By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ
     રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ
    1 day ago
    સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
    સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
    3 days ago
     કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
     કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
    4 days ago
    ગુરૂવારે ‘ગૌ સન્માન દિવસ’ નિમીતે ગૌમાતાને રાષ્ટ્રમાતા ઘોષીત કરવા રજૂઆત કરાશે
    ગુરૂવારે ‘ગૌ સન્માન દિવસ’ નિમીતે ગૌમાતાને રાષ્ટ્રમાતા ઘોષીત કરવા રજૂઆત કરાશે
    6 days ago
    દ્રષ્ટોને એક થતાં વાર નથી લાગતી સજ્જનો એક નથી થતા એ સમાજની પીડા છે : મોરારિબાપુ
    દ્રષ્ટોને એક થતાં વાર નથી લાગતી સજ્જનો એક નથી થતા એ સમાજની પીડા છે : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    4 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    4 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    4 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    4 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    4 months ago
  • EpaperEpaperEpaper
Reading:  મેંદરડા પંથકમાં ઘંઉ, ચણા, ધાણા, ડુંગળીના પાક ઉપર ‘પીળિયા’ રોગનું આક્રમણ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

 મેંદરડા પંથકમાં ઘંઉ, ચણા, ધાણા, ડુંગળીના પાક ઉપર ‘પીળિયા’ રોગનું આક્રમણ

Editor
Last updated: 2026/01/21 at 2:27 PM
4 months ago
Share
 મેંદરડા પંથકમાં ઘંઉ, ચણા, ધાણા, ડુંગળીના પાક ઉપર ‘પીળિયા’ રોગનું આક્રમણ
SHARE

અતિવૃષ્ટિમાં મગફળી, સોયાબીન નિષ્ફળ ગયા બાદ વધુ એક ઉપાધિ

 મેંદરડા પંથકમાં ઘંઉ, ચણા, ધાણા, ડુંગળીના પાક ઉપર ‘પીળિયા’ રોગનું આક્રમણ

ઉભો મોલ સુકાઇ રહ્યો હોવાથી ખેડૂતોની ઊંઘ હરામ થઇ ગઇ

 

અગ્ર ગુજરાત, મેંદરડા

જૂનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકાના ધરતીપુત્રો પર આ વર્ષે કુદરત રૂઠી હોય તેમ લાગી રહ્યું છે. ચોમાસામાં અતિવૃષ્ટિને કારણે મગફળી અને સોયાબીન જેવા મુખ્ય પાકો સદંતર નિષ્ફળ ગયા બાદ, ખેડૂતોને આશા હતી કે શિયાળુ એટલે કે રવિ સીઝનમાં તેઓ આ નુકસાનની ભરપાઈ કરી શકશે. જોકે નવી આશા સાથે મોંઘાદાટ બિયારણ,ખાતર અને દવાઓનો ખર્ચ કરીને વાવેલા ઘઉં, ચણા, ધાણા અને ડુંગળીના પાક પર હવે ભેદી રોગચાળાએ આક્રમણ કર્યું છે. ખાસ કરીને ઘઉંના પાકમાં જોવા મળતા ‘પીળિયા’ રોગને કારણે ઉભો મોલ સુકાઈ રહ્યો છે, જેનાથી ખેડૂતોની રાતની ઊંઘ હરામ થઈ ગઈ છે.

​મેંદરડાના ખેડૂત પરસોત્તમ ઢેબરિયાના જણાવાયું હતું કે કમોસમી વરસાદથી ખરીફ સીઝન પલળી ગયા બાદ ખેડૂતોએ હિંમત હાર્યા વગર રવિ પાકનું વાવેતર કર્યું હતું. પરંતુ હવે ઘઉંના પાકમાં પહેલીવાર એવો રોગ જોવા મળ્યો છે કે જેમાં શરૂઆતમાં પાક સારો દેખાય છે, પણ થોડા દિવસો બાદ તેનો વિકાસ અટકી જાય છે.

તેને વધુમાં કહ્યું કે, ઘઉંનો કુદરતી લીલો પોપટી કલર બદલાઈને પીળો પડી જાય છે અને છોડ સુકાવા લાગે છે. ખેડૂતોએ એગ્રોમાંથી મોંઘી દવાઓ લાવીને છંટકાવ કરવા છતાં કોઈ રિઝલ્ટ મળતું નથી,જેના કારણે ખેડૂતોને આર્થિક રીતે ડબલ ફટકો પડી રહ્યો છે. ખેડૂતોની માંગ છે કે કૃષિ યુનિવર્સિટીના નિષ્ણાંતો આ રોગની તપાસ કરે અને સચોટ દવાની ભલામણ કરે.

હેસિયત નરેન્દ્રભાઈ ખૂંટે પોતાની વેદના ઠાલવતા કહ્યું કે, વર્ષોથી ખેતી કરવા છતાં આવો અનુભવ ક્યારેય થયો નથી. બે પાણી પાયા બાદ અચાનક જ પાક પીળો પડવા માંડ્યો છે. ખેડૂતોએ દેવું કરીને મોંઘા ભાવના બિયારણ અને જંતુનાશકો વાપર્યા છે, છતાં મહેનત પાણીમાં જતી દેખાય છે.

સહાય જાહેર નહીં થાય તો જીવન નિર્વાહ મુશ્કેલ બનશે

ખેડૂતોનો અનુરોધ છે કે સરકાર કૃષિ નિષ્ણાંતોને મેદાનમાં ઉતારી લેબોરેટરી તપાસ કરાવે અને રાહત દરે દવાઓ ઉપલબ્ધ કરાવે, જેથી દેવાના ડુંગર નીચે દબાઈ રહેલા જગતના તાતને થોડી રાહત મળી શકે. જો સમયસર સર્વે કરી સહાય જાહેર કરવામાં નહીં આવે, તો જીવનનિર્વાહ કરવો મુશ્કેલ બનશે.

હવામાન વિભાગના અધિકારી ધીમંત વઘાસીયાએ વર્તમાન સ્થિતિ અંગે જણાવ્યું છે કે, હાલ ઠંડીનું પ્રમાણ વધતા પાક ઉત્પાદન પર તેની સીધી અસર જોવા મળશે. ઘઉં અને ચણાના પાકમાં હાલ દાણા ભરાવવાની પ્રક્રિયા ચાલી રહી છે ત્યારે નીચું તાપમાન આ પ્રક્રિયાને ધીમી કરી શકે છે. જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં ઠંડી જળવાઈ રહેશે તો પાક મોડો આવશે, જેની અસર ઉનાળુ પાકના વાવેતર પર પણ પડશે. ઠંડીના કારણે પાકના મૂળની કાર્યપદ્ધતિ ધીમી પડતી હોવાથી ખેડૂતોને આ સમયે વધુ પડતું ખાતર ન આપવાની સલાહ આપવામાં આવી છે. વધુમાં તેને કહ્યું કે, ખેડૂતોને ઠંડીથી પાક બચાવવા માટે સવાર-સાંજ હળવું પિયત આપવાની પદ્ધતિ અપનાવવા સૂચન કરાયું છે. ફુવારા પદ્ધતિથી પિયત આપવાથી પાકની આસપાસનું તાપમાન જળવાઈ રહે છે અને નુકસાન અટકાવી શકાય છે. તેમજ પાકની આસપાસ કચરો સળગાવીને ધુમાડો કરવાથી પણ તાપમાન જાળવવામાં મદદ મળે છે. મેંદરડા પંથકના ખેડૂતો અત્યારે વહીવટી તંત્ર અને સરકાર સામે આશાભરી નજરે જોઈ રહ્યા છે કે તેમને આ આર્થિક સંકટમાંથી ઉગારવા માટે કોઈ વિશેષ પેકેજ કે માર્ગદર્શન આપવામાં આવે.

You Might Also Like

ઉનાના નવાબંદર ગામે વાવાઝોડાની તબાહી, છાપરાં ઉડ્યા, બોટો ફંગોળાઈ, લાખો ની સૂકી માછલી પલળી

તળાજીયા ઔદિચ્ય બ્રાહ્મણ જ્ઞાતિ દ્વારા તળાજા ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન

ધ્રોલના માર્ગો પર ગૌભક્તોનો હુંકાર: ગાયને ‘રાષ્ટ્રમાતા’ જાહેર કરવા રેલી

ઉના નજીક નાળિયા માંડવી પાસે બે કારની ટક્કર, ભોપાલના પરિવાર સહિત પાંચ ઘાયલ

સોમનાથમાં દૂધિયા બાપા નાગદેવતા દેવસ્થાનનું રાત્રીના ડીમોલેશનથી વિવાદ સર્જાયો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટમાં મોટું સાયબર કૌભાંડ: PGVCLના MD બની ઠગોએ ઉડાવ્યા ₹45.60 લાખ
રાજકોટ

રાજકોટમાં મોટું સાયબર કૌભાંડ: PGVCLના MD બની ઠગોએ ઉડાવ્યા ₹45.60 લાખ

Editor By Editor 3 days ago
ઉનાના નવાબંદર ગામે વાવાઝોડાની તબાહી, છાપરાં ઉડ્યા, બોટો ફંગોળાઈ, લાખો ની સૂકી માછલી પલળી
 રવિવારે હિન્દુ-મુસ્લિમ સમાજના સમુહ નિકાહ-લગ્ન
રૈયા રોડ ઉપર સાર્વજનિક સેવા સમિતિ દ્વારા છાસ વિતરણ
 સુરતના અંત્રોલી ગામે વિશાળ જગ્યામાં નિર્માણ પામશે શ્રી ખોડલધામ મંદિર સંકુલ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?