By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
    3 days ago
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
    4 days ago
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    5 days ago
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    6 days ago
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    6 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    6 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    6 months ago
  • EpaperEpaperEpaper
Reading: મહુવાના સુપ્રસિદ્ધ ભગુડા મોંગલધામ ખાતે ૩૦ માં પરમ ઉત્સવની ઉજવણી કરાઇ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

મહુવાના સુપ્રસિદ્ધ ભગુડા મોંગલધામ ખાતે ૩૦ માં પરમ ઉત્સવની ઉજવણી કરાઇ

Editor
Last updated: 2026/05/01 at 4:42 PM
2 months ago
Share
મહુવાના સુપ્રસિદ્ધ ભગુડા મોંગલધામ ખાતે ૩૦ માં પરમ ઉત્સવની ઉજવણી કરાઇ
SHARE

મહુવાના સુપ્રસિદ્ધ ભગુડા મોંગલધામ ખાતે ૩૦ માં પરમ ઉત્સવની ઉજવણી કરાઇ

હજારોની સંખ્યામાં માનવમહેરામણ ઉમટી પડ્યું

 

અગ્ર ગુજરાત, રાજુલા

ભાવનગર જીલ્લાના મહુવા તાલુકાના ભગુડા મોંગલધામ ખાતે ૩૦ માં પાટોત્સવની ભવ્‍ય ઉજવણી કરવામા આવી હતી. ભગુડા મોંગલ માતાના સાનિઘ્‍યમાં દરરોજ માટે મોટી સંખ્યામાં ભાવી-ભકતોએ દર્શનાર્થે આવતા હોય છે. મોંગલધામ એ ભક્તોના આસ્થાનું કેન્દ્ર છે. ત્યારે દર વર્ષેની જેમ આ વર્ષે પણ મોંગલ માતાજીના પાટોત્સવ નિમિત્તે મહાયજ્ઞ અને લોક ડાયરાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. ૩૦ માં પરમ્ ઉત્સવને લઇ તીર્થધામ ભગુડા ફૂલો તથા લાઇટ ડેકોરેશન સાથે સુંદર શણગાર કરવામાં આવ્યો હતો. વહેલી સવારથી જ ભક્તો દર્શનાર્થે આવી પહોંચ્યા હતાં. અને શીશ ઝુકાવી માતાજીના આશીર્વાદ લીધા હતાં. રાત્રીએ માંગલ શકિત એવોર્ડ તથા સંતવાણી લોક ડાયરાનું આયોજન કરાયું હતું. આ માંગલ શકિત એવોર્ડ કાર્યક્રમમાં રામકથાકાર પપૂ. મોરારી બાપુ ખાસ ઉપસ્થિતિમાં માંગલ શક્તિ એવોર્ડ આપી મહાનુભાવોને સન્માનિત કર્યા હતાં. ત્યારબાદ ભવ્ય લોક ડાયરો યોજાયો હતો. જેમા નામાંકિત કલાકારો કિર્તીદાન ગઢવી, રાજભા ગઢવી, જીગ્નેશ બારોટ, સાંઈરામ દવે,  ગોપાલ સાધુ, વિવેક સાચલા સહિત નામાંકિત કલાકારોએ ડાયરામાં રમઝટ બોલાવી હતી. આ લોક ડાયરામાં ડોલર તથા ચાંદીની નોટો સહિત રૂપિયાનો વરસાદ થયો હતો. આ સાથે ડાયરામાં મોબાઇલ ફ્રેશ લાઇટ સાથે મોંગલમાં ની આરતી કરતા અનોખો નજારો જોવા મળ્યો હતો. ભગુડા મોંગલધામ ખાતે ૩૦ માં પરમ્ ઉત્સવ નિમિત્તે હજારોની સંખ્યામા માનવ મહેરામણ ઉમટી પડ્યું હતુ. આ સાથે સ્વયંસેવકો દ્વારા પણ ખાસ સહયોગ આપવામાં આપ્યો હતો. આ તકે પૂ. મોરારી બાપુ, મોંગલધામ ટ્રસ્ટના પ્રમુખ માયાભાઈ આહીર તથા જયરાજભાઇ આહીર, મહેશદાન ગઢવી(બોટાદ), પૂર્વ ધારાસભ્ય અંબરીષ ડેર તેમજ સંતો-મહંતો, રાજકીય તેમજ સામાજીક આગેવાનો સહિત મોટી સંખ્યામા લોકો ઉપસ્થિત રહ્યાં હતાં.

You Might Also Like

​જામનગરમાં ‘કેર ફોર હ્યુમેનિટી’ દ્વારા ચોથા વર્ષે યોજાશે ‘મેગા મેડિકલ કેમ્પ’

ઉપલેટા કોર્ટ ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉત્સાહભેર ભવ્ય ઉજવણી કરાઇ

ગાદલામાંથી નિકળ્યુ ૧૨ લાખનું સોનું, વેપારીએ મૂળ માલિકને પરત કર્યુ

કતારમાં ગેસ પ્લાન્ટના બ્લાસ્ટમાં ગુજરાતી સહિત ૧3 ભારતીય લોકોના મોત

ગીર સોમનાથ જિલ્લામાં મુખ્ય પાંચ જળાશયોની સ્થિતિ અતિ ચિંતાજનક

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ‘Yoga for Healthy Ageing’ થીમ સાથે  ‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’ ની ઉજવણી
રાજકોટ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ‘Yoga for Healthy Ageing’ થીમ સાથે  ‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’ ની ઉજવણી

Editor By Editor 1 day ago
 રાજયમાં ગેરકાયદે બાંગ્લાદેશીઓને શોધવા પોલીસે બનાવ્યું ખાસ પોર્ટુલ
કોઠારીયામાં યુવાને ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું
ગાર્ડી વિદ્યાપીઠ ખાતે ૧૨માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી
ઇંધણ બચાવવા કોન્ટ્રાકટના ૫૧ વાહનોનો ઉપયોગ બંધ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?