By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    2 weeks ago
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    2 weeks ago
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    2 weeks ago
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    2 weeks ago
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    3 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    8 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    8 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    8 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    8 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    8 months ago
  • EpaperEpaperEpaper
Reading: રાજુલામાં સ્ટેશનરી એસોસિએશનમાં ખાનગી શાળાઓની દાદાગીરી સામે રોષ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

રાજુલામાં સ્ટેશનરી એસોસિએશનમાં ખાનગી શાળાઓની દાદાગીરી સામે રોષ

Editor
Last updated: 2026/06/08 at 3:48 PM
2 months ago
Share
રાજુલામાં સ્ટેશનરી એસોસિએશનમાં ખાનગી શાળાઓની દાદાગીરી સામે રોષ
SHARE

રાજુલામાં સ્ટેશનરી એસોસિએશનમાં ખાનગી શાળાઓની દાદાગીરી સામે રોષ

ખાનગી શાળાઓમાં જ પુસ્તકો ખરીદવાનું વાલીઓ પર દબાણ બંધ કરાવો: પ્રાંતને આવેદન

 

અગ્ર ગુજરાત, રાજુલા

અમરેલી જિલ્લાના રાજુલા રાજુલા શહેરમાં આવેલ ખાનગી શાળાઓ દ્વારા વાલીઓ અને સ્થાનિક સ્ટેશનરી વેપારીઓનું આર્થિક શોષણ કરવામાં આવતું હોવાની ગંભીર ફરિયાદ સાથે રાજુલા સ્ટેશનરી એસોસિએશન દ્વારા નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છે. શાળાઓ દ્વારા ચોક્કસ બુક સ્ટોર્સ કે શાળાના પોતાના સંકુલમાંથી જ મોંઘા ભાવની સ્ટેશનરી ખરીદવા વાલીઓને મજબૂર કરાતા વેપારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જેથી રાજુલાના સ્ટેશનરી એસોસિયનના વેપારીઓએ એકઠા થઇને નાયબ કલેકટર, મામલતદાર અને તાલુકા શિક્ષણ અધિકારીને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છે. આ આવેદનપત્રમાં વેપારીઓએ જણાવ્યું હતું કે, ગત ૨૭/૦૪/૨૦૨૬ થી ૦૫/૦૫/૨૦૨૬ દરમિયાન શાળાઓના પરિણામો જાહેર થઈ ચૂક્યા છે. ગુજરાત શિક્ષણ વિભાગના સ્પષ્ટ નિયમ અનુસાર દરેક શાળાએ નવું સત્ર શરૂ થવાના ૪૫ દિવસ પહેલાં પોતાનું બુક લિસ્ટ શાળાના નોટિસ બોર્ડ પર જાહેર કરવું જોઈએ જેથી સ્થાનિક દુકાનદારો સમયસર પુસ્તકો મંગાવી શકે અને વાલીઓને હાલાકી ન ભોગવવી પડે. પરંતુ રાજુલાની મોટાભાગની ખાનગી શાળાઓ આ નિયમનું પાલન કરતી નથી અને નોટિસ બોર્ડ પણ મુકવામાં આવતા નથી. શાળાઓની અંદરથી જ પાઠ્યપુસ્તકો, ખાનગી પ્રકાશનના પુસ્તકો, નોટબુક અને સ્કૂલ બેગનું વેચાણ કરીને કમાણી કરવામાં આવી રહી છે. ખાનગી પ્રકાશનોના મોંઘા પુસ્તકો શાળામાંથી લેવા ફરજ પડાય છે જ્યારે ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળના સસ્તા સરકારી પુસ્તકો ખરીદવા માટે વાલીઓને બજારમાં ભટકવું પડે છે. વધુમાં જણાવેલ કે , રાજુલાની અંદાજે ૭ થી ૮ જેટલી મોટી ખાનગી શાળાઓએ બુક લિસ્ટ માત્ર એક જ ચોક્કસ વેપારીને આપી સેટિંગ કર્યું હોવાનો આક્ષેપ લાગ્યો છે જેના કારણે ગરીબ અને મધ્યમ વર્ગના વાલીઓને ફરજિયાત ત્યાંથી જ મોંઘી ખરીદી કરવી પડે તેવી સ્થિતિ સર્જાઇ છે. વેપારીઓએ એવો પણ આક્ષેપ કર્યો છે કે, કેટલીક શાળાઓએ તો સ્કૂલની બહાર જ પોતાની દુકાનો બનાવી લીધી છે અને ત્યાંથી જ સામાન લેવા વાલીઓ પર દબાણ કરવામાં આવે છે. જેથી આ દબાણ બંધ કરવા માંગ કરી છે. અને જે ખાનગી શાળાએ પુસ્તકો સિલેક્ટ કર્યા હોય તે અન્ય સ્ટેશનરી ન મળે તે કંપની પાસેથી બાંહેધરી લઇ અને ઉંચા પ્રોપિટથી વેચાણ કરી કમાણી કરે છે. તેમજ સરકારી પાઠ્ય પુસ્તકો બહારથી લાવવા માટે વાલીઓને ચીઠ્ઠી આપવામાં આવે છે. અને વિદ્યાર્થીઓનું ભવિષ્ય બગડે નહીં અને વાલીઓ લૂંટાતા બચે તે માટે આ પ્રથા તાકીદે બંધ કરાવવામાં સ્ટેશનરી એસોસિયેશન દ્વારા માંગ કરી છે. આ બાબતની ગંભીરતા લઇ તાકિદે નિરાકરણ કરવા રાજુલા સ્ટેશનરી એસોસિયેશન દ્વારા માંગ કરવામાં આવી છે. જોકે આ બાબતની ગંભીરતા લઇ રાજુલા તાલુકા શિક્ષણ અધિકારી દ્વારા બે ખાનગી શાળાઓને નોટીસ આપવામાં આવી છે. જેમાં બાલક્રિષ્ના વિધાપીઠ તથા સેન્ટ જોસેફ ખાનગી શાળાને આપવામાં આવી છે. અને આ અગાઉ તમામ ખાનગી શાળાઓને એક સુચી પત્ર આપવામાં આવ્યો હતો. કોઇપણ ખાનગી શાળા નિયમોનું પાલન નહીં તો કરે તેની સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવશે.

You Might Also Like

વેરાવળમાં બે પેઢીમાંથી 11 કિલો એનાલોગ ચીઝ ઝડપાયુ

રાજુલા સ્ટેશન નજીક ગુડ્સ ટ્રેન પાટા પરથી ઉતરી, પીપાવાવ પોર્ટ જતો ટ્રેક બંધ

વિરપુરના પીઠડીયામાં સરકારી ખરાબામાં ગેરકાયદે ખનીજ ચોરીનું કૌભાંડ ઝડપાયું

ધોરાજી તાલુકામાં ગેરકાયદેસર ચાલતી ખનીજ ચોરી ઝડપાઈ

દીવમાં મતદાર યાદી સુધારણા અંગે મહત્વની બેઠક યોજાઇ : ફોર્મ ભરવાનો કાલે છેલ્લો દિવસ, (પેટા) ચૂંટણી પંચના નિરીક્ષક ઓમકાર ગોપાલ રાઠેની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં રાજકીય પક્ષો સાથે ચર્ચા; એક જ દિવસમાં ૭૦૦ થી ૮૦૦ લોકોના હિયરિંગથી મતદારોને મુશ્કેલી

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ક્રૂડમાં નરમાઈ, સોના-ચાંદીમાં તેજી અને રૂપિયો મજબૂત: શેરબજારમાં પણ હરિયાળી
રાજકોટ

ક્રૂડમાં નરમાઈ, સોના-ચાંદીમાં તેજી અને રૂપિયો મજબૂત: શેરબજારમાં પણ હરિયાળી

Editor By Editor 3 days ago
જેતપુરમાં સૈયદ જમાત અને તાજિયા વિશે અપશબ્દો બોલનાર સામે કડક કાર્યવાહીની માંગ
સરગમ કલબ અને ઇન્ટરનેશનલ સિધ્ધાશ્રમ શક્તિ સેન્ટર દ્વારા દિવ્યાંગો માટે જયપુર ફૂટ કેમ્પ યોજાયો
વિરપુરમાં પ્રોહિબિશનના આરોપી સામે પાસાની કાર્યવાહી રતા જિલ્લા કલેકટર
બનાસકાંઠાના અમીરગઢ અને કાંકરેજ ગામમાં ચાંદીપુરાથી બે બાળકોના મોત
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?