By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    2 weeks ago
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    2 weeks ago
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    2 weeks ago
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    3 weeks ago
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    3 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    8 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    8 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    8 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    8 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    8 months ago
  • EpaperEpaperEpaper
Reading: TRB જવાનોને લઈને મોટી અપડેટ, કુલ 6400 કર્મચારીઓને છૂટા કરવાના આદેશ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

TRB જવાનોને લઈને મોટી અપડેટ, કુલ 6400 કર્મચારીઓને છૂટા કરવાના આદેશ

agragujaratnews
Last updated: 2023/11/18 at 11:12 PM
3 years ago
Share
TRB જવાનોને લઈને મોટી અપડેટ, કુલ 6400 કર્મચારીઓને છૂટા કરવાના આદેશ
SHARE

  • રાજ્ય પોલીસ વડાનો નિર્ણય
  • 6400 ટીઆરબી જવાનો થશે ફરજમુક્ત
  • માર્ચ 2024 સુધીમાં તમામને છૂટા કરી દેવાશે

ગુજરાત રાજ્યના ડીજીપી વિકાસ સહાય દ્વારા એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. ટ્રાફિક પોલીસને સહાયતા માટે કામ કરતા TRB જવાનોના કાફલામાંથી અલગ અલગ તબક્કે કુલ 6400 જવાનોને છૂટા કરવાના આદેશ કરવામાં આવ્યા છે.

આ મામલે મોટી જાણકારી અનુસાર રાજ્યના પોલીસ વડા ડીજીપી વિકાસ સહાયે એક મોટો નિર્ણય લીધો છે. આ નિર્ણય અનુસાર માર્ચ 2024 સુધીમાં કુલ 6400 TRB જવાનોને છૂટા કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. જેના અનુસાર 1100 જવાનોને ચાલુ મહિનાના અંતમાં જ છૂટા કરી દેવાના આદેશ આપી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત આવતા મહિને એટલે કે ડિસેમ્બર 2023માં કુલ 3000 જવાનોને છૂટા કરી દેવાશે અને આ ઉપરાંત માર્ચ 2024માં કુલ 2300 જવાનોને છૂટા કરવાના આદેશ આપવામાં આવ્યા છે.

આ નિર્ણય અનુસાર સર્વિસમાં 10 વર્ષ પૂર્ણ કરેલા 1100 જવાનોને ચાલુ મહિનામાં જ છૂટા કરી દેવાના આદેશ ડીજીપી વિકાસ સહાયે કર્યા છે. આ ઉપરાંત જે જવાનોના TRB સર્વિસમાં 5 વર્ષ પૂર્ણ થયા છે તેમને ડિસેમ્બર 2023માં છૂટા કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ઉપરાંત સર્વિસમાં 3 વર્ષનો સમયગાળો પૂ્ર્ણ કરેલા આશરે 2300 જેટલા જવાનોને આગામી માર્ચ 2024માં ફરજમુક્ત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

મહત્વનું છે કે આ નિર્ણય લેવા પાછળનું કારણ ટીઆરબી જવાનોના ભ્રષ્ટાચાર, લાયસન્સ કે વીમા વગેરેના કાગળો માગી લાંચ માગવાની પ્રવૃત્તિ અને વારંવારની ફરિયાદોને લઈને આખરે રાજ્ય પોલીસ વડાની કચેરી દ્વારા આ નિર્ણય લેવાયો હોવાનું માનવામાં આવી રહ્યું છે. અત્યારે એક આંકડા પ્રમાણે જોઈએ તો ટીઆરબી જવાનોના કાફલામાં રાજ્યભરમાં કુલ 9000 જવાનો હાલ ફરજપર છે. જેમાંથી 6400 જેટલા જવાનોને ફરજમુક્ત કરવાના આદેશો અપાયા છે.

You Might Also Like

વેરાવળમાં બે પેઢીમાંથી 11 કિલો એનાલોગ ચીઝ ઝડપાયુ

રાજુલા સ્ટેશન નજીક ગુડ્સ ટ્રેન પાટા પરથી ઉતરી, પીપાવાવ પોર્ટ જતો ટ્રેક બંધ

વિરપુરના પીઠડીયામાં સરકારી ખરાબામાં ગેરકાયદે ખનીજ ચોરીનું કૌભાંડ ઝડપાયું

ધોરાજી તાલુકામાં ગેરકાયદેસર ચાલતી ખનીજ ચોરી ઝડપાઈ

દીવમાં મતદાર યાદી સુધારણા અંગે મહત્વની બેઠક યોજાઇ : ફોર્મ ભરવાનો કાલે છેલ્લો દિવસ, (પેટા) ચૂંટણી પંચના નિરીક્ષક ઓમકાર ગોપાલ રાઠેની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં રાજકીય પક્ષો સાથે ચર્ચા; એક જ દિવસમાં ૭૦૦ થી ૮૦૦ લોકોના હિયરિંગથી મતદારોને મુશ્કેલી

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 વોર્ડ નં.૮ બિમારીનું ઘર, ૬૬૯ ઘરમાં મચ્છરના ઝુંડ
ગુજરાતરાજકોટ

 વોર્ડ નં.૮ બિમારીનું ઘર, ૬૬૯ ઘરમાં મચ્છરના ઝુંડ

Editor By Editor 3 days ago
કે. જી. ધોળકિયા સ્કૂલના વિદ્યાર્થી ધાર્મિક ભાલારાએ હાઈડ્રોપાવર પ્લાન્ટનો પ્રોજેક્ટ પ્રસ્તુત કર્યા
ગેરકાયદે પાણી ખેંચવા અને વરસાદી પાણીનો સંગ્રહ ન કરનારને થશે જેલ
જ્ઞાન પ્રબોધિની શૈક્ષણિક પ્રોજેકટ અંતર્ગત પસંદ થયેલા છાત્રોનો દીક્ષા ગ્રહણ સમારોહ યોજાયો
એનાલોગ પનીર વેંચતા ૧3૪ એકમ પર રાજયવ્યાપી દરોડા, ૨૯ સેમ્પલ લેવાયા
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?