By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     સુક એ છે જે શુષ્ક નથી, હર્યો ભર્યો છે, લીલો છે : મોરારિબાપુ
     સુક એ છે જે શુષ્ક નથી, હર્યો ભર્યો છે, લીલો છે : મોરારિબાપુ
    2 days ago
     સાધુનું સેવન કરવાથી સાધુતા મળે છે : મોરારિબાપુ
     સાધુનું સેવન કરવાથી સાધુતા મળે છે : મોરારિબાપુ
    5 days ago
     રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ
     રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ
    1 week ago
    સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
    સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
    1 week ago
     કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
     કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    5 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    5 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    5 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    5 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    5 months ago
  • EpaperEpaperEpaper
Reading: કેમ્પના હનુમાન મંદિરમાં પ્રસાદની પ્રથા પુનઃ શરૂ કરવા ઉગ્ર માગ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

કેમ્પના હનુમાન મંદિરમાં પ્રસાદની પ્રથા પુનઃ શરૂ કરવા ઉગ્ર માગ

agragujaratnews
Last updated: 2023/10/24 at 2:17 AM
3 years ago
Share
કેમ્પના હનુમાન મંદિરમાં પ્રસાદની પ્રથા પુનઃ શરૂ કરવા ઉગ્ર માગ
SHARE

  • ચેરિટી કમિશનર સમક્ષ થયેલી અરજીના અનુસંધાનમાં મંદિરના ટ્રસ્ટીઓને નોટિસ પાઠવી જવાબ માગ્યો
  • વર્ષોથી મંદિરમાં જ પ્રસાદ બનાવીને ભક્તોને આપવામાં આવી રહ્યો હતો
  • લાખો શ્રાદ્ધાળુ ભકતોની લાગણી દુભાઇ હોવાનો મુદ્દો અરજીમાં ઉઠાવાયો

અમદાવાદ શહેરના સુપ્રસિધ્ધ કેમ્પ હનુમાનજી મંદિરમાં પણ હવે પ્રસાદીનો વિવાદ ચેરિટી કમિશનરની કચેરીમાં પહોંચ્યો છે. પ્રાચીન કેમ્પ હનુમાનજી મંદિરમાં કોરોના પહેલાં સરકારની ગાઇડલાઇન મુજબ મંદિરમાં જ પ્રસાદ બનાવી શ્રાધ્ધાળુ ભકતોને અપાતો હતો તે પ્રથા બંધ કરી દેવાતાં લાખો શ્રાદ્ધાળુ ભકતોની લાગણી દુભાઇ હોવાનો મુદ્દો અરજીમાં ઉઠાવાયો છે. શ્રાદ્ધાળુ ભકતોની ધાર્મિક આસ્થાને ધ્યાને લઇ તાત્કાલિક વર્ષો જૂની પરંપરા મુજબ, મંદિરમાં જ બનાવીને પ્રસાદ ભકતોને આપવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે. ચેરિટી કમિશનરે કેમ્પ હનુમાનજી મંદિરના ટ્રસ્ટીઓને નોટિસ જારી કરી જવાબ રજૂ કરવા માટે નિર્દેશ આપ્યો છે.

શ્રાદ્ધાળુ ભકતો તરફ્થી ચેરિટી કમિશનરમાં કરાયેલી અરજીમાં એ મતલબની રજૂઆત કરવામાં આવી હતી કે, શહેરના શાહીબાગ વિસ્તારમાં આવેલું કેમ્પ હનુમાનજી મંદિર 200 વર્ષ કરતાં પણ વધુ પ્રાચીન અને લાખો-કરોડો ભકતોની આસ્થાનું પ્રતીક છે. મંદિરમાં કોરોના પહેલા મંદિરમાં દર્શન કરવા આવતા ભકતજનો, દર્શનાર્થીઓ અને શ્રાદ્ધાળુઓને પ્રસાદ માટે જે રોકડ રકમ અર્પણ કરવામાં આવે તેની સામે ભકતોને પ્રસાદ આપવામાં આવતો હતો. જેમાં રૂ.25 આપવાથી નારિયેળ(અડધુ), રૂ.50 આપવાથી અર્ધા નારિયેળ સાથે બે લાડુ, રૂ.100 આપવાથી તે કરતા વધુ લાડુ પણ હોય આ પ્રમાણે પ્રસાદી આપવામાં આવતી હતી. જો કે, 2020માં કોરોના મહામારી દરમ્યાન સરકારની ગાઇડલાઇન મુજબ મંદિર બંધ રખાયુ હતુ અને કોરોનાની અસર નાબૂદ થતાં મંદિર ફ્રી ચાલુ કરાયું હતું. છેલ્લા ઘણા સમયથી મંદિર પૂર્ણપણે ચાલુ થઇ ગયુ છે અને લાખો ભકતો હાલ દર્શન-પૂજાનો લાભ લઇ રહ્યા છે પરંતુ મંદિર ચાલુ થઇ ગયુ હોવાછતાં ભકતોને પ્રસાદી આપવાનું બંધ રાખવામાં આવ્યું છે. જે મંદિરની વર્ષો જૂની ચાલી આવતી પ્રણાલિક અને પરંપરાની વિરૂધ્ધનું પગલું છે, જેના કારણે મંદિરમાં આસ્થા ધરાવતાં ભકતો-દર્શનાર્થીઓની લાગણીને ઠેસ પહોંચી રહી છે. જયારે શ્રાધ્ધાળુ ભકતો-દર્શનાર્થીઓ પ્રસાદની માંગણી કરે તો પૈસા પણ સ્વીકારવામાં આવતા નથી કે પ્રસાદ આપવાનો પણ ઇન્કાર કરાય છે. રાજયના તમામ મોટા મંદિરો અંબાજી, બહુચરાજી સહિતના મંદિરોમાં પ્રસાદ આપવાનું ચાલુ કરાયું છે પરંતુ કેમ્પ હનુમાનજી મંદિરમાં પ્રસાદ ચાલુ નહી કરાતાં હાલની અરજી કરવામાં આવી છે. આ અંગે ટ્રસ્ટીમંડળ સમક્ષ વારંવાર રજૂઆત કરાય છે પરંતુ તેઓ પ્રસાદ ચાલુ નહી કરાય તેમ જણાવે છે. આ સંજોગોમાં ચેરિટી કમિશનરે ટ્રસ્ટને પ્રસાદની પ્રથા ચાલુ કરાવવી જોઇએ.

પ્રસાદનું કામ ખાનગી એજન્સીને આપ્યું છે : ટ્રસ્ટીઓનો બચાવ

ટ્રસ્ટીમંડળના સભ્યો તરફ્થી એવો બચાવ રજૂ કરાયો હતો કે, તેમણે પ્રસાદ ચાલુ કરી દીધો છે અને ખાનગી એજન્સીને પ્રસાદનું કામ સોંપવામાં આવ્યું છે. જેથી અરજદારના વકીલે જણાવ્યું કે, પ્રસાદ પ્લાસ્ટિકના ડબામાં અપાય છે તે સરકારી નીતિ-નિયમ વિરૂધ્ધની વાત છે. વળી, આ બાબત રેકર્ડ પર નથી. સામાવાળાઓએ અધિકૃત રીતે જવાબ ફઇલ કરવો જોઇએ. તેથી જોઇન્ટ ચેરિટી કમિશનરે ટ્રસ્ટીમંડળના સભ્યોને આ સમગ્ર મામલે જવાબ રજૂ કરવા નિર્દેશ કરી વધુ સુનાવણી તા.30મી ઓકટોબરે રાખી હતી.

You Might Also Like

    એક શિક્ષક તેના એક વિધ્યાર્થી સાથે ટહેલતા ટહેલતા નદી કિનારે પહોચ્યા. સામે એક આલિશાન હવેલી જોઇ પેલૉ  વિધ્યાર્થી બોલ્યો,

ઉપલેટામાં ખાતરના ભાવ વધારા સામે કોંગ્રેસનો ૧ રૂપિયે કિલો ડુંગળી વેંચી વિરોધ

જોડીયા-ભાદરા રોડ પર અંધારામાં ડાયવર્ઝન ન દેખાતા કાર પુલમાં ખાબકી: યુવાનનું મોત

ઉના નજીક  ચીખલી ગામે જૂની અદાવતમાં પરિવાર પર લોખંડના પાઈપ અને છરીથી હુમલો

મહેસાણા નજીક મુસાફર ભરેલી ટ્રાવેલ્સ ડિવાઈડર કૂદી ટ્રક સાથે અથડાઈ: બેના મોત

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
સૌરાષ્ટ્રમાં ત્રણ ગંભીર બનાવમાં ૧૦ લોકોના મોત
રાજકોટ

સૌરાષ્ટ્રમાં ત્રણ ગંભીર બનાવમાં ૧૦ લોકોના મોત

Editor By Editor 2 hours ago
પશ્ચિમ રેલવેમાં રાજકોટ ડિવિઝનનો દબદબો: ૭૧માં રેલ સપ્તાહ પુરસ્કાર સમારોહમાં મળી ૪ પ્રતિષ્ઠિત શીલ્ડ
૫૫ વર્ષ વટાવી ચૂકેલા કર્મચારીઓને પાણી ચૂ પકડાવવાની ચાલતી તૈયારીઓ
પત્ની સાથે આડા સંબંધની શંકાએ મિત્રની હત્યા કરી લાશ સ્મશાનમાં દાટી દીધી
ગોંડલમાં વીજ ધાંધિયાથી જનતા પરેશાન; વૃંદાવન સોસાયટીના રહીશોનો કચેરીએ હલ્લાબોલ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?