન હેઠળ આવરી લેવામાં આવ્યા છે. વહીવટી સરળતા અને સુદ્રઢ આયોજન માટે આ ગામોને ૨૦ ક્લસ્ટરમાં વિભાજિત કરવામાં આવ્યા હતા. જેના ભાગરૂપે ઉખરેલી, ગોલણપુર, હીરાપુર સહિતના સ્થળોએ ૨૦ જેટલા મેગા કેમ્પોનું આયોજન કરાયું હતું. આ ઝુંબેશ થકી વહીવટી તંત્ર અંદાજિત ૬૦,૦૦૦ જેટલા લોકો સુધી રૂબરૂ પહોંચવામાં સફળ રહ્યું છે.

આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય તમામ કલ્યાણકારી સરકારી યોજનાઓના ૧૦૦% લાભાર્થીઓ સુધી પહોંચી ‘સેચ્યુરેશન’ (Saturation) નો લક્ષ્યાંક સિદ્ધ કરવાનો હતો. આયોજિત કેમ્પોમાં આરોગ્ય વિભાગ દ્વારા સઘન કામગીરી કરી TB અને સિકલસેલ (Sickle Cell) નું સ્ક્રિનિંગ કરવામાં આવ્યું હતું. તદુપરાંત, આયુષ્માન કાર્ડ, આધાર કાર્ડ, કિસાન ક્રેડિટ કાર્ડ (KCC), KCC વન ધન યોજના અને નિરાધાર વિધવા સહાય જેવી મહત્વપૂર્ણ યોજનાઓની કામગીરી લોકોના ઘરઆંગણે જ કરવામાં આવી હતી. આ ઝુંબેશ માત્ર કાગળ પૂરતી સીમિત ન રહેતા, નક્કર પરિણામ સ્વરૂપે અંદાજિત ૧,૨૦૦ જેટલા લાભાર્થીઓને સ્થળ પર જ (On the spot) યોજનાઓનો લાભ એનાયત કરવામાં આવ્યો છે.

આદિવાસી સમાજના ઉત્કર્ષ અને જિલ્લાના સર્વાંગી વિકાસ માટે મહીસાગર વહીવટી તંત્રની કટિબદ્ધતા દોહરાવતા, ઇન્ચાર્જ જિલ્લા કલેક્ટરે આ ભગીરથ અભિયાનને સફળ બનાવનાર તમામ કર્મયોગીઓ, અધિકારીઓ અને સહકાર આપનાર જાગૃત નાગરિકોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.

You Might Also Like

ખેતરમાં વીજપોલ નાખતી કંપની સામે વિરોધ કરતા ૨૦૦ ખેડૂતોની ધરપકડ

માતાના મઢે દર્શન કરી પરત ફરતા શ્રદ્ધાળુઓનો અકસ્માત, ચારના મોત

તાલાલાના યુવાને હથિયાર સાથે પોસ્ટ મુકતા ધરપકડ, સાંસદ પુત્ર સામે આખ મિચામણા

જેતપુરમાં ડીઝલ-ખાતરની અછત અને ભાવ વધારા મુદ્દે કોંગ્રેસનું મામલતદારને આવેદનપત્ર

સોમનાથમાંથી પરપ્રાંતીય યુવકને દેશી પિસ્તોલ-કાર્ટુસ સાથે ઝડપી લીધો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગીર ગઢડાના ભાખા ગામે ઈજાગ્રસ્ત શાહુડીનો શિકાર કરનારા ભાવનગરના 3 ઝડપાયા
ગુજરાત

ગીર ગઢડાના ભાખા ગામે ઈજાગ્રસ્ત શાહુડીનો શિકાર કરનારા ભાવનગરના 3 ઝડપાયા

Editor By Editor 4 days ago
નાગરિક બેંકનો બિઝનેસ રૂ.૧૨૦૦૦ કરોડને આંબ્યો
જામનગરની સાયચા ગેંગ સામે ગુજસીટોક, છ આરોપીઓની કરાઈ ધરપકડ
ઉપલેટામાં ૧૫ લાખના ચેક રિટર્ન કેસમાં ગોંડલના શખ્સને ૨ વર્ષની કેદ
પેટ્રોલ-ડિઝલ બાદ હવે દવાઓ પર મોંઘવારીનો પ્રહાર
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?